Sep 29, 2014

Narendra Modi સ્વપ્નાનાં ભારતનું નિર્માણ કરીને તમારું રૂણ ચૂકવીશઃમોદી



ન્યૂયોર્ક, 28 સપ્ટેમ્બર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકામાં હજારો લાકો સાથે રૂબરુ થયા હતા. નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી લોકો અમેરિકા પહોંચી ગયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારની સાંજે હજારો અમેરિકી ભારતીઓનું સંબોધન કર્યું હતું. મોદીનું ભાષણ સાંભળવા માટે અમેરિકાના સિનેટર અને ઓદ્યોગપતિની ટીમ પણ મેડિસન સ્ક્વેર પહોંચી ગઈ હતી..

 સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વિચારો દર્શાવ્યા પછી હવે નરેન્દ્ર મોદી સ્કેવયર ગાર્ડનમાં પહોંચી ગયા હતા. અહિં તેઓ સૌ પ્રથમ હજારો ભારતીયો સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી અહિં મોદી ભાષણ સંબોધન શરૂઆત કરી હતી

નરેન્દ્ર મોદીના ભાષણની હાઇલાઇટ્સ


  • મોદી...મોદી....મોદી....મોદી....નો નાદ ગુંજતો રહ્યો હતો
  • સ્વપ્નોના ભારતનું નિર્માણ કરીનેે આ રૂણ ચુકવીસ
  • એમેરિકન ટુરિસ્ટને મળશે આજીવન વિઝા
  • OCI  અને PIO એક કરી દેવામાં આવશે
  • PIO કાર્ડ હોલ્ડને આજીવન ભારતીય વિઝા આપવમાં આવશે
  • આ વખતે પ્રવાસી ભારતીય દિવસ અમદાવાદમાં મનાવવામાં આવશે.
  • સવા સો કરોડ લોકો નક્કી કરે કે હું ગંદીક નહી કરું તો દેશ ચોખ્ખો થઇ શજે
  • ગાંધીજીના 150 જન્મ જયંતિ ઉપર દરેક દેશ વાસીયો સફાઇનો સંકલ્પ કરશે, દેશને ગંદકીથી આઝાદી આપીશું.
  • મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી છે, આપણે તેમને શું આપ્યું?
  • ગંગા સફાઇ એક અભિયાન નથી એક આર્થિક અભિયાન પણ છે
  • હું નાનો છું માટે જ નાના નાના  લોકો માટે મોટા મોટા કામ કરું છું. 
  • ગંગા સફાઇનું પણ કર્યો ઉલ્લેખ અને લોકો પાસે માંગી મદદ
  • હું ચા વેચતા વેચતા વડાપ્રધાન બન્યો છું, દર્શકોએ આપ્યું ઉભા થઇને અભિવાદન
  • સફાઇ અભિયાનનો પણ કર્યો ઉલ્લેખ
  • સરકારી ઓફિસર સમસય ઓફિસ જશે એ સમાચાર મને પીડા આપતા હતા
  • રોજના એક નકામો કાયદો ખતમ કરી શકું તો મને એનો ગર્વ થશે
  • જુના અને નકામા કાયદાઓને ખતમ કરવાની શરૂઆત કરી
  • કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન
  • ભારતમાં રોકણકારોને ધક્કા ખાવા પડતા હતા, હવે એવું નહિં થાય, બધુજ ‘ઓન લાઇન’
  • ‘મેક ઇન’ ઇન્ડિયાનો કર્યો ઉલ્લેખ
  • પ્રધાન મંત્રી જનધન યોજનની શરૂઆત કરી
  • મોદીએ 0 બેલેન્સ ખાતું ખોલવામાં આવશે, પરંતુ દેશવાસીઓએ બેન્કમાં 1500 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે
  • બોલિવૂડની ફિલ્મનાં બજેટ કરતાં ઓછા બજેટમાં મંગળ ઉપર પહોંચ્યા
  • અમેરિકા 22નાં પહોંચ્યો અને ભારત 24નાં મંગળ ઉપર પહોંચ્યો
  • હિન્દુસ્તાન પહેલો દેશ છે જે પહેલા ટ્રાયમાં જ મંઘળ ઉપર પહોંચ્યા છે
  • મંગળ ઉપર પહોંચવા માટે કિલો મીટરના 7 રૂપિયા થયા છે
  •  સૌથી સસ્તી મંગળ યાત્રા સફળ બનાવી છે
  • આઝાદીનું આંદલોન હતું એવી જ રીતે વિકાસ માટે જન આંદોલન થવું જરૂરી છે
  • દેશવાસીયોમાં જન આંદોલનનો મહોલ જગાળવાનો છે.
  • દરેક યુગમાં મહાન પુરુષોએ બલિદાન આપ્યા છે
  • મહાત્મા ગાંધીને પણ યાદ કરતાં, આઝાદીના ઉદાહરણો આપ્યા હતાં
  • ભગત સિંહને યાદ કર્યા હતા
  • દેશ માટે કોઇને કોઇ ગુરુએ પોતાનું બલિદાન આપ્યું છે
  • સવા સો કરોડ લોકો અને સરકાર મળીને વિકાસ કરવામાં આવશે.
  • દેશને પ્રગતિ કરવી  હશે તો સારી સરકાર બને.
  • વિઝાની વાત કરીને કટાક્ષ કર્યો હતો
  • ભારતનું લોકશાહી તંત્ર જુનું અને  મોટું છે
  • દુનિયાના દરેક ખૂણામાં ભારતીયો વસ્યા છે અને અમેરિકાના દરેક શહેરમાં દુનિયાના લોકો વસ્યા છે.
  • લોકશાહી, યુવા શક્તિ, ડિમાન્ડ ધરાવતો માત્ર એક જ દેશ છે
  • સવા સો કરોડ જનતાનો આશીર્વાદ એટલે ભગવાનનો આશીર્વાદ કહેવામા આવે છે
  • ભારતની પાસે ત્રણ એવી વસ્તુ છે જે બીજા કોઇ પાસે નથી..
  • જે દેશને પોતાના યુવાનોનું સમાર્થય હોય એ દેશને પાછળ વળીને જોવાની જરૂર નથી
  • દુનિયાનો સૌથી યુવાન દેશ છે, 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો છે
  • 21મી સદી એશિયાની અને હિન્દુસ્તાની સદી છે
  • ભાજપની સરકાની પસંદગી યોગ્ય છે
  •  જેને હિન્દુસ્તાન આવવું હોય આવી જાય
  •  અમેરિકામાં વર્ષોથી રહેનારને પણ એવું લાગતું હશે કે એક પગતો હિન્દુસ્તાનમાં હોવો જાઇએ
  • હું એવું કશું નહિં કરું જેથી તમારે નીચું જોવાનો વારો આવે
  • આ પદ ઉપર આવ્યા પછી 15 મિનિટ પણ વેકેશન લીધું નથી
  •  ચૂંટણી જિતવી એક જવાબદારી છે,
  • ભારતના ગામડાઓમાં રહેનારે ઓપિનિયન મેકરો ઓપિનિયમ બનાવી દીધો
  • ભારતની ચૂંટણીના પરિણામો કોઇને સમજાતા નહોત
  • 30 વર્ષ પછી પહેલી વખત પૂર્ણબહુમત સરકાર બનાવી છે
  • દુનિયાભરમાં ગુજરાતી સમાજ ફેલાયેલો છે, અહીયથી ઘણા લોકો ચૂંટણીમાં આવ્યા હતા તે તમામને આભાર
  • જેમણે ચૂંટણીમાં મતદાન  કરવાનો અવસર નથી મળ્યો તે પરિણામોથી આનંદ અનુભવ્યો હશ.
  • અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા, પરંતુ હવે અમે માઉસ સાથે રમીયે છીએ
  • ભારતમાં કાળુ જાદુ થાય છે?
  • અમેરિકાના યુવાઓનો માન્યો આભાર,ભારતના વિકાસમાં તેમનો મોટો ફોળો છે
  • ભારત સાપ સપેરાઓનો દેશ માનવામાં આવતો હતો
  • નવરાત્રીની શુભકામનાઓ આપી નરેન્દ્ર મોદીએ
  • નવરાત્રિના અવસર ઉપર તમને મળવાનો અવસર મળ્યો  જેનો મને આનંદ છે
  • ભારતના લોકોને પણ કર્યો વંદન
  • અમેરિકન ભાઇ બહેનોને કર્યો વંદન
  • ભારત માતની જય જય કારથી મોદીએ કરી ભાષણની શરૂઆત
  • ભારતીય રાષ્ટ્રીય ગીતથી કરાઇ શરૂઆત
  • અજીબો શાન શહેનશાહસોન્ગથી થઇ નરેન્દ્ર મોદીની એન્ટ્રી
    મેડિસન સ્કવેર ગાર્ડનની બહાર નરેન્દ્ર મોદીનો વિરોધ, જુઓ તસવીરો
    મેડિસન સ્કવેર ગાર્ડનની બહાર નરેન્દ્ર મોદીનો વિરોધ, જુઓ તસવીરો કેટલાક લોકોએ હાથમાં મોદી વિરોધી સુત્રો લખેલા પ્લેકાર્ડ અને બેનર્સ સાથે વિરોધ નોંધાવ્યો
    મેડિસન સ્કવેરમાં રેલાયા 'મોદીના રંગ', પેઈન્ટરે સર્જ્યો ચમત્કાર
    મેડિસન સ્કવેરમાં રેલાયા 'મોદીના રંગ', પેઈન્ટરે સર્જ્યો ચમત્કાર ચિત્રકાર ડેલ હેનરીએ રંગોની હોળી સર્જતા બન્ને હાથોએ નરેન્દ્ર મોદીનું પેઈન્ટિંગ બનાવ્યું
    કવિતા ક્રિષ્ણમૂર્તિએ 'આઈ લવ માય ઈન્ડિયા' ગાઈને બધાને ડોલાવ્યા
    કવિતા ક્રિષ્ણમૂર્તિએ 'આઈ લવ માય ઈન્ડિયા' ગાઈને બધાને ડોલાવ્યા આયો રે આયો રે મારો ઢોલણા તેમજ મલંગ મલંગ જેવા બોલિવૂડ ગીત પર પરફોર્મ કરવમાં આવ્યું