અત્યારે ગુજરાતની
મોટાભાગની શાળાઓમાં ધોરણ 10 તથા 12 ના બોર્ડના ફોર્મ ભરવાની ઓનલાઈન
પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મારા મિત્ર શ્રી
બાબુભાઈ પટેલ - જડીયા હાઈસ્કૂલ - જિ. બનાસકાંઠા દ્વારા એક વિડીયો બનાવેલ
છે.
વિડીયો આપના
કમ્પ્યૂટરમાં જોશો તો ફોર્મ ભરતી વખતે જોવા મળતી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ
મળશે. અગાઉ આ જ બ્લોગ ઉપર તેમના દ્વારા બનાવેલ સહી અને ફોટાની સાઈઝ માટેનો
વિડીયો મૂકેલ હતો. આશા રાખીએ આ વિડીયો આપ સૌને ઉપયોગી થશે
Click Here To Watch
Click Here To Watch