આપણા
હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે.
લોક
વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા
રણછોડના દર્શનાર્થે જાય છે.
કારતકી
પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ
માગશર
પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે.
પોષી
પૂનમ:-
શાકંભરી
પૂનમ,
માઘી
સ્નાનપ્રારંભ
મહા
પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ.
ફાગણ
પૂનમ:-
હોળી
ચૈત્રી
પૂનમ:-
હનુમાન
જયંતી
વૈશાખી
પૂનમ:-
બુદ્ધ
પૂર્ણિમા
જેઠ
પૂનમ:-
વટ
સાવિત્રી
અષાઠી
પૂનમ:-
ગુરુ
પૂર્ણિમા
શ્રાવણી
પૂનમ:-
રક્ષાબંધન, ભાઈ બહેનના
પવિત્ર બંધનનો દિવસ
ભાદરવા
પૂનમ:-
શ્રાદ્ધનો
પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત
આસો
પૂનમ:-
શરદ
પૂનમ