💥GK MASTER GROUP💥
➡ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલુંછે ?
- ભાલપ્રદેશમાં
📌ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
- 33 જીલ્લા
🌁ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે?
- ગિરનારનો ડુંગર
🍨અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
- વાડીલાલ આઈસ્ક્રીમ
🏊ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
- ડીટરજન્ટ આલ્કીલેટ
📌પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
- અણહિલવાડના નામે
⛵માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો ?
- મિયાણા - ટંડેલ - વાઘેર
🍦''હેવમોર '' આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું ?
- કાલુપુર રેલ્વે સ્ટેશન પર.
⚽' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
- ફૂટબોલ સાથે
⚽વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલનકોણ કરે છે ?
- ફીફા
🏀અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- બેઝબોલ
🎓' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાનીશરૂઆત થઈ ?
- 1961

⭐ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રની રાજનીતિ અમલમાં મૂકી હતી?
- મેક્યાવિલી
⭐કોને ગુજરાતના ‘મહાકવિ’ કહેવામાં આવે છે?
- નાનાલાલ, પ્રેમાનંદ
⭐ભારતમાં બેંકોનું રાસ્ટ્રીયકરણ કોણે કર્યું?
- ઈન્દિરા ગાંધી
⭐મહાકવિ પ્રમાનંદ કયા નગરના વતની હતા?
- વડૉદરા
⭐‘સોક્રેટિસ’ નવલકથાના લેખક કોણછે?
- દર્શક
⭐ગુજરાતના નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
- રાજ્યશાસ્ત્ર
⭐ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે?
- મોતીભાઈ અમીન

⭐‘ મારું જીવન એજ મારો સંદેશ’ કોની ઉકિત છે?
- ગાંધીજી
- ગાંધીજી
⭐હિંદુસ્તાનમાં 1854 પહેલી વહેલી ટિકિટ પર કોનુંચિત્ર હતું?
- રાણી વિક્ટોરિયા
⭐ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર તે કઈ સંસ્કૃત કૃતિ?
- ભગવતગીતા
- રાણી વિક્ટોરિયા
⭐ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર તે કઈ સંસ્કૃત કૃતિ?
- ભગવતગીતા
🍄ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ?
- વિદ્યાગૌરી નીલકંઠ
🍄હવામાં રહેલ ભેજને માપનારસાધનને શું કહેવાય?
- હાઈગ્રોમીટર
🍄સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
- સ્વામી સહજાનંદ
🍄ભારતીય રાષ્ટ્રીય કોંગેસના પ્રથમ પ્રમુખ કોણ હતાં?
- વ્યોમેશચંદ્ર બેનરજી
🍄‘વિશ્વસુંદરી’ નો તાજ પામનાર પ્રથમ ભારતીય સ્ત્રી કોણ?
- રીતા ફારિયા (1966)
🍄હિંદુ ધર્મનું પુનરુત્થાન કોણે આભારી છે?
- શંકરાચાર્ય
🍄રામાનુંજચાર્યે કયો સિધ્ધાંત આપ્યો?
- વિશિષ્ટાદૈત્ય

🍄‘પદાર્થ નાના કણોના બનેલા છે.’ એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું?
- કણદ
- કણદ
🍄ભારતમાં અંગ્રેજી રાજયના છેલ્લા વાઈસરોય કોણ હતા?
- લોર્ડ
માઉન્ટ્બેટન
🍄 ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રવર્તક કોણહતા?
- લોર્ડ મેકોલે
- લોર્ડ
માઉન્ટ્બેટન
🍄 ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રવર્તક કોણહતા?
- લોર્ડ મેકોલે
💥રેડિયમની કાચી ધાતુનું નામજણાવો?
-પીચ બ્લેંડી
-પીચ બ્લેંડી
💥 વિટામીન B12 નું બીજું નામ શું છે?
-સાઈનોકોબાલેમીન
-સાઈનોકોબાલેમીન
💥હાડકાની રાખમાં શું હોય છે?
-કેલ્શિયમ ફોસ્ફેટ
-કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે?
-7.38 %
-7.38 %
💥પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે?
-તેની ઘનતામાં ઘટાડો થાય છે
-તેની ઘનતામાં ઘટાડો થાય છે
💥 કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે?
-સલ્ફર
-સલ્ફર
💥 લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે?
-વિટામીન -A
-વિટામીન -A
💥 ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે?
-ડૉ.સી.વી.રામન
-ડૉ.સી.વી.રામન
💥વિશ્વની પ્રયોગ શાળા કઈ છે?
-એન્ટાર્કટિકા
-એન્ટાર્કટિકા
💥 લોજિક બોંબ શું છે?
-કોમ્પ્યુટર વાઇરસ
💥કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પરઅસર થાય છે?
-ચેતાતંત્ર પર
-કોમ્પ્યુટર વાઇરસ
💥કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પરઅસર થાય છે?
-ચેતાતંત્ર પર
💥લવિંગ શામાંથી મળે છે?
-ફૂલની કળીમાંથી
-ફૂલની કળીમાંથી
💥લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે?
-મુત્રપિંડ (કિડની )
-મુત્રપિંડ (કિડની )
💥ડાઇન એ શાનો એકમ છે?
-બળનો એકમ
💥 ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો?-બળનો એકમ
-સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3)
- ૧ ચો.વાર = ૯ ચો.ફુટ
- ૧ ચો.વાર = 0.૮૩૬૧ ચો.મી
- ૧ ચો.ફુટ = ૦.૦૯૨૯ ચો.મી
- ૧ એકર = ૪૦ ગુંઠા
- ૧ એકર = ૦.૪૦૪૬.૮૫ ચો.મી
- ૧ એકર = ૦.૪૦૪૬ હેકટર
- ૧ હેકટર = ૨.૪૭૧૧ એકર
- ૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી
- ૧ હેકટર = ૧.૧૯૬૦ ચો.વાર
- ૧ ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી
- ૧ ગુંઠા = ૧૨૧ ચો.વાર
- ૧ ગુંઠા = ૧૦૧૦ ચો.ફુટ
- ૧ વિઘા = ૨૩૭૮ ચો.મી
- ૧ વિઘા = ૨૮૪૩.૫ ચો.વાર
- ૧ વિઘા = ૨૫૫૯૧ .૫૦ ચો.ફુટ
- ૧ કિ.મી = ૧૦૦૦મી
- ૧ કિ.મી = ૦.૬૨૧૪ (૧) માઇલ
- ૧ કિ.મી = ૩૩૩૩ ફુટ
- ૧ માઇલ = ૧.૬૦૯ કિ.મી
- ૧ ચો.કિ.મી = ૧૦૦૦૦૦૦ ચો.હેકટર
- ૧ ચો.કિ.મી = ૧૦૦ હેકટ
- ૧ વાસા = ૧૨૮૦ ચો.ફુટ
- ૨૦ વાસા = ૧ વિઘો
- ૧ વાસા = ૧૪૨.૨૨ ચો.વાર
- ૧ વાસા = ૧૧૯ ચો.મી