NTSE અને NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ હોવા છતાં
હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં
પરીક્ષા ફી ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.comપર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૯.૧૦.૨૦૧૪ ના સાંજે ૧૭:૦૦ કલાક પછી ડાઉનલોડ કરી શકશે.
State Examination Board - Gandhinagar Government of Gujarat clik here
State Examination Board - Gandhinagar Government of Gujarat clik here