વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ (ધોરણ ૬ થી ૮) માટેના કોલલેટર પ્રાથમિક શાળાના વિદ્યાસહાયક ભરતી ૨૦૧૪ (ધોરણ ૧ થી ૫) માટેના કોલલેટર.
CLICK HERE To DOWNLOAD

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩-૧૪ પ્રક્રિયા (પ્રતિક્ષાયાદી)
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩-૧૪ પ્રક્રિયા (પ્રતિક્ષાયાદી)
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
- પ્રતિક્ષાયાદીમાંથી ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના સામાન્ય કેટેગરી(OP) અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૮-૦૬-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
- ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૧૪-૦૬-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહીં.
- પ્રતિક્ષાયાદીમાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
| કેટેગરી | મેરીટ |
|---|---|
| સામાન્ય કેટેગરી(OP) | ૬૬.૪૪% |
| સામા.શૈક્ષ.પછાત(SEBC) | ૫૮.૬૭% |