જો તમે એક જેવા દેખાતા સ્માર્ટફોનથી
ડિઝાઈનથી કંટાળી ચૂક્યા છે તો હવે તમારે માટે લેનોવો લઈને આવી છે. દુનિયાનો
પ્રથમ લેયર્ડ ડિઝાઈન સ્માર્ટફોન.
લેનોવોએ ભારતીય બજારમાં પોતાનુ VIBE X2
લોંચ કર્ય છે. તે ફોન ડિઝાઈનના બાબતે સૌથી જુદા છે. જો તમારા માટે આના સાઈડ
પેનલને જોશો તો અહી તમારા ત્રણ જુદા જુદા લેયરમાં ફોન જોવા મળશે.
લેનોવો વાઈબ એક્સ2 ફક્ત ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર જ મળી રહેશે. કંપનીએ આની કિમંત 19,999 રૂપિયા નક્કી છે.
મલ્ટી લેયર્ડમાં શુ શુ છે
આ ફોનમાં ત્રણ પડ છે. જે મોબઈલ બોડી બેટરી
અને સ્પીકરના છે. આ ઉપરાંત તેમા ચોથુ પડ પણ જોડી શકાય છે જે વાઈબ એક્સ ટુ
બેટરી અને વાઈબ એક્સ ટુ સ્પીકર છે. કંપનીએ જે વધુ પરતની અવધારણ રજુ કરી છે.
તે કોઈ પરેશાની વગર વાઈબ એક્સ ટુ ની સાથે કાર્ય કરે છે. તેનાથી ગ્રાહકોને
પણ એક અનોખા મોબાઈલના ઉપયોગ કરવાનો અનુભવ મળે છે.
આ સ્માર્ટફોનમાં 5.1 મિલીમીટર મોટાઈની
બેટરી લગાવવામાં આવી છે. જેનાથી તેની ક્ષમતા 75 ટકા સુધી વધી ગઈ છે.
કંપનીનો દાવો છે કે એ પણ લોકોને આકર્ષિત કરશે. તેમા ઉન્નત ડૂએલ કૈમરા પણ
છે. તેના રિયર કેમરા 13 મેગાપિક્સલનો છે જ્યારે કે ફ્રંટ કૈમરા 5
મેગાપિક્સલનો છે.