Nov 19, 2014

Important Gujarati Gk For Competitive Exam

નોંધપાત્ર કૃતિઓ
 અમાસના તારા – કિસનસિંહ ચાવડા
અમૃત – રઘુવીર ચૌધરી અહલ્‍યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક
આકાર – ચંદ્રકાન્‍ત બક્ષી
આગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની – ચંદ્રવદન મહેતા
આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ
અખંડ દીવો – લીલાબહેન
અભિનય પંથે – અમૃત જાની
અભિનવનો રસવિચાર – નગીનદાસ પારેખ
અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી
કૃષ્‍ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ
ખોવાયેલી દુનિયાની સફરે – યશંવતમહેતા
ગ્રામલક્ષ્‍મી (ભાગ ૧ થી ૪) – ર.વ.દેસાઇ
ગૃહપ્રવેશ – સુરેશ જોષી
ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી
ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં –બકુલ ત્રિપાઠી
ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્
ચહેરા – મધુ રાય
ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો –સ્‍વામી સચ્ચિદાનંદ
ચિહન – ધીરેન્‍દ્ર મહેતા
જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર
જયાજયંત – ન્‍હાનાલાલ
જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી
જિગર અને અમી – ચુનીલાલ શાહ
ઝેર તો પીધાં છે જાણી જાણી – મનુભાઇ પંચોળી
તણખા (ભાગ ૧ થી ૪) – ધૂમકેતુ
તપોવનની વાટે, ભજનરસ – મકરંદ દવે
થોડાં આંસુ થોડાં ફૂલ – જયશંકર સુંદરી
દક્ષિ‍ણાયન – સુન્‍દરમ્
દિગદિગંત – પ્રીતી સેનગુપ્‍તા
દ્વિરેફની વાતો – રા. વિ. પાઠક
નિશીથ,સમયરંગ – ઉમાશંકર જોષી
નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી
પ્રસન્‍ન ગઠરિયાં, વિનોદની નજરે – વિનોદ ભટ્ટ
બીજી સવારનો સૂરજ – હસુ યાજ્ઞિક
ભદ્રંભદ્ર, રાઇનો પર્વત – રમણભાઇનીલકંઠ
મળેલા જીવ, માનવીની ભવાઇ – પન્‍નાલાલ પટેલ
માધવ કયાંય નથી મધુવનમાં – હરિન્‍દ્ર દવે
અશ્ર્વત્‍થ – ઉશનસ્
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – નારાયણ દેસાઇ
અંધારી ગલીમાં સફેદ ટપકાં – હિમાંશી શેલત
આત્‍મકથા (ભાગ ૧ થી ૫) – ઇન્‍દુલાલ યાજ્ઞિક
આપણો ઘડીક સંગ – દિગીથ મહેતા
એક ઉંદર અને જદુનાથ, લઘરો – લાભશંકર ઠાકર
ઊર્ધ્‍વલોક – ભગવતીકુમાર શર્મા
કલાપીનો કેકારવ – કલાપી
કુસુમમાળા – નરસીંહરાવ દિવેટીયા
કેન્‍દ્ર અને પરિઘ – યશવંત શુકલ
માણસાઇના દીવા, યુગવંદના – ઝવેરચંદ મેઘાણી
મિથ્‍યાભિમાન – દલપતરામ
મોરનાં ઇંડાં – કૃષ્‍ણલાલ શ્રીધરાણી
મોત પર મનન – ફિરોજ દાવર
મૂળ સોતાં ઊખડેલા – કમુબેનપટેલ
રંગતરંગ (ભાગ ૧ થી ૫) – જયોતિન્‍દ્ર દવે
રચના અને સંરચના – હરિવલ્‍લભ ભાયાણી
રાનેરી – મણિલાલદેસાઇ
રેખાચિત્ર – લીલાવતી મુનશી
લીલુડી ધરતી – ચુનીલાલ મડિયા
વસુધા – સુન્‍દરમ્
વડવાનલ – ધીરુબહેન પટેલ
વનવગડાનાં વાસી – વનેચર
વનાંચલ – જયંત પાઠક
વિખૂટાં પડીને – અશ્ર્વિન દેસાઇ
વિદિશા – ભોળાભાઇ પટેલ
વિદેશ વસવાટનાં સંભારણા – જિતેન્‍દ્ર દેસાઇ
વિવેક અને સાધના – કેદારનાથ
શર્વિલક – રસિકલાલ પરીખ
શિયાળાની સવારનો તડકો – વાડીલાલડગલી
શ્રેયાર્થીની સાધના – નરહરિ પરીખ
વ્‍યકિત ઘડતર – ફાધર વાલેસ
સત્‍યના પ્રયોગો, હિંદ સ્‍વરાજય – ગાંધીજી
સરસ્‍વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
સમૂળી ક્રાન્‍તિ – કિશોરલાલ મશરૂવાળા
સાવજકથાઓ – કનૈયાલાલ રામાનુજ
સાત એકાંકી – તારક મહેતા
સુદામા ચરિત્ર – નરસિંહ મહેતા
સોનાનો કિલ્‍લો – સુકન્‍યા ઝવેરી
સાત પગલાં આકાશમાં – કુંદનિકા કાપડિયા
સિધ્ધહેમશબ્‍દાનુશાસન – હેમચંદ્રાચાર્ય
હિમાલયનો પ્રવાસ – કાકા કાલેલકર
શબ્દસમૂહ માટે એક શબ્દ
1. જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
2. વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
3. જીતી ન શકાય તેવું - અજેય
4. સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
5. મટકું માર્યા વગર – અનિમેષ
6. કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
7. પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
8. કદી પણ ન બની શકે તેવું – અસંભવિત
9. પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મ શ્લાઘા
10. આંખ આગળ ખડુંથઇ જાય તેવું – આબેહૂબ
11. લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ , તખલ્લુસ
12. એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
13. અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
14. જે પત્ની મેળવી શક્યા નથી તે- વાંઢો
15. ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
16. કરેલા ઉપકારને જાણનાર– કૃતજ્ઞ
17. ચોમાસું પાક – ખરીફ પાક
18. શિયાળું પાક – રવી પાક
19. આકાશમાં ફરનાર – ખેચર
20. જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
21. ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
22. પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
23. બે જણાને લડાવી મારવાનુંકામ– નારદવેડા
24. જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
25. જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
26. જેના ઉપર તહોમત મુકાયુ છે તે– પ્રતિવાદી, આરોપી
27. જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
28. જરૂર જેટલુંખાનાર – મિતાહારી
29. કવિઓનું સંમેલન – મુશાયરો
30. પચ્ચીસ વર્ષપૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત મહોત્સવ
31. પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – સુવર્ણ મહોત્સવ
32. સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
33. સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – શતાબ્દી મહોત્સવ
34. સચોટ અસર થાય તેવું – રામબાણ
35. એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશા