ભાષા સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન એમ મળી તમામ વિષયોની ૩૦૦૦ જેટલી જ ભરતી કરવામાં આવવાની છે એવા સમાચાર છે , હવે આમાં પણ મેરીટ ઊંચું જશે તો બીજા ઉમેદવારોનું શું થશે આટલી ઓછી ભરતી કરીને સરકાર મજાક કરી રહી છે,વહીવટી તંત્ર નું એવું કહેવું છે કે સરકાર માંથી અમને ૩૦૦૦ ની મંજુરી મળી છે , પણ વધુ મંજુરી માંગો તો મળે ને , તો હવે એક મોરું આંદોલન કરવું જરૂરી છે અને ત્યાર પછી કશું જ નહિ થાય .વહીવટી તંત્ર માત્ર દેખાડા કરવા જ આવું કરે છે , બાકી ગુજરાત માં ૬ થી ૮ માં ૨૫૦૦૦ થી પણ વધુ જગ્યાઓ ખાલી છે , ૨૦૧૧ માં ટેટ પાસની મર્યાદા પણ હવે પૂરી થવાના આરે છે
ઉઠો જાગો અને હક માટે લડો .
સુતેલાનું ભાગ્ય સુતું રહે , બેઠેલાનું બેઠું ને ફરનાર નું ભાગ્ય ફરતું રહે ....
અહી અત્યાર સુધી વિવિધ સમાચર પત્રો માં આવેલ સમચારો અહી રજુ કરું છું..
જો આપને લાગતું હોય કે ભરતી વધુ સંખ્યામાં થવી જોઈએ તો પછી આ પોસ્ટ ને તમારી તાકાથ થી વધુ માં વધુ શેર કરો .












