Nov 21, 2014

PSI , ASI અને કોન્સ્ટેબલ ની તૈયારી માટે

નમસ્કાર, કછુઆ વેબસાઈટ હંમેશા વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષા ની તૈયારીમાં ખુબજ મદદ કરે છે. PSI, ASI અને કોન્સ્ટેબલ ના ફોર્મ ભરાવાનું શરુ થઇ ગયું છે. કછુઆ માં PSI, ASI અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે બે પ્રકારના કોર્ષ ચાલે છે. (1)PSI, ASI અને કોન્સ્ટેબલ માટે રોજ MCQ ટેસ્ટ રોજ 20 પ્રશ્નો નો MCQ ટેસ્ટ અને તેનું સોલ્યુશન કિંમત : 200 રૂપિયા કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા 1 વર્ષ (જે વધુ હોય તે ) (2)PSI,ASI અને કોન્સ્ટેબલ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતો સાહિત્ય સાથેનો કોર્ષ. કોર્ષ માં સમાવિષ્ઠ વિષય : PSI માટે :-ગુજરાતી , અંગ્રેજી , કાયદો , સામાન્ય જ્ઞાન કોન્સ્ટેબલ અને ASI માટે : કાયદો, સામાન્ય જ્ઞાન અને અભ્યાસક્રમ અનુસારના મુદ્દાઓ કોર્ષમાં શું હશે ? અભ્યાસક્રમ અનુસાર : સંપૂર્ણ સાહિત્ય નું PDF (ઓનલાઈન ), વિડીઓ લેકચર , MCQ ટેસ્ટ કોર્ષની કિમત: 400 રૂપિયા કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી વધુ માહિતી માટે અને કોર્ષ ખરીદવા માટે અહી ક્લિક કરો