સારસ્વત મિત્રો,
બોર્ડ ના આવેદનપત્રો ભરતા પહેલાં નીચે મુજબ ના સુચનો નું પાલન કરવું
👉 નિયમિત વિધાર્થીઓ ના આવેદનપત્ર માં ફી સિવાય અન્ય તમામ બાબતો યથાવત છે.
💧 S.S.C. Rs. 230/- અને H.S.C. Rs. 330/- ( બોર્ડ પરિપત્ર તા.30/09/2014 મુજબ)
માત્ર આપણી શાળામાં થી S.S.C./H.S.C. પરીક્ષા આપી હોય તેવા જ રીપીટર વિધાર્થીઓ ના ફોર્મ આપણને ભરવા. અન્યથા જે તે શાળામાં મોકલવા.
💧 ( બોર્ડ પરિપત્ર તા.30/09/2014 મુજબ)
રીપીટર વિધાર્થીઓ નીચે ફી
👉 S.S.C. માટે
💧એક વિષય : Rs. 85/-
💧બે વિષય : Rs. 120/-
💧ત્રણ વિષય : Rs. 160/- અને
💧ત્રણ થી વધારે વિષય : Rs. 230/-
👉 H.S.C. માટે
💧એક વિષય : Rs. 100/-
💧બે વિષય : Rs. 150/-
💧ત્રણ વિષય : Rs. 200/- અને
💧ત્રણ થી વધારે વિષય :
Rs.330/-
લેખે બોર્ડ મા જમા કરાવવા ની છે.
: ચાલુ વર્ષે થી આપણી તથા અન્ય શાળાઓમાં SSC/ HSC મા અભ્યાસ કરેલ પૃથ્થક વિધાર્થીઓ ના આવેદનપત્રો આપણે ભરવાના છે.
💧 ( બોર્ડ પરિપત્ર તા.30/09/2014 મુજબ)
પૃથ્થક વિધાર્થીના દર

ચાલુ વર્ષે થી આપણી શાળાઓમાં SSC/ HSC મા ખાનગી વિધાર્થીઓ ના આવેદનપત્રો આપણે ભરવાના છે.
👉 ખાનગી વિધાર્થીઓ ની ફી નીચે મુજબ બોર્ડ માં જમા કરાવવાની
💧 S.S.C. Rs. 500/- અને
💧H.S.C. Rs. 600/-
( બોર્ડ પરિપત્ર તા.30/09/2014 મુજબ)
સૌ પ્રથમ રીપીટર/ પૃથ્થક તેમજ ખાનગી વિધાર્થીઓ પાસે નીચે મુજબ નું ફોર્મ ભરાવી તથા બિડાણ માં દર્શાવેલ પત્રકો એકઠા કરી લો.