સી.સી.સી.અને સી.સી.સી.પ્લસની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેના માટે CCC/CCC+ રજીસ્ટ્રેશન
માટે વેબસાઈટ જોતા રહો. જેમાં વહેલા તે પહેલાના ધોરણે હોવાથી તમે જરૂરી
માહિતીના અભાવે રહી ના જતા CCC/CCC+ રજીસ્ટ્રેશનની માહિતી નીચે મુજબ છે.
· સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની
વેબસાઈટ ખોલો તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ
ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર
આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.
http://ccc.gtu.ac.in/ · Exam type : both લખવુ (Theory and Practical) · Name Of Employee (Starting With Surname) : · Designation : તમારો હોદ્દો લખવો · NAME OF SECRETARIAT : Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ) · NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ) · NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ · OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ · Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું · Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું · State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું · Pin : · Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા. · CPF Account No. : ધરાવતા હોતો તેની વિગત લખવી ન હોય તો – લખવું · Date of Birth : કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી. · Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે. · Sex : (Male/Female) · Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ · Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું) · Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું · Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું · Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું. · Date of Joining : 1. In Govt. Service: · 2. Department : · નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી · Date of Retirement : નિવૃતીની તારીખ લખવી · Address : Write full Address તમારું સરનામું લખવું · Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું · Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું · State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું · Pin : · Email : · Mobile No: · Challan/Transaction Number : ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન ચાર્જ પરીક્ષા ફી ભરવા માટેના માર્ગદર્શન માટે અહી કલીક કરો · Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ · Challan/Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.

SIGNATURE OF HEAD OF EXAM CENTRE SIGNATURE OF EMPLOYEE
(ઉમેદવારની સહી )
SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો
તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ માર્ગદર્શન ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી The Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”