🌹-:અગત્યનું:-🌹
👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
લેવાનાર "સચિવાલય આસિસ્ટન્ટ" સંવર્ગની વર્ગ 3 ની સીધી ભરતી જેની પરીક્ષા
4-1-15 ના રોજ યોજાનાર છે.
👉તેના કૉલ લેટર (હોલ ટિકિટ)
તા. 18-12-14 ના 16 કલાકથી 4-1-15 ના 12 કલાક સુધી
http://ojas.guj.nic.in
વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
👉તેના કૉલ લેટર (હોલ ટિકિટ)
તા. 18-12-14 ના 16 કલાકથી 4-1-15 ના 12 કલાક સુધી
http://ojas.guj.nic.in
વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.