બનાસકાંઠા - દિયોદર
સ્લગ - ગુજરાત રાજ્ય મુખ્ય સિક્ષક સંઘ ના પ્રમુખે સિક્ષન મંત્રી ને પત્ર લખી રજૂઆત કરી

બનાસકાંઠા ના દિયોદર પ્રાથમિક શાળા નંબર બે માં
મુખ્ય સિક્ષક તરીકે ફરજ બજાવતા અને ગુજરાત રાજ્ય મુખ્ય સિક્ષક સંઘ ના
પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતા ભદ્ર સિહ રાઠોડે ગુજરાત રાજ્ય ના સિક્ષન
પ્રધાન ભુપેન્દ્ર સિહ ચુડાસમાને પત્ર લખી રાજય ની પ્રથામિક તેમજ ઉચ
પ્રાથમિક શાળા ઓ માં કાર્યરત એચ ટાટ મુખ્ય સિક્ષકોને હતોત્સાહી કરનારી બાબત
ઠરાવ માંથી દુર કરવાની રજૂઆત કરવામાં આવી છે
ગુજરાત રાજય માં સિક્ષન ની ગુણવતા સુધારવા માટે સરકાર દ્વારા અવાર નવાર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા હોય છે જેના સારા પરિણામ પણ જોવા મળતા હોય છે તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012 માં પ્રાથમિક શાળા ઓ માં મુખ્ય સિક્ષક બનવા માંગતા ઉમેદવારો ની એચ ટાટ ની પરિક્ષા લઇ શાળાઓ માં મુખ્ય સિક્ષક ની નિમણુક કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ જે મુખ્ય સિક્ષકો ને કેળવણી નિરિક્ષક બનાવામાં આવશે તેવા વચનો પણ આપવામાં આવ્યા હતા પરંતુ તારીખ 2/12/2014 ના રોજ સંયુક્ત સચિવ સિક્ષન વિભાગ દ્વરા એક ફતવો બહાર પાડવામાં આવ્યો હતો અને જેમાં કહેવામાં આવ્યું છે કે એચ ટાટ પરિક્ષા આપી જે સિક્ષકો મુખ્ય સિક્ષક બન્યા છે જેમને બઢતી આપી કેળવણી નિરિક્ષક બનાવામાં આવશે નહિ અને પણ સિક્ષકોજ કેળવણી નિરિક્ષક બની શકશે જો કે સંયુક્ત સચિવ સિક્ષન વિભાગ દ્વરા લીધેલ આ નિર્ણય થી એચ ટાટ મુખ્ય સિક્ષકો માં નારાજગી જોવા મળી રહી છે અને જેમને આ નિર્ણય થી અન્યાય થતો હોવાનું જણાવી રહ્યા છે જો કે સરકાર ના આ નિર્ણયને ઠરાવમાંથી દુર કરવા માટે ગુજરાત રાજય મુખ્ય સિક્ષક સંઘ ના પ્રમુખ ભદ્ર સિહ રાઠોડે ગુજરાત રાજ્ય ના સિક્ષન પ્રધાન ભુપેન્દ્ર સિહ ચુડાસમાને પત્ર લખી રજૂઆત કરી છે

બાઈટ- ભદ્ર સિહ રાઠોડ ગુજરાત રાજય મુખ્ય સિક્ષક સંઘ ના પ્રમુખ