Jan 1, 2015

GTU CCC REGISTRATION RELATED IMP NOTIFICATION.

Pre-Registration - ખાસ સૂચનાઃ
હાલમાં સીસીસીનું રજિસ્ટ્રેશન નીચેનામાંથી કોઇપણ એક લાભથી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીમાં વંચિત રહિ ગયેલ સરકારી કર્મચારીઓ માટે જ શરૂ કરેલ છે.
(૧) લાંબાગાળાની નિમણૂંકની બહાલી. (ર) ઉચ્ચત્તર પગાર ધોરણ. (૩) બઢતી.
ANY KOI A FORM BHARVA NAHI
KEM K FORM MA HEAD OFFICE NU DECLAREATION MANGE 6E..JEMA SIGN & STAMP KARVANA 6E...