તમારા સ્માર્ટફોનની સ્પીડ ઓછી થઈ ગઈ છે
અને તમને તમારા રોજીંદા કામ કરવામાં તકલીફ આવી રહી છે તો તમારે તમારા
ફોનને માટે કેટલાક એપ્સ ડાઉનલોડ કરી લેવા જોઈએ. જે તમારા ફોનની સફાઈ ને
માટે સારા ગણી શકાય છે. એટલે કે જો તેમાં હિસ્ટ્રી, જંક ફાઈલ્સ, કૈશ ફાઈલ્સ
અને સાથે અન્ય કોઈ બિનજરૂરી ચીજો હશે તો તે કચરાને સાફ કરવા આ એપ્સ મદદ
કરી શકે છે. તેને સાફ કરવા માટે તમારે ગુગલ પ્લે, આઇઓએસ સાથેના અન્ય એપ
સ્ટોર માં ફ્રી એપ્લીકેશન મેળવવાની રહે છે. તેમાં કેટલાક એપ છે જે ફોનને
સાફ કરી ફાસ્ટ બનાવે છે.
અહીં આજે એવી પાંચ એપ્સને વિશે વાત
કરાઇ રહી છે જેને તમે તમારા ફોનમાં ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો અને સાથે
ફોનની સ્પીડને પણ વધારી શકો છો.
Clean master
મોબાઇલની સ્પીડ વધારવાને માટે
દુનિયાભરમાં ક્લીન માસ્ટર એપ જાણીતું છે. તમારા ફોનમાં સેવ કરેલી બેકાર
ફાઇલોને ડિલિટ કરવામાં આ એપ તમારી મદદ કરે છે અને સાથે ફોનને સ્ટોર કરવામાં
પણ મદદ કરે છે. સાથે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા બેકાર એપ્સને ક્લીન
માસ્ટરની મદદથી ક્લોઝ કરી શકાય છે. આ રીતે ફોનનો ઘણો પાવર બચાવી શકાય છે.
Android Booster
આ એપની ખાસ વાત છે કે તેમાં તમને કોઇ
એડ મળશે નહીં, ફક્ત એક ક્લિકમાં તમે ફોનની મેમરીને વધારી શકો છો અને સાથે
ફોનના પ્રોસેસિંગને પણ ફાસ્ટ કરી શકો છો.
Cleaner
ક્લીનર એપને સ્માર્ટરેમ બૂસ્ટરના નામથી
જાણી શકાય છે અને સાથે તમારી રેમની સ્પીડને પણ વધારી શકાય છે. એક ક્લિકમાં
તમારા ફોનની કેશ ફાઇલને ડિલિટ કરી શકે છે.
Speed Booster
ડીયૂ બુસ્ટરની મદદથી એન્ડ્રોઇડ
ઓપ્ટીમાઇઝિંગ અને ક્લીનર એપ્લીકેશન છે જેમાં ફ્રી એન્ટીવાયરસ અને
સિક્યોરિટી મળી રહે છે. આ ફોન તમારા ફઓનમાં સેવ 650 ટકા જંક ફાઇલને ડિલિટ
કરવામાં તમારી મદદ કરે છે, સાથે તેમાં એપ ટાસ્ક ક્લીનર, સ્ટોરેજ અને
એનાલાઇઝરના ફીચર પણ મળી રહે છે.
System cleaner
ફોનને માટે અનેક સારી એપ્લીકેશનમાં
ગણી શકાય તેવામાં સિસ્ટમ ક્લીનર એપ છે જે તમારા કોલ રેકોર્ડ, સર્ચ
હિસ્ટ્રી, ગૂગલ મેપ સર્ચ હિસ્ટ્રી, જીમેલ હિસ્ટ્રીને ડિલિટ કરે છે તેનાથી
ફોનની સ્પીડ વધી શકે છે.
No comments:
Post a Comment