ટૂંકમાં આવનારી પરીક્ષાઓમાં જેવા કે
PSI,ASI અને કોન્સ્ટેબલ, CCC પરિક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે
તો આ પરીક્ષાની તૈયારી માટે કછુઆમાં આ કોર્ષો ને અભ્યાસ ક્રમ મુજબ બનાવેલ
છે
જેમાં તમને MCQ ટેસ્ટ,ઓનલાઈન ડાયનેમિક મટેરીઅલ
જેને તમે ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ પણ કઢાવી શકો છો અને વીડિઓ લેકચરમાં
ક્લાસરૂમ ની જેમ તમને ભણાવવામાં આવશે એ વીડિઓ અને મટેરીઅલમાંથી કેટલું
શીખ્યા એ જાણવા માટે અમે એક MCQ ટેસ્ટ પણ તૈયાર કરેલ છે.
૨૦ માર્કસના MCQ ટેસ્ટ આવશે જે ટેસ્ટ આપી આપી
બીજા જ દિવશે રીઝલ્ટ અને સોલ્યુશન મેળવી શકો છો. આ બધું ફક્ત 400 રૂપિયામાં
3 મહિના માટે કછુઆમાંથી મળશે.
તો રાહ શેની જોવો છો.અત્યારે જ રજીસ્ટ્રેશન કરવો.નીચે ની લીંક પર ક્લિક કરી તમારી ડીટેલ આપો.
No comments:
Post a Comment