આત્મશ્રદ્ધા “જ્ઞાન“માંથી જન્મે
છે . તમારી જાતને ઓળખો .તમો તમોને જ જેટલા ઓળખતા જશો , તેટલી તમારી ક્ષતિઓ
દૂર થતી જશે , તેટલાં
તમે વધુ સંયમિત બનશો , તેટલાં જ તમે વધુ સતેજ બનશો
. આમ તમારી જાતને જ ઘડો અને તે તમારી વિષે જેટલું કહેશે તેટલું તમો ગમે
તેટલો દાવો કરશો પણ કોઈ તેને ધરશે જ નહીં . તમારે જ તમારી જાતને સિદ્ધ કરવાની
છે . પરંતુ તે માટે તમારામાં જ શ્રધ્ધા રાખો.
No comments:
Post a Comment