Mar 3, 2015

GENERAL KNOWLEDGE QUESTION - ANSWER.

1. ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઇ હતી? --૧લિ મેં ૧૯૬૦
2. ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું? --અમદાવાદ
3. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે? --જય જય ગરવી ગુજરાત
4. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? --સિંહ
5. ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? --આંબો
6. ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે? --ગલગોટો
7. ગુજરાત રાજ્યનું રાજ્ય નૃત્ય કયું છે? --ગરબા
8. ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ છે? --ગુજરાતી
9. ગુજરાત રાજ્યનું સ્થાન ક્ષેત્રફળ પ્રમાણે ભારતમાં કેટલામું છે? --સાતમું
10 .ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો જીલ્લો કયો છે? --કચ્છ
11. ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જીલ્લો કયો છે? --ડાંગ
12. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? --શ્રી મહેંદી નવજઝંગ
13. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? --ડૉ. જીવરાજ મહેતા
14. ગુજરાતની વિધાન સભાની બેઠકો કેટલી છે? --૧૮૨
15. ગુજરાતની લોક સભાની બેઠકો કેટલી છે? --૨૬

No comments:

Post a Comment