સામાન્ય સુચનાઓ:-
M.A. સેમેસ્ટર-II કૉર્સમાં પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઈન ફોર્મ, ફી ભરવાની રહશે.
M.A.કોર્સ 2 વર્ષ નો છે તેમાં કુલ 4 સેમેસ્ટરનો
સમાવેશ થાય છે. એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅદયયન દ્વારા પરિક્ષાની
તૈયારી કરવાની રહશે.
ઉમેદવાર ૨૦૧૨-૧૩ ના વર્ષ દરમ્યાન યુનિ. ની મંજૂરી વિના કોઈ કોલેજ/યુનિ. માં અભ્યાસ માંટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઈએ.
પરિક્ષા:-
દરેક વિષયમાં કુલ ૧૦૦ ગુણમાંથી ૭૦ ગુણનુ થીયરી નું પ્રશ્નપત્ર હશે. તથા બે એસાઈમેન્ટના ૩૦ ગુણ રહશે.
પરિક્ષાકેન્દ્રના પરિક્ષા સ્થળ,સીટનંબર,પરિક્ષા સમયપત્રક,હોલ-ટીકીટ... માહિતી વેબસાઈટ પર મુકવામાં આવશે.
દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૨૮
ગુણ તથા ૩૦ ગુણના એસાઈમેન્ટ માંથી ઓછામાં ઓછા ૧૨ ગુણ મેળવવાના રહશે તથા પાસ
થવામાટે દરેક વિષયમાં એગ્રીગેટ ૪૦% ગુણ હોવાં જરૂરી છે.
સેકન્ડ સેમેસ્ટરની પરીક્ષા એપ્રિલ/મે ૨૦૧૫ માં યોજાશે.
ફોર્મમાં દર્શાવેલ પરિક્ષા કેન્દ્રમાં કોઈ ફેરફાર થઈ શકશે નહી.
૪ વર્ષ માં M. A.કોર્સ પાસ કરવાનો રહેશે.
એસાઈનમેન્ટ:-
1. દરેક વિષયના બે એસાઈનમેન્ટ પ્રમાણે ૫ વિષયના કુલ ૧૦ એસાઈનમેન્ટની સૂચના અનુસાર કાર્યવાહી કરવાની રહેશે.
2. એસાઈમેન્ટ માટેના ટોપીક માંથી
દરેક વિષયનાં બે એસાઈમેન્ટ પસંદ કરીને A-4 ફૂલ સ્કેપ કાગળ પર સ્વહસ્તાક્ષરે
લખીને દરેક વિષયના બે એસાઈમેન્ટને સ્ટેપલર પીન લગાવીને વેબસાઈટ માંથી
ફ્રન્ટ પેઈજ પ્રિન્ટ કરીને વિગતો ભરીને એસાઈમેન્ટ ઉપર લગાવવું તથા તા.
૨૩-૦૩-૨૦૧૫ સુધીમાં પરીક્ષા નિયામકશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, કન્વેશન
બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ, રાજકોટ નાં સરનામે ટપાલ/કુરીયર
દ્વારા મોકલવું
3. એસાઈનમેન્ટ રજુ કરવા ફરજીયાત છે.
ફી ની વિગત:-
કોર્સ
ફી
ફોર્મ એન્ટ્રી પ્રાર્ંભ તારીખ
ફોર્મ એન્ટ્રી અંતીમ તારીખ
M. A. સેમેસ્ટર - II
રેગ્યુલર ફી સાથે ૮૫૦/-
28-02-2015
06-03-2015
રે.ફી. + દંડ ફી સાથે ફી સાથે ૧૩૫૦/-
10-03-2015
12-03-2015
M. A. સેમેસ્ટર–II ની ફી ભરવા
માટે પ્રિન્ટઆઉટ થયેલ ચલણ દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાની ગુજરાત
રાજ્યની કોઈ પણ શાખામાં કોર્સ ફી માં બેંકના સર્વીસ ચાર્જના રૂ! ૨૦ ઉમેરીને
ભરવાની રહેશે.
હોસ્પીટલ માન્ય સર્ટીફીકેટ ધરાવતા અંધ વિધાર્થીઓએ ચલણમાં દર્શાવેલ ફી ભરવાની રહશે.
લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની જોગવાઈ નથી.
M. A. સેમેસ્ટર – II
પ્રવેશ લાયકાત :-
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા
જાન્યુઆરી-૨૦૧૩ માં લેવાયેલ M.A. SEM.-I એક્ષટર્નલ પરીક્ષામાં વિધાર્થીએ
રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોવો જોઇએ
વિષય પસંદગી:
૧. M.A. SEM. I માં જે મુખ્ય વિષય પસંદ કરેલ હશે, તે પસંદ કરવાનો રહેશે.
(1) Gujarati (2) Hindi (3) English
(4) History (5) Economics (6) Sociology
(7) Philosophy (8) Sanskrit (9) Psychology
(10) Political Science (11) Indian Culture
પસંદ કરેલ સ્પેશ્યલ (Core) વિષયના ૩ (ત્રણ) પેપર હશે.
Elective/ Core Course માંથી એક પસંદ કરવાનો રહેશે.
Inter/multi Disciplinary/ Elective/ Core Course માંથી એક પસંદ કરવાનો રહેશે
કુલ ૫ (પાંચ) વિષય પસંદ કરવાના રહેશે
એમ.એ.સેમેસ્ટર – ૨ પરીક્ષાનું સબજેક્ટ મોડેલ /પેપર નીચે પ્રમાણે રહેશે.
NO.
COURSE CODE
NAME OF COURSE
01
CCT-04
Core Course-4
02
CCT-05
Core Course-5
03
CCT-06
Core Course-6
04
ECT-02
Elective/Core Course-2
05
ICT-02
Inter/Multi Disciplinary/Elective/Core Course-2
No comments:
Post a Comment