(૧) ભારતીય દંડસંહિતાનો કાયદો,
(અ) વિદેશી રાજદૂતોને લાગુ પડે છે (બ) સર્વોચ્ચ અદાલતના ન્યાયા ધીશને લાગુ પડે છે. (ક) રાષ્ટ્ રપતિ અને રાજ્યના રાજ્યપાલને લા ગુ પડતોનથી. (ડ) યુદ્ધ જહાજોને લાગુ પડે છે.
(૨) ભારતીય દંડસંહિતાનો,
(અ) આ કાયદો અંગત કાયદો છે. (બ) આ કાયદાને કોઈ હુકુમત નથી. (ક) આ કાયદો માત્ર આંતર પ્રાદે શિક હુકુમત ધરાવે છે. (ડ) આ કા યદોઆંતર પ્રાદેશિક હુકુમત ઉપરાં ત બાહ્ય પ્રાદેશિક હુકુમત પણ ધર ાવે છે
(૩) કાવતરાની વ્યાખ્યા મુજબ તે માં કેટલી વ્યક્તિ હોવી જોઈએ?
(અ) એક (બ) ફક્ત બે (ક) બે અથવા તેથી વધુ (ડ) ઉપરમાંથી એકેય નહ િ
(૪) કયું કૃત્ય ગુનો બનતું નથી?
(અ) દીવાના માણસનું કૃત્ય (બ) બ ીજાના લાભ માટે શુદ્ધબુદ્ધિથી ક રવામાં આવેલું કૃત્ય (ક) સાત વર ્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયનાઅપરિપક્વ સમજવાળા બાળકનું ( ડ) ઉપરના બધા
(૫) કયું જોડકું સાચું છે?
(અ) 304-બ-- દહેજ મૃત્યુ (બ) 307- ખુનનો પ્રયાસ (ક) 309- આત્મહત્યાનો પ્રયાસ (ડ) ઉપ રનાં બધા
(૬) ભારતીય દંડસંહિતા,
(અ) સ્વરક્ષણ અધિકાર આ કાયદા હે ઠળ માન્ય કરાયો નથી. (બ)સ્વરક્ષણ અધિકાર માત્ર પોતા ની જાત પુરતો મર્યાદિત છે. (ક) સ્વરક્ષણઅધિકાર માત્ર પોતા ની મિલકત પુરતો મર્યાદિત છે. (ડ ) સ્વરક્ષણ અધિકાર પોતાની જાત અ ને મિલકત બંનેને લાગુ પડે છે.
(૭) ચોરીના ગુના અંગે કયું વિધા ન સાચું નથી?
(અ) ચોરીમાં ભયનું તત્વ હોય છે (બ) ચોરીમાં મિલકત ખસેડવાની ક્ રિયા થાય છે (ક) ચોરીના ગુનામાં મિલકત મેળવવાનો અપ્રમાણિક ઈરા દોહોય છે (ડ) મિલકત તેના માલિ કની સંમતિ વિના લેવાય છે
(૮) ધાડના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?
(અ) 394 (બ) 395 (ક) 390 (ડ) 389
(૯) કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કર ે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 442 બ) 452 (ક) 491 (ડ) 456
(૧૦) દરિયાકિનારો ધરાવતા રાજ્યો માં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળપ્રદેશમાં ભારતીય ફો જદારી ધારો લાગુ પડે છે?
(અ) 12 કિલોમીટર (બ)12 નોટીકલ માઈલ (ક) 18 માઈલ (ડ) 18 કિલોમીટર
(૧૧) સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 354 (બ) 304-બ (ક) 498 (ડ) 353
(૧૨) વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમ માં આપેલી છે?
(અ)7 (બ) 8 (ક) 9 (ડ) 11
(૧૩) જાહેર નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
(અ) 20 (બ) 21 (ક) 19 (ડ) 25
(૧૪) કેદ અને દંડને શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલી કેદની સજા કરી શકાય?
(અ) દંડની રકમ પ્રમાણે (બ) ગુના ની ગંભીરતા પ્રમાણે (ક) ગુના મા ટે કરેલી કેદની મહત્તમ સજાના 1/ 4 ભાગ સુધીની (ડ) ગુના માટે નિ યતકરેલ કેદની મહત્તમ સજાના 1/3 ભાગ સુધીની
(૧૫) જે ગુનામાં માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં ગુને ગાર દંડ ન ભરે તો વધુમાં વધુમાં કેટલા સમય માટે સજા કરી શકાય?
(અ)૬ મહિના (બ) ૧૨ મહિના (ક) ૪ મહિના (ડ) ૯ મહિના
(૧૬) દીવાના માણસનું મૃત્યુ કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી?
(અ) 82 (બ) 84 (ક) 85 (ડ) 86
(૧૭) કલમ 34 અને 114 શાને લગતી છે?
(અ) ઉશ્કેરણી (બ) બળ જબરીથી કઢા વવું (ક) ગુનામાં મદદગારી (ડ) ગ ેરકાયદેસર મંડળી
(૧૮) ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
(અ) 121 (બ) 120-બી (ક) 122 (ડ) 120-એ
(૧૯) નીચેનામાંથી કઈ કલમો સ્ત્ રીની વિરુદ્ધના લગતી નથી?
(અ) 509 (બ) 304-બ (ક) 354 (ડ) 352
(૨૦) રાજ્ય સેવકે રીતસર જાહેર ક રેલ હુકમનું પાલન ન કરવાનું કૃ ત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 185 (બ) 188 (ક) 191 (ડ) 192
(૨૧) અશ્લીલ પુસ્તકોનું વેચાણ ક ઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 290 (બ) 288 (ક) 292 (ડ) 289
(૨૨) સાપરાધ મનુષ્યવધ ક્યારે ખુ ન ન ગણાય?
(અ) ગંભીર અને ઓચિંતા ઉશ્કેરા ટને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મ ૃત્યુ (બ) શરીર અને મિલકતના સ્ વરક્ષણના બચાવને લીધે વ્યક્તિ દ ્વારા થયેલમૃત્યુ (ક) આવેશની તી વ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ (ડ) ઉપરના બધા
(૨૩) બદનક્ષીના ગુના અંગે કયું વિધાન સાચું નથી?
(અ) બદનક્ષીનો આક્ષેપ માત્ર લે ખિત કે મૌખિક રીતે જ રજુ થાય છે (બ) સંબંધિત વ્યક્તિની પ્રતિષ્ ઠાને હાનિ પહોંચાડવાનો ઈરાદો (ક ) મરનારવ્યક્તિ વિશે આક્ષેપ કરી ને તેના કુટુંબીઓની લાગણી દુભા વાવાને પણ બદનક્ષીના ગુનામાં સા મેલ કરે છે. (ડ) બદનક્ષીનો આક્ષેપ દ્વારા પણ થઇ શકે.
(૨૪) કાનથી સંભાળેલ 'પુરાવાનું' નું પુરાવાકીય મૂલ્ય નથી આ બા બતે નીચેનું કયુ વિધાન સાચું છે ?
(અ) આપનારને પ્રત્યક્ષ જ્ઞાન નથ ી (બ) તેની ઉલટતપાસ થઇ શકતી નથી (ક) તે સોગંધ પર લેવાતું નથી ( ડ) ઉપરના ત્રણેય સત્ય વિધાન છે
(૨૫) બખેડો' અંગે કયું વિધાન ખો ટું છે?
(અ) બખેડો ફક્ત જાહેર સ્થળે જ થ ઇ શકે છે (બ)બખેડો માત્ર બે વ્ યક્તિઓ વચ્ચે જ થઇ શકે છે. (ક) બખેડોની વ્યાખ્યા કલમ 159 મ ાં આપેલી છે(ડ) બખેડો જાહેર સુ લેહશાંતિ ના ભંગનો ગુનો છે
No comments:
Post a Comment