Apr 8, 2015

તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમ.

સામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35 ગુણ
સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણ તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ  ગુજરાતની ખેતી અને ઉધોગ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા
 ધર્મ
સામાન્ય બૌધ્ધિક કસોટી  ખેલ જગત  ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા   પંચાયતી રાજ  મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ  વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.
ગુજરાતી ભાષા : 20 ગુણ ગુજરાતી વ્યાકરણ : 15 ગુણ સમાસ છંદ અલંકાર સંધિ સમાનર્થી-વિરોધી શબ્દો શબ્દસમૂહ કહેવતો રુઢિપ્રયોગો
અંકગણિત : 15 ગુણ લ.સા.અ ગુ.સાઅ અપૂર્ણાંક સાદું રૂપ ઘનમૂળ અને વર્ગમૂળ સરાસરી ઉમર આધારિત ટકાવારી નફો-ખોટ સમય અને અંતર કામ અને મહેનતાણું સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ ઘનફળ અને ક્ષેત્રફળ ઘાત અને ઘાતાંક સમય અને કાર્ય ભાગીદારી
અંગ્રેજી વ્યાકરણ : 15 ગુણ Article  Tense Reading Comprehension Vocabulary  Preposition Idioms Active Passive  Direct –Indirect Speech Phrases
કુલ : 100 ગુણ

No comments:

Post a Comment