Apr 27, 2015

વિચારો.... વિચારો....તમારા બાળકના ભવિષ્ય વિશે વિચારો..... તમારા બાળક ને ક્યાં ભણાવશો?.....

પ્રાયમરી ૧ થી ૮ ની સરકારી શાળાની વિશેષતાઓ.........૧)અદ્યતન સુવિધા વાળું શાળાનું મકાન, પુરતાં વર્ગખંડો, પિવાના પાણીની સુવિધા, સેનેટરીની સુવિધા ૨) સૌથી મહત્વ નું શાળામાં HTAT મુખ્ય શિક્ષક, MSc MEd, BEd વિજ્ઞાન/ ગણિત શિક્ષકો, MA BEd ભાષા શિક્ષકો અને PTC તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો ૩) ૧૧ કોમ્પ્યુટર વાળી કોમ્પ્યુટર લેબ..તેમજ લગભગ બધા જ શિક્ષકો CCC પાસ ૪) ગણિત/વિજ્ઞાનનું પ્રયોગશાળા , પ્રોજેક્ટર દ્વારા ભણતર, BISAG પર ગુજરાત ના ઉત્તમ શિક્ષકો દ્વારા TV ઉપર જીવંત શિક્ષણ ૫) પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય ૬) અદભૂત પ્રાર્થના કાર્યક્રમ, સાંસ્ક્રુતિક કાર્યક્રમ, સરકારી કાર્યક્રમ દ્વારા બાળકોના જીવન વિકાસ નું ગુણવત્તા સભર શિક્ષણ ૬) બાળકોને સરકારી શિષ્યવ્રુતિ, ગણવેશ સહાય, વિધ્યાલક્ષ્મી બોન્ડ ૭) મફ્ત પાઠ્યપુસ્તક, SCE દ્વારા બાળકનું સતત મૂલ્યાંક્ન ૮) ૧ થી ૫ માં ક્ર્મશ પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ(ભાર વગર નું), ૬ થી ૮ માં તાસ પદ્ધતીથી શિક્ષણ ૯) દર વર્ષે રમતોત્સ્વ,બાળવિજ્ઞાન મેળાનું આયોજ્ન

No comments:

Post a Comment