2) ટાઇમ મેગેઝિન દ્વારા ઓન લાઇન કરાયેલા સર્વેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રથમ સ્થાને છે.
3) ગઇ કાલે ડૉ.આંબેડકરની 125 મી જન્મ જયંતી ઉજવાઇ તેનું જન્મ સ્થળ મધ્યપ્રદેશનું મહુમા નામનું ક્ષેત્ર છે.
4) દેશની જાણીતી સંસ્થા આર.એસ.એસ.ના મુખપત્રો "ઑર્ગેનાઇઝર" અને "પંચજન્ય" છે.
5) હાલ બ્રિટનનાં વડાપ્રધાન ડેવીડ કેમરુન છે.
6) જર્મનીનાં ગુટર ગ્રાસનું અવસાન થયું તે નોબલ પુરસ્કાર વિજેતા હતા.
7) આંતરરાષ્ટ્રીય શૂટીંગ ખેલ સંઘ વિશ્વકપનું આયોજન ચેગવાન દ.કોરિયામાં કરવામાં આવ્યુ છે.
8) ન્યુઝીલેન્ડે સુલતાન અલજન શાહ હોકી ટુર્નામેન્ટ 2015 નો ખિતાબ જીતેલ છે.
9) ભારતની જે.કે.સંગઠન નામની કંપનીના નવા અધ્યક્ષ હરિ સિંઘાનિયાને નિયુકત કરવામાં આવ્યા છે.
10) 11 એપ્રિલે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ મનાવવામાં આવે છે.
11) હાલમાં ખાદી ગ્રામઉધોગ આયોગના સી.ઇ.ઓ.તરીકે અરૂણકુમાર ઝા.ની પસંદગી થઇ છે.
12) ગુજરાતનાં રાજકોટ શહેરને W.W.F. દ્વારા અક્ષય ઉર્જાના ક્ષેત્રે સારા પ્રદાન માટે સંન્માનિત કરવામાં આવ્યુ છે.
13) ભારતનાં થાણે નામના શહેરને National Earth Hour Capital 2015 નાં રૂપમાં નામાંકિત કરવામાં આવેલ છે.
14) સયુંકત રાજ્ય અમેરિકાનાં ઓકલાહોમા નામના રાજ્યમાં નાઈટ્રોજન પ્રેરિત ફાંસીને મંજુરી આપી દેવામાં આવી છે.
15) તમિળ ભાષામાં સારૂ પ્રદાન કરનારા તમિળ લેખક જયકાંતનનું થોડા સમય પહેલા અવસાન થયેલ છે.
૧) MAT (મેટ) કરવેરાનો એક પ્રકાર છે. તેનું પુરુનામ મીનીમમ ઓલ્ટરનેટિવ ટેક્ષ એવું થાય છે.
૨)
ગુજરાતમાં નોકરી મેળવતા પહેલા PRET (પ્રીત) નામની પરીક્ષા આપવી પડશે.
તેનું પૂરું નામ પ્રિ રિક્રુટમેન્ટ એલીજીબીલીટી ટેસ્ટ એવું થાય છે.
૩)
ચાલુ વર્ષ ડીસેમ્બર ૨૦૧૫ સુધીમાં ગુજરાત સરકાર દ્વ્રારા નવી નોકરીની
૨૦,૪૦૦ જગ્યા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જો કે વર્ષ ૨૦૧૪ ની
૧૧,૬૦૦ નવી નોકરી આપવાની કાર્યવાહી હજુ ચાલુ છે.
૪)
આગામી વર્ષ ૨૦૧૬ માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓ યોજાશે,
તેમાં પ્રબળ દાવેદાર હિલેરી ક્લીન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશના પુત્ર જેબ
બુશને ગણવામાં આવે છે.
૫)
ભારતમાં મલેરિયા, ઓસ્ટીઓપોરોસીસ, અને ડાયાબીટીસની નવી દવાઓ બનાવવામાં આવી
છે, હાલ તેનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.તેવું ડોક્ટર હર્ષવર્ધને
જણાવ્યું.
૬) કોરિયા ખાતે ચાલી રહેલા શુટીંગ વર્લ્ડકપમાં ભારતીય શુટર જીતુ રોયે મેન્સ ૧૦ મીટર રાઈફલ શુટીંગમાં બ્રોન્જ મેડલ જીત્યો છે.
૭) નેશનલ રાઈફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા સંસ્થાના જણાવ્યા પ્રમાણે જીતુ રાયને સતત સાતમો મેડલ મળેલ છે.
૮) એક ન્યુઝ ચેનલ આયોજિત કાર્યક્રમમાં શાહરુખ ખાનને ‘ગ્લોબલ આઇકોન ઓફ ધ યર’ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
૯) આજે બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતી ઉજવાય રહી છે.
૧૦) ઈરાકના આંતકવાદી સંગઠને ૩૦૦૦ વર્ષ જુનું નીમરુદ શહેર તોડી પાડ્યું. તેની ઐતિહાસિક વિરાસત તોડી પાડી.
૧૧) જે ઉદ્યોગ કે સંસ્થા આવક વેરાના વિભાગમાં ટેક્સ સમયાંતરે ભરતી નથી તેને ટેક્સ ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવે છે.
૧૨) ભારતના સૌથી મોટા ટેક્સ ડીફોલ્ટરમાં જયપુરના ગોલ્ડ સુખ ટ્રેડ ઇન્ડિયા પ્રથમ ક્રમે આવે છે,
તેની પાસેથી આવક વેરાને ૭૫.૪૭ કરોડ વેરો બાકી છે.
૧૩) ગુજરાતના સૌથી મોટા ડીફોલ્ટરમાં બ્લુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નામની સંસ્થા આવે છે.
૧૪) કેન્દ્ર સરકાર (ટફ) સ્કીમ ફરીથી શરુ કરવાની વિચારણા કરે છે. તેની સમય મર્યાદા ૧૦ થી ૧૫ વર્ષ રાખશે.
૧૫) TUF નું પૂરું નામ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ થાય છે, તેના અંર્તગત ટેક્સટાઈલ નીતિની જાહેરાત થશે.-
1) ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડનાં ચેરમેન એલ.ચૂંગા છે.
2) સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 મેગાવોટનો નર્મદા કેનાલ હેડ સોલર પાવર પ્રોજેક્ટ અમલી બન્યો છે, જે સારી રીતે કાર્ય કરે છે.
3)
ગુજરાતમાં 10 વર્ષ પહેલા જ્યોતિગ્રામ પ્રોજેક્ટ સફળ થયો. તે પ્રોજેક્ટ હવે
દેશમાં દિન દયાળ જ્યોતિગ્રામ યોજનાનાં નામે રજૂ કરાશે. જેમા 20 હજાર ગામને
આવરી લેવાશે.
4)
વડોદરામાં ₹ 100 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા
10 મેગાવોટનો ટોપ કેનાલ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન યુનોનાં મહામંત્રી
બાનકી મુને જાન્યુઆરી 15 માં કરેલુ.
5) હાલમાં વડાપ્રધાને જૈતાપુર અણુકરાર ફ્રાન્સ સાથે કરેલ છે, તે પ્લાન્ટ મહારાષ્ટ્રમાં આકાર લેશે.
6) વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદક કંપની "એરબસ" નાં સી.ઇ.ઓ. ટોમ એન્ડર્સ છે.
7) ₹ 700 કરોડનાં ખર્ચે 36 ફાઇટર જેટ ફ્રાન્સ પાસેથી ખરીદવાનાં આગળ થયેલ કરારમાં ગુંચ પડી હતી તે ઉકેલવામાં વડાપ્રધાન સફળ.
8) ભારતનાં સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કહ્યુ કે આગામી 2 વર્ષમાં રફાલ ફાઇટર જેટ આપણી વાયુસેનામાં સામેલ થશે.
9) ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દે છે.
10) ફ્રાન્સનાં વિદેશમંત્રી લૌરેન્ટ ફાબિયાસ છે.
11) ભારતીય મહિલા ખેલાડી અપૂર્વી ચંદેલાએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્જ મેડલ મેળવ્યો.
12) આગામી વર્ષે રિયો ઓલિમ્પિક માટે ક્વાલિફાય જીતુરાય બાદ બીજા અપૂર્વી ચંદેલા થયા.
13)
અમેરિકાનાં માર્ટિના હિન્ગીસ સાથે મળીને ફેમીલી કપ જીતતા સાનિયા મિર્ઝા,
તેઓ મહિલાઓની ડબલ્સમાં વિશ્વમાં નંબર વનનાં સ્થાને પહોંચ્યા છે.
14) વિમેન ટેનિસ એસોસિયેશન સંચાલિત વિશ્વ રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર ભારતનાં એકમાત્ર પ્લેયર સાનિયા મિર્ઝા.
15) અમેરિકાની સાંસદમાં ચૂંટાઇ આવનાર પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબોર્ડે છે.
No comments:
Post a Comment