Apr 4, 2015

GENERAL KNOWLEDGE QUESTION ANSWERS.

G.K...
●વોટસન સંગ્રહાલય ક્યા આવેલું છે ? 1. મોરબી 2. અમરેલી 3. રાજકોટ✔ 4. અમદાવાદ
●મચ્છુ ડેમ તુટવાની દુર્ઘટના ક્યા શહેર સાથે સંબંધિત છે ? 1. મોરબી ✔ 2. ભુજ 3. રાજકોટ 4. ભરૂચ
●આયના મહેલ ક્યા આવેલો છે ? 1. ભરૂચ 2. ગાંધીનગર 3. ભુજ✔ 4. જુનાગઢ
●રાણી સીપ્રીની મસ્જિદ ક્યા આવેલી છે ? 1. વડોદરા 2. અમદાવાદ✔ 3. ભુજ 4. રાજકોટ
●દાદા હરિની વાવ ક્યા આવેલી છે ? 1. અમદાવાદ✔ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. જુનાગઢ
●ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર ક્યા આવેલુ છે ? 1. કંડલા ✔ 2. જખૌ 3. વેરાવળ 4. નવલખી
●પાટણ કઈ નદી પર વસેલું છે ? 1. રૂપેણ 2. મેશ્વો 3. હાથમતી 4. સરસ્વતી ✔
●ગુજરાત રાજ્યની સ્થાપના ક્યા દિવસે થઇ હતી ? 1. 1મેં, 1960 ✔ 2. 1 મેં, 1958 3. 1 જુન, 1960 4. 1 માર્ચ, 1959
●તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ? 1. જામનગર 2. સુરેન્દ્રનગર ✔ 3. કચ્છ 4. રાજકોટ
●ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિમી છે ? 1. 1,96,024 ✔ 2. 1,92,025 3. 1,50,060 4. 1,95,060
●અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ? 1. વલસાડ 2. ભાવનગર✔ 3. જામનગર 4. રાજકોટ
●કંઠીનું મેદાન ક્યા જિલ્લામાં આવેલું છે ? 1. કચ્છ ✔ 2. જામનગર 3. સાબરકાંઠા 4. ભાવનગર
●ગુજરાતમાં ક્યા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે ? 1. ગોંડલ 2. વલસાડ 3. જાફરાબાદી ✔ 4. કચ્છ
●ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલો છે ? 1. 10 ✔ 2. 7 3. 15 4. 16
●ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પ્રકારનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? 1. કચ્છ 2. ડાંગ 3. વલસાડ✔ 4. અમરેલી
●ઉંમરગામ ક્યા જિલ્લામાં આવેલું છે ? 1. વલસાડ ✔ 2. સુરત 3. ભરૂચ 4. ડાંગ
●ઘુડખર તરીકે ઓળખાતાં જંગલી ગધેડાં ક્યા જોવા મળે છે ? 1. ડાંગના જંગલોમાં 2. ગીરના જંગલોમાં 3. કચ્છના નાના રણમાં ✔ 4. કચ્છના મોટા રણમાં
●સુરખાબ પક્ષીઓ ક્યા જિલ્લામાં જોવા મળે છે ? 1. વલસાડ 2. કચ્છ ✔ 3. અમદાવાદ 4. ભાવનગર
●આરસની ખાણ ગુજરાતમાં ક્યા સ્થળે છે ? 1. ખંભાતમાં 2. પાનન્ધ્રોમાં 3. અંબાજીમાં ✔ 4. ધાંગ્રધામાં
●અર્થશાસ્ત્રનો પિતા' કોને કહેવામાં આવે છે ? 1. રોબિન્સન 2. આદમ સ્મિથ ✔ 3. રિકાર્ડો 4. આમાંનું એક પણ નહિ.
●નિક્કી'જ્યાં શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ? 1. સિંગાપુર 2. મુંબઈ 3. ટોકિયો ✔ 4. ન્યૂયોર્ક
●'સેન્સેક્સ' ક્યા શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ? 1. ટોકિયો 2. સિંગાપુર 3. હોંગકોંગ 4. મુંબઈ ✔
●નીચેનામાંથી ક્યા રાજ્યના લોકોની વ્યક્તિગત આવક સૌથી વધારે છે ? 1. ગોવા 2. પંજાબ✔ 3. મહારાષ્ટ્ર 4. ગુજરાત
●ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યા આવેલું છે ? 1. ચેન્નાઈ 2. બેંગલોર 3. કલકત્તા 4. મુંબઈ ✔
●વ્યક્તિગત સંપતિની દૃષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે ? 1. સ્વીત્ઝર્લેન્ડ ✔ 2. ફ્રાન્સ 3. ઓસ્ટ્રેલિયા 4. જાપાન
●ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ? 1. 1940 2. 1945 3. 1948 4. 1935 ✔
●વ્યાજનો તરલતાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રીએ આપ્યો હતો ? 1. રિકાર્ડો 2. કેઈન્સ✔ 3. રોબિન્સન 4. આમાંનું એક પણ નહિ.
●ભાડાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રી એ સમજાવ્યો ? 1. રિકાર્ડો 2. કેઈન્સ 3. રોબિન્સન ✔ 4. ગ્રેસમનો નિયમ
●ભારતની સૌથી મોટી વાણીજ્ય બેંક કઈ છે ? 1. પંજાબ નેશનલ બેંક 2. સેન્ટ્રલ બેંક 3. કેનરા બેંક 4. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા✔
●નીચેનામાંથી કઈ બેંક ભારતની સર્વપ્રથમ બેંક હતી ? 1. બેંક ઓફ ઇન્ડિયા 2. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 3. પંજાબ નેશનલ બેંક✔ 4. રીઝર્વ બેંક 14 મોટી બેન્કોનું
●રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં કરવામાં આવ્યું હતું ? 1. 1969✔ 2. 1970 3. 1982 4.1984
●ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની સંખ્યા કેટલી છે ? 1. 26 2. 28✔ 3. 30 4. 27
●ભારતમાં ચલણી નોટો ક્યા છપાય છે ? 1. મુંબઈ અને હૈદરાબાદ 2. નાસિક તથા દેવાસ✔ 3. મુંબઈ તથા નાગપુર 4. આમાંનું એક પણ નહિ.
●ક્યા અર્થશાસ્ત્રીએ શ્રમવિભાજનનો સિધ્ધાંત આપ્યો હતો ? 1. ડેવિડ રિકાર્ડો 2. વિનેર 3. આદમ સ્મિથ✔ 4. હર્બેલર
●ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ? 1. 1950 ✔ 2. 1952 3. 1948 4. 1960
●ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી થઇ હતી ? 1. 1948 2. 1951✔ 3. 1955 4. 1952
●ભારતીય અર્થતંત્ર ક્યા પ્રકારનું અર્થતંત્ર છે ? 1. મૂડીવાદી 2. સામ્યવાદી 3. સમાજવાદી 4. મિશ્ર ✔
●જવાહર રોજગાર યોજનાનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ? 1. 1988 2. 1989 ✔ 3. 1990 4. 1991

No comments:

Post a Comment