Apr 4, 2015

ભારતીય ફોજદારી ધારાનો પરિચય.IMP FOR POLICE DEPARTMENT EXAMS.

ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે?-512
ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપેલી છે-11
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે?-કલમ 21
ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે?- કલમ 40
ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં હાનીની વ્યાખ્યા આપેલી છે?-કલમ 44
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સજાની વ્યાખ્યા આપવામાં આવેલી છે?  -કોઈ વ્યાખ્યા આપેલ નથી
ભારતીય ફોજદારી ધારા પ્રમાણે એટલે શું? -મ્રૃત્યુ એટલે કોઇ માણસનુ મ્રૃત્યુ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે? -કલમ 52
ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઇ કલમમાં આપેલ છે? -કલમ 120 એ
ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપેલી છે?- કલમ 141
હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે?- 146
બખેડાની વ્યાખ્યા કઇ કમમાં આપેલી છે?- કલમ 159
જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે?-કલમ 268
ખૂનની વ્યાખ્યા કઈ કલમમાંઆપેલી છે?-કલમ 300
સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?-299
વ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલી છે?- 319
મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?- કલમ 320
હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? -કલમ 351
બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?- કલમ 375
ચોરીની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે?-કલમ 378
લૂંટની વ્યાખ્યા કઇ કલમ હેઠળ આપવામાં આવી છે?- 390
ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?- કલમ 391
બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી -499

No comments:

Post a Comment