Apr 11, 2015

PSI-ASI ની પરીક્ષાની ONLINE તૈયારી કરવા માટે

અભ્યાસક્રમ PSI :
અંગ્રેજી
Article, Tense, Active Pasiva, Direct –Indirect Speech, Phreses, Reading Comprehension, Vocabulary, Preposition, Idioms,etc
કાયદો
ભારતનું બંધારણભારતીય ફોજદારી ધારો જેવા અભ્યાસક્રમ 9 કાયદોનો સમુર્ણ સમાવેશ.
ગુજરાતી
સમાસછંદ ,અલંકારસંધિસમાનર્થી-વિરોધી શબ્દો ,શબ્દસમૂહ કહેવતો રુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સન વોકેબ્યુલારી ,વગેરે.
સામાન્ય જ્ઞાન
સરકારની કલ્યાણકારી યોજનાઓ ગુજરાત ભૂગોળભારત ભૂગોળ,રમતો અને ખેલકૂદઆંતરાષ્ટ્રીય સંસ્થાઓ,વગેરે.
online તૈયારી કરો kachhua.com ની મદદથી
PSI,ASI અને કોન્સ્ટેબલCCC TALATI આ બધા કછુઆના ફૂલકોર્ષ છે જે વિદ્યાર્થીને પરિક્ષાની તૈયારી માટે કછુઆમાં આ કોર્ષો ને અભ્યાસ ક્રમ મુજબ બનાવેલ છે જે પરિક્ષાની તૈયારી કરવામાં મદદરૂપ થાય છે જેમાં એમને MCQ ટેસ્ટ,ઓનલાઈન ડાયનેમિક મટેરીઅલ જે ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ પણ કઢાવી શકાય છે અને વીડિઓ લેકચરમાં ક્લાસરૂમ ની જેમ તમને ભણાવવામાં આવશે એ વીડિઓ અને મટેરીઅલમાંથી કેટલું શીખ્યા એ જાણવા માટે અમે એક MCQ ટેસ્ટ પણ ફૂલકોર્ષ માં આવે છે.
૨૦ માર્કસના MCQ ટેસ્ટ આવશે જે ટેસ્ટ આપી આપી બીજા જ દિવશે રીઝલ્ટ અને સોલ્યુશન મેળવી શકો છોઆ બધું ફૂલ કોર્ષમાં મળે છે જે 400 રૂપિયામાં મહિના માટે કછુઆમાંથી મળે છે
  • PSI-ASI
  • વીડિઓ (300થી વધુ )
  • મટેરીઅલ
  • ડેઈલી ટેસ્ટ :(૧૬૦થી વધુ ટેસ્ટ )
ફી: 400/-
સમયગાળો:- ત્રણ મહિના
PREPARE ONLINE FOR PSI-ASI... CLICK HERE.....

No comments:

Post a Comment