(૧) શ્રીમદ્ ભાગવત ' કોની રચના છે ?
(અ) કાલિદાસ (બ) વેદવ્યાસ (ક) વાલ્મીકી (ડ) ભવભૂતિ
➡ બ
(૨) પૃથ્વીરાજરાસો' ના રચયિતા કોણ છે ?
(અ) જયદેવ (બ) કલ્યાણ (ક) ચંદબરદાઈ (ડ) બાણભટ્ટ
➡ ક
(૩) ક્યા મહાપુરુષનો જન્મ દિવસ 'ડોક્ટર દિવસ' તરીકે ઉજવાય છે ?
(અ) ડૉ.ચંદુભાઈ દેસાઈ (બ) ડૉ.ઝાકિર હુસૈન (ક) ડૉ.વિધાનચંદ રાય (ડ) ઉપરમાંથી એકેય નહિ
➡ક
(૪)વિજ્ઞાન માટેનું પ્રથમ નોબલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
(અ)ડૉ.એસ.ચન્દ્રશેખર (બ)ડૉ.હરગોવિંદ ખુરાના (ક)વેંકટરમણ રામકૃષ્ણ (ડ) ડૉ.સી.વી.રામન
🌿 ડ
(૫) હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું પીરાણા તીર્થસ્થાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
(અ) જુનાગઢ (બ) કચ્છ (ક) રાજકોટ (ડ) અમદાવાદ
♻ ડ
(૬) કયું જોડકું ખોટું છે ?
(અ) ગદાધર મંદિર - શામળાજી (બ) લકુલીશ મંદિર - કાયાવરોહણ (ક) બૂટ ભવાની મંદિર - માટેલ (ડ) સંતરામ મંદિર - નડિયાદ -3
🍀 ક
(૭) જખનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
(અ) પોરબંદર (બ) જામનગર (ક)જીનાગઢ (ડ) કચ્છ
🌾ડ
(૮) વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે ?
(અ) 64 (બ) 16 (ક) 32 (ડ) 20
💠 અ
(૯) મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
(અ) સંસદ (બ) રાષ્ટ્રપતિ (ક) વડાપ્રધાન (ડ) સુપ્રીમ કોર્ટ
💠 બ
(૧૦) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
(અ) સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ (બ) સ્વવિવેક મુજબ (ક) રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે (ડ) પ્રધાનમંત્રીના કહેવા મુજબ
🌾અ
(૧૧) ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી ક્યા દેશના હોદ્દાને મળતો આવે છે ?
(અ) રશિયાના રાષ્ટ્રપતિ (બ) બ્રિટનના સમ્રાટથી (ક) અમેરિકાના રાષ્ટ્રપતિ (ડ)શ્રીલંકાના રાષ્ટ્રપતિ
☀બ
(૧૨) સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ?
(અ) મનોરજન કર (બ) જંગલ (ક) શ્રમ-કલ્યાણ (ડ) શિક્ષા
🌏 અ
(૧૩) ઈ.સ.1893 માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
(અ) વીરચંદ રાઘવજી ગાંધી (બ) ફુલચંદ કસ્તુરચંદ શાહ (ક) જિન વિજયજી (ડ) પંડિત સુખલાલજી
🌿 અ
(૧૪) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
(અ) વડનગર (બ) રાજકોટ (ક) જુનાગઢ (ડ) મોઢેરા
🌕 ડ
(૧૫) જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) સુરત (બ) માંડવી (ક) રાજકોટ (ડ) અમદાવાદ
💥 બ
(૧૬) કયું જોડકું ખોટું છે ?
(અ)દુલા ભાયા કાગ - સુગમ સંગીત
(બ) કાનજી ભુટા બારોટ -લોકવાર્તા (ક) વિઠ્ઠલદાસ બાપોદરા- હવેલી સંગીત
(ડ) પીંગલશી ગઢવી - લોકસાહિત્ય
🌾 અ
(૧૭) વિશિષ્ટાદ્રૈત' ના પ્રણેતા ..........
(અ) રામાનંદ (બ) વલ્લભાચાર્ય (ક) રામનુંજાચાર્ય (ડ) ચૈતન્ય મહાપ્રભુ
✴ ક
(૧૮) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધ સ્થાપક કોણ હતા ?
(અ) શ્રી ગણેશ માવળંકર (બ) શ્રી કેશવરાવ હેડગેવાર (ક) ઇન્દુલાલ યાજ્ઞિક (ડ) લોકમાન્ય તિળક
🌕 બ
(૧૯) ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને 'સરદાર નું બિરુદ મળ્યું' ?
(અ) ચંપારણ (બ) અમદાવાદ (ક) બારડોલી (ડ) બોરસદ
🌾ક
(૨૦) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પથમ પ્રમુખ કોણ હતા ?
(અ) ગોપાલકૃષ્ણગોખલે (બ) એ.ઓ.હ્યુમ (ક) ગાંધીજી (ડ) વ્યોમેશચંદ્ર બેનજીર
💠 ડ
(૨૧) પાણીપતનું પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
(અ) 1453 (બ) 1501 (ક) 1526 (ડ) 1757
➡ ક
(૨૨) આર્યસમાજ ના સ્થાપક કોણ હતા ?
(અ) સ્વામી દયાનંદ (બ) સ્વામી વિવેકાનંદ (ક) સ્વામી આનંદ (ડ) ડૉ.આત્મારામ પાંડુરંગ
➡ અ
(૨૩) કોને 'સ્થાનિક સ્વરાજ્યનો પિતા' કહે છે ?
(અ) લોર્ડ મેયો (બ) લોર્ડ કેનિંગ (ક) લોર્ડ લીટન (ડ) લોર્ડ રિપન
➡ ક
(૨૪) ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ કોના સમય મા ભારતમાં આવ્યો હતો ?
(અ) વિક્રમાદિત્ય (બ) હર્ષવર્ધન (ક) મિનેન્દર (ડ) સ્કંદગુપ્ત
🍀બ
(૨૫)ભારતની પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા સ્ત્રી કોણ છે ?
(અ) નૂરજહાં (બ) જહાંઆરા (ક) રઝીયા બેગમ (ડ) ગુલબદન
♻ ક
No comments:
Post a Comment