Sep 22, 2015

ગાણિતિક પારિભાષિક શબ્દો

આકાર તથા ગાણીતિક શબ્દો

Shapes - આકાર

circleગોળ
squareચોરસ
triangleત્રિકોણ
rectangleલંબચોરસ
pentagonપંચકોણ
hexagonષટકોણ
ovalલંબગોળ
cubeચોરસ
pyramidપિરામિડ
sphereગોળ

Mathematical terms - ગાણીતીય શબ્દો

timesગણુ
to multiplyગુણાકાર કરવો
to divideભાગાકાર કરવો
equalsબરાબર
square rootવર્ગમૂળ
minusબાદબાકી
additionસરવાળો
multiplicationગુણાકાર
subtractionબાદબાકી
divisionભાગાકાર
arithmeticઅંકગણીતીય
algebraબીજગણિત
geometryભૂમિતિ

to addઉમેરવુ
to subtractબાદબાકી કરવી
to take awayલઈ લેવુ
 
squaredબે ગણુ
parallelસમાન
circumferenceવ્યાસ
lengthલંબાઈ
widthપહોળાઈ
heightઉંચાઈ
fractionપૂર્ણક
decimalદશાંશ
decimal pointદશાંશ ચિન્હ
plusઉમેરો
totalસરવાળો

athematical terms (continued)

percentટકાવારી
percentageટકાવારી
volumeકદ
perimeterમુલ્યાંકન
straight lineસીધી લીટી
curveવળાંક
angleખૂણો
right angleકાટખૂણો
radiusત્રીજ્યા
diameterવ્યાસ

Fractions - પૂર્ણ

12 (“a half”)1/2 (અડધુ)
13 (“a third”)1/3 (ત્રીજો ભાગ)
14 (“a quarter”)1/4 (ચોથો ભાગ)
15 (“a fifth”)1/5 (પાંચમો ભાગ)
16 (“a sixth”)1/6 (છટ્ઠો ભાગ)
23 (“two thirds”)2/3
34 (“three quarters”)3/4 (પોણો ભાગ)
18 (“an eighth”)1/8 (આઠમો ભાગ)
110 (“a tenth”)1/10 (દસમો ભાગ)
1100 (“a hundredth”)1/100 (સોમો ભાગ)

1¼ (“one and a quarter”)1 1/4 (સવા)
1½ (“one and a half”)1 1/2 (દોઢ)
1¾ (“one and three quarters”)1 3/4 (પોણા બે)
2¼ (“two and a quarter”)2 1/4 (સવા બે)
2½ (“two and a half”)2 1/2 (અઢી)
2¾ (“two and three quarters”)2 3/4 (પોણા ત્રણ)
3¼ (“three and a quarter”)3 1/4 (સવા ત્રણ)
3½ (“three and a half”)3 1/2 (સાડા ત્રણ)
3¾ (“three and three quarters”)3 3/4 (પોણા ચાર)

No comments:

Post a Comment