ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની
ભાદરવા સુદ ૪ના
રોજ મનાવવામાં આવે છે,
આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને વિનાયક ચોથ તરીકે
પણ ઓળખવામાં આવે છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત
ચતુર્થીના દિવસે
પૂર્ણ થાય છે.
- ગણેશ ચતુર્થી માહિતી ગુજરાતીમાં PDF File
- ગણેશ ચતુર્થી વિશેષ માહિતી ગુજરાતીમાં Link-1
- ગણેશ ચતુર્થી વિશેષ માહિતી ગુજરાતીમાં Link-2
- ગણેશ ચતુર્થી સ્પેશીઅલ Mp3 Bhakti SongOther Songs Mp3
No comments:
Post a Comment