Oct 14, 2015

શું આપ વિદેશમાં જઈ ને સ્થાયી થવા માંગો છો ? તો આ રહ્યો આપના માટે ઉત્તમ વિકલ્પ .....!

જો આપને લાગતું હોય કે હવે વિદેશ સ્થાયી થયી ને પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવવુ છે તો આપના માટે ઉત્તમ વિકલ્પ  આવી ગયો છે.

  જે મિત્રો ને એવું લાગતું હોય કે અહી આટલા ભણતર પછી પણ યોગ્ય સરકારી નોકરી કે કરિયર સેટ નથી થતું , આટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપ્યા પછી પણ નિરાશા જ  સાંપડતી હોય તો પછી વિદેશ અભ્યાસ સાથે સાથે કામ કરીને ભણવાની સાથે સાથે કમાવા ની પણ ઉત્તમ તક મેળવો અને ત્યાં સ્થાઈ થવાના પણ ગણા બધા વિકલ્પ ઉપલબ્ધ છે .

તો મિત્રો ખરેખર આપ વિદેશ માં જઈ ને પોતાનું તેમજ આપના પરિવારનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા ઇચ્છતા હોવ તો આજેજ અમારો સંપર્ક કરો .

ઓમ ઇમિગ્રેશન  સર્વિસ દ્વારા આપને સંપૂર્ણ માર્ગદર્શન આપીને આપને વિદેશ મોકલવા માટેના તમામ વિકલ્પો ઉપલબ્ધ પાડીશું .

ઓમ ઇમિગ્રેશનમાં સ્ટુડન્ટ વિઝા , ઇમિગ્રેશન વિઝા, વિસીટર વિઝા માટેનું માર્ગદર્શન આપને પૂરું  પાડવામાં આવતું  હોય છે .

ઓમ ઇમિગ્રેશન ની વેબસાઇટ દ્વારા ડેઇલી તમામ પ્રકારના વિઝા ને લગતી માહિતી પોસ્ટ કરવામાં આવે છે જેના દ્વારા તેમાથી આપને લાગતો વિકલ્પ આપ પસંદ કરી શકો છો .

તો ઓમ ઇમિગ્રેશન ની આ બંને વેબસાઇટ પર કાયમી વિઝિટ કરતાં રહો અને આપના વિદેશ જવા માટેના સ્વપ્ન ને પૂરું કરો .  વેબસાઇટ -1 વેબસાઈટ -2 

સાથે સાથે અમારા ફેસબુકના પેજ ને લાઈક કરો અને ડેઈલિ આપડેટ્સ પણ મેળવી શકો છો પેજ ને લાઈક કરવા અહી ક્લિક કરો

આપ અમને ફોન દ્વારા પણ કોલ કરી ને પણ સલાહ લઈ શકો છો .

વિશાલ શાહ Phone number
+91 - 265 - 2464164 +91 - 265 - 2480840
► Mobile number
+91 - 92276 56606/08/16 Email Address info@omvisas.in vishal.shah@omvisas.in Vishal@ominternational.net


Office Address :- 2nd & 3rd Floor, Indraprasth Avenue, Nr. Urjita Hospital, Opp. Wagheshwari Soc, VIP Road, Karelibaug, Vadodara – 390 018. GUJARAT, INDIA.

No comments:

Post a Comment