ગાયત્રી મહામંત્ર
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ !!
ૐ :– એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)
ભૂર્ :– જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.
ભુવ :- જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.
સ્વ :– જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)
તત્ :- તે. (ભગવાન ભાસ્કર )
સવિતુર્ :– સર્વ જગતને ઉત્પન્ન કરનાર.
વરેણ્યમ્ :-અત્યંત આનંદદાયક
ભર્ગો :- તેજ (પ્રકાશ)
દેવસ્ય :- દેવનું.
ધીમહિ :– અમે ધ્યાન ધરીએ છીએ.
ધિયો :- બુદ્ધિને.
યો :– જે
ન: :– અમારી
પ્રચોદયાત્ :– પ્રેરણા કરે.
::: ભાવાર્થ :::
જે સર્વ પ્રાણીઓનું જીવન છે.
જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર અને
જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે.
તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું
અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુધ્ધિમાં પ્રેરણા કરો.
The Actual Meaning of MORNING is
MORE + INING Means
1 More inings Given By God
To Play & Win, So
Have a Very Lovely Winning Good Morning….!
!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!!
કલાકાર
અણગઢ ચીજોને હાથ ૫કડી પોતાનાં સાધનોની મદદથી તેમને આંખને ગમે તેવી
સુંદરતાથી ભરી દે છે અને કીંમતી બનાવી છે. કુંભાર માટીના રમકડા બનાવે છે.
મૂર્તિકાર ૫થ્થરના ટુકડામાંથી દેવ પ્રતિમા ઘડી દે છે. ગાયક વાંસના
ટુકડામાંથી બંસીનો અવાજ કાઢે છે. કાગળ, રંગ અને પીંછીં વડ કીમતી ચિત્ર બની જવાનું કાયૈ કટલા ચમત્કાર પેદા કરે છે, એને કોઈ ૫ણ જોઈ શકે છે.
No comments:
Post a Comment