Oct 1, 2015

મહિનાનાં નામોનું જ્ઞાનબિંદુ

રાષ્ટ્રીય મહિના 
ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,અશ્વિન,કાર્તિક,અગ્રહારણ,પોષ,માઘ,ફાલ્ગુન
વૈદિક મહિના
મધુ,માધવ,શુક્ર,શુચિ,નભ,નભસ્ય,ઇષ,ઊર્જ,તપ,તપસ્ય,સહ,સહસ્ય
સંસ્કૃત મહિના
કાર્તિક,માર્ગશીર્ષ,પોષ,માઘ,ફાલ્ગુન,ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,આશ્વિન
ગુજરાતી મહિના
કારતક,માગસર,પોષ,મહા,ફાગણ,ચૈત્ર,વૈશાખ,જેઠ,અષાઢ,શ્રાવણ,ભાદરવો,આસો
મુસલમાની મહિના
મહોરમ,સફર,રવિ ઉલ અવ્વલ,રવિ ઉલ આખર,જમાદીલ ઉલ અવ્વલ,જમાદીલ ઉલ આખર,રજ્જબ,શબાન,રમજાન,સવ્વાલ,જિલકાદ,જિલ્હજ્જ
ખ્રિસ્તી મહિના
જાન્યુઆરી,ફેબ્રુઆરી,માર્ચ,એપ્રિલ,મે,જૂન,જુલાઇ,ઑગસ્ટ,સપ્ટેબંર,ઑક્ટોબર,નવેમ્બર,ડિસેમ્બર

No comments:

Post a Comment