Oct 13, 2015

STD 10TH NA ONLINE FORM BHARVA MAATENO UPAYODI VIDEO BY BABUBHAI PATEL .....!


ધોરણ 10ના વિદ્યાર્થીઓના ઓંલાઈન ફોર્મ ભરવા તા 10.10.15 થી 8 .11.15 સુધી ભરી શકાશે.
 
વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારી શાળાનું રજીસ્ટ્રેશન માં સુધારા વધારા કર્યા પછી જ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન
ની માહિતી ખુલશે

જોઇ ઓંલાઈન ફોર્મ કેમ ભરવુ તે ઝડપથી સમજી જશો તો ફટફટ
વિડિયો બે-ત્રણ વાર જોઇ લો

No comments:

Post a Comment