અમદાવાદ:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં
લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની
કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પૂરક પરીક્ષા પૂર્ણ
થતાં સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકન હાથ ધરાયું છે અને જેમ બને તેમ વહેલા
પરિણામ જાહેર કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. જેથી પાસ થયેલા વિદ્યાર્થીઓનું
વર્ષ બગડતું અટકશે અને તેમને ચાલુ વર્ષે જ પ્રવેશ મળી શકશે. ઉત્તરવહી
મૂલ્યાંકનની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરી લાઈ માસના અંત સુધીમાં પરિણામ
જાહેર કરી દેવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બોર્ડ દ્વારા ૮ જુલાઈથી ૧૧
જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા લેવામાં આવી હતી
माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्ष क संध नी माननीय शिक्ष ण मंत्री श्री . ने रजुआत पि.दी.एफ. क्लिक करे
माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्ष क संध नी माननीय शिक्ष ण मंत्री श्री . ने रजुआत पि.दी.एफ. क्लिक करे