Jul 12, 2016

ઇન્કમટેકસ રિટર્ન હવે ટેકસ એપથી ભરો

હેલો ટેક્ષ એપ : માત્ર ૩ કે ૪ મિનિટમાં જ ભરાઇ જશે રિટર્ન  નવી દિલ્હી તા. ૪ : જુલાઈ મહિનો આવતાં જ પગારદાર વર્ગ માટે ઇન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવાનું મુસિબતભર્યું કામ સામે આવી જાય છે. લોકો ઈનકમટેકસ રિટર્ન નિષ્ણાતો તેમજ સીએ જેવા પ્રોફેશનલને શોધવા લાગે છે. પરંતુ 'એન્જલ પૈસા' નામના સ્ટાર્ટ અપે આ પડકારને સરળ બનાવવા માટે હેલો ટેકસ નામની એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી ત્રણ ચાર મિનિટોમાં કોઈપણ વ્યકિતએ પોતાની જાણકારી આપ્યા વગર ઇન્કમટેકસ રિટર્ન ભરી શકાય છે. આ એપ એન્ડ્રોઈડ વિન્ડોઝ અને એપલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
      ઈનકમટેકસ રિટર્ન દાખલ કરવા માટે કોઈપણ સ્માર્ટ ફોન ધારક પોતાના ફોન પર હેલ્લો ટેકસ એપને ડાઉનલોડ કરી શકે છે. ડાઉન લોડ કર્યા બાદ એપમાં જઈને પોતાનું ફ્રેસ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. ત્યારબાદ આઈટીઆરમાં જઈને અરજદારે પોતાની જાણકારી આપવાની હોય છે. આ કામમાં ત્રણ ચાર મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ અરજદારે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ૧૨૫ રૂપિયા આપવાના હોય છે અને રિટર્નનું કામ પૂરું થઈ જાય છે.
      હેલ્લો ટેકસ એપને વિકસાવવાનું કામ ત્રણ યુવાન કરી રહ્યા છે. અત્યાર સુધી લગભગ ૧૫ હજાર લોકો આ એપ દ્વારા પોતાનું વાર્ષિક ઇન્કમટેકસ રિટર્ન ભરી ચૂકયા છે. હેલ્લો ટેકસના સહસંસ્થાપક ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુકુમાર કહે છે કે અમે નોન પ્રોફેશનલ લોકોને ધ્યાનમાં રાખતાં આ એપ બનાવી છે. તેમણે જણાવ્યું કે એપનાં માધ્યમથી રિટર્ન ભરવા દરમિયાન તમારો પગાર કેટલો છે અને તમે કયાં કામ કરો છો જેવી તમારી પર્સનલ જાણકારી કોઈને મળતી નથી.

પ્રવાસી શિક્ષકો ના બીલ કેવી રીતે બનાવવું તેની ફોર્મુલા અહી કિલક કરો { પી.ડી.એફ.}

ધોરણ 11 science સેમેસ્ટર 2 પરિણામ બાદની કાર્યવાહી બાબત લેટેષ્ટ પરિપત્ર
 વિધાર્થીઓ નાં પરિણામ માં નામ /અટક સુધારવા અરજી પત્રક  શાળાનાં વડાએ ભરવાનું પત્રક
પરિણામ વેરીફીકેશન બાબત ઓલ ઈન  CLIK HERE P D F

REHEM RAHEMATE

  • REHEM RAHEMATE...CLIK HERE P D F
    મૃત્યુ - સહ - નિવૃત્તિ ગ્રેજ્યુઈટી Death - Cum-Retirement Gratuity (D.C.R.G.) ની વિલંબિત ચુકવણી પર વ્યાજ ચૂકવવા બાબતCLIK HERE P D F

રજાઓના લાભ આપવા બાબત

રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતી
થી નિમણૂંક પામેલા કર્મચારીઓને મળવાપાત્ર ખાસ રજા મંજુર કરવા બાબતclik here P D F
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંક પામેલા પુરૂષ કર્મચારીઓને પિતૃત્વની રજાઓના લાભ આપવા બાબતCLIK HERE P D F

ARVALLI:- 2 DIVAS NI VALTAR RAJA BABAT LATEST PARIPATRA.

ARVALLI:- 2 DIVAS NI VALTAR RAJA BABAT LATEST PARIPATRA.

ARVALLI:- 2 DIVAS NI VALTAR RAJA BABAT LATEST PARIPATRA.

ARVALLI JILLA VIKALP CAMP STD. 1 TO 5 MATE NI JAGYAO NU LIST.

SABARKANTHA:- JILLA VIKALP CAMP TIME-TABLE.

MAHISAGAR:- STUDENTS NA AAROGY NI KALJI RAKHVA BABAT LATEST PARIPATRA.

SABARKANTHA:- JILLA VIKALP CAMP MATE NI JAGYAO NU LIST.

SABARKANTHA/ARVALLI:- ECO-CLUB PRAVRUTI BABAT LATEST PARIPATRA.

KHEDA:- SCHOOL MA HAND WASH NA FAYDA NI SAMAJ AAPVA BABAT PARIPATRA.

REVENUE TALATI BHARTI:- PURTA UMEDVARO UPLABDH NAHI THAY TO QUALIFY CANDIDATES MA THI MERIT NA AADHARE BOLAVSHE.

યાદ રાખવા જેવી વાત.....

ગ્રાન્ટ ના નાણાં વપરાશ ની ગાઇડલાઇન પરિપત્ર