Jan 29, 2015

Download Gujarat Rozgaar Samachar E-Paper Date -21-01-2015 & 28-01-2015 For Govt Jobs in Gujarat

Download Gujarat Rozgaar Samachar 21-01-2015: Click Here 
Download Gujarat Rozgaar Samachar 28-01-2015 : Click Here

Baba Saheb Aambedkar Open university Exam result For Courses Of B.A./B.Com. External Is Declared now.

-Exam was taken in July 2014.
-Candidates have to insert their Admission no. And Exam year in the box.
-To view your result :- click here

ગુમ થઈ જાય તમારું આધાર કાર્ડ કે ખોવાઈ જાય એનરોલમેન્ટ સ્લીપ, શું કરશો

સરકાર આધાર કાર્ડને જનધન યોજના સાથે જોડાવાની તૈયારીઓ કરી રહી છે. વડાપ્રધાને બધી બેન્કોને  નિર્દેશ આપ્યો છે કે બધા જનધન બેંક એકાઉન્ટ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવે. તેમણે બેન્કોને આ પ્રક્રિયામાં તેજી લાવવા અને નાણાકીય સાક્ષારતા વધારવાનો પ્રયાસ બમણો કરવા જણાવ્યું છે.

એવામાં જો આપનું આધાર ન બન્યું હોય તો જલદી તેને બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે ન પહોંચ્યુ હોય કે પછી સ્લિપ ગુમ થઇ ગઇ હોય તો નિરાશ ન થશો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો.તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેરદ્ધારા આ સુવિધા શરૂ કરી છે.
શું છે એનરોલમેન્ટ
લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનુંસ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.
શું કરવું પડશે
જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.
અહીંથી કરો શરૂઆત
યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.
ઓપ્શનની પસંદગી
રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો  ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.
જાણકારી ભરો
યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશેજેમાં નામએનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.
કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ
તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટેhttps://eaadhaar.uidai.gov.in/ या https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do  લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો

EDUCATIONAL NEWS UPDATES

Jan 28, 2015

GSEB- GUJCET Exam 2015 Notification out

Exam Will Be held on 07-05-2015 
Check Official Notification:Click Here


Gujarat Technical University (GTU) Recruitment 2015 for Various Posts

Post Name:
1.Game,Application Developer,Graphic Designer
2.Diploma Engineer Trainee
Check official Notification:
1.Game,Application Developer,Graphic Designer
2.Diploma Engineer Trainee

Reserve Bank of India (RBI) Security Guards Recruitment 2015

Post Name:Security Guards

Education Qualification:Std 10 ht pass.Maximum Undergraduate.Graduate/Degree holders are not eligible to apply.
Last Date:16-02-2015
Check Notification:Click Here
Application Form:Click Here

AAI(Airport Authority of India) Junior Executive Recruitment 2015

Application Invite Junior Executive Post In Airport Authority Of India.For all Details Are Given Below.
1.Name Of Post : Junior Executive (Air Traffic Control)
No. Of Vacancy: 200
Education Qualification: 
Bachelor Degree Of B.Sc With 60 % Marks  Or B.E./B.Tech  Engineering Electronics Communication 
Age Limit: SC 32 Years and 30 Years OBC

2. Name of Post: Junior Executive (Electronics)
No. Of Vacancy: 200
Education Qualification: B.E./ B.Tech  Engineering Electronics Communication .
Age Limit : SC 32 Years  And 30 Years OBC
Last Date:10-02-2015

Check Notification: Click Here
Apply Online:Click Here

TBT Recruitment 2015 For Head Constable Posts

Applications are invited from male Indian citizens for filling up following vacancies of General Central Service Group ‘C’ Non Gazetted (Non Ministerial) on temporary basis likely to be permanent in the Indo-Tibetan Border Police Force. Name of Post: Head Constable (Dresser Veterinary) No. of  Posts: 39
Education Qualification: 12th class or equivalent qualification from a recognized board.
Have passed regular Para Veterinary Course or Diploma or Certificate of minimum 01 year duration related to Veterinary Therapeutic/ Livestock Management from a Government recognized institute. Age Limit: 6th February,2015 (16.02.2015).Candidates should not have been born earlier than 16.02.1990 and not later than 16.02.1997 Last Date: 16/02/2015 How to Apply? Application Send To: The Inspector General (Ne) Frontier Hq, ITB Police, Old Ap Secretariat Building, Cantt Area, Gs Road, Shillong(Meghalaya) -793001 Check Notification:Click Here Application Form:Click Here

SSC Recruitmemt 2015 for 62390 Constables(GD) Posts in Indian Defence service

Staff Selection Commission will conduct an open examination for recruitment to the posts of Constable (GD) in, BSF, CRPF, CISF, ITBP, SSB, NIA and SSF and Rifleman in Assam Rifles as per the Recruitment, Constables (GD) in CAPFs, NIA & SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2015
Name of Post:  Constables (GD) CAPFs, NIA & SSF and Rifleman (GD) in Assam Rifles
Education Qualification: Matriculation Or Xth Class Pass From A Recognized Board/University 10th Pass
No. of Vacancies – 62390   SSC Recruitment
Age Limits 18-23 years as on 01.08.2015. Candidates should not have been born earlier than 02.08.1992 and not later than 01.08.1997 in CAPFs, NIA & SSF and Rifleman (GD) in Assam Rifles Recruitment 2015
Last Date: On-line application: 23.02.2015 (up to 5:00 P.M.)
Notification:Click Here
Apply Online:Click Here

CCC/CCC + Exam Materials

Kachhua Online Test for PSI/ASI/Constable Exam & CCC,CCC + Exam

Kachhua Online Test for PSI/ASI/Constable Exam & CCC,CCC + Exam 
Must Submit Your Form:Click Here
more courses:
1. kachhua-CCC Online Test For Preparation CCC Exam
2. GK Test for & other Competitive Exams. 
3. Online Practice Tests For TET-1
4. Test for all competitive exams like
GPSC,IBPS,CMAT,PSI,etc. English Practice
5. Test for all competitive exams like
GPSC,IBPS,CMAT,PSI,etc.. Logic Practice
6. Practice Tests for MBA,MCA aspirants CMAT
7. Practice for general paper 1 on Teaching
& Research aptitude NET/SET
8. Practice for Bank Exam (IBPS Clerk)
9. Practice for Bank Exam (IBPS PO)
10. Practice for general paper 1 on Teaching &
Research aptitude GSET
11. Practice for UPSC(Pre)
12. Daily Tests for 4th semester students JEE
13. Daily Tests for semester 3rd & 4th
students GUJCET
14. Daily Tests for semester 2nd,3rd & 4th
students JEE
15. A Course for Preparation Talati Exam
16. TET 2
17. for competitive Exams Maths
18. For Exams Like , etc... GPSC,PSI,CLERK,Mamalatdar
19. TAT(Language,Maths & Science, Social Science , )
20. Daily tests for Exam GPSC
21. Daily tests for Exam CAT
22. A Course for Preparation Constable Exam

23. A Course for Exam Preparation Clerk ( Highcourt clerk)

My Recharge All in One Master Demo Service

MY RECHARGE E ALL IN ONE MASTER DEMO SERVICE AAPTI INDIA NI SARV 

PRATHAM ANE EK MATRA SUCCESSFUL COMPANY CHHE.JE TAMNE POTANA 

REGULAR SIM ANE HENDSET MA J DAREK COMPNY NA PREPAID 

RECHARGE/POST PAIDBILLING/DTH RECHARGE/DATA CARD RECHARGE/DISH 

TV SELLING/AIR BOOKING/HOTEL BOOKING/BUS BOOKING/CARBOOKING/ALL 

INSURANCE COMPANY PREIUM COLLECTION(COMMING SOON)/ONLINE

SHOPPING JEVI MONEY ACCESS SERVICE AAPE 6E TE PAN 2.50% THI 5% 

MARGIN SATHE ANE BIJA GHANA BADHA INCETIVES TO KHARA J.

23/9/2010 THI LONG FUTURE VISION SATHE SHARU THAYEL MY RECHARGE AA 

FIELD NI INDIA NI NO.1 COMPNY 6E. JE AUGST-2013 SUDHI NA TUNKA SAMAY

 MA 3,43,000 KARTA VADHU ACTIVE MEMBER DHARAVE 6E.AA SAMAGRA

DETAIL TATHA COMPANY PROFILEWWW.MYRECHARGE.CO.IN PAR PAN 

UPALABDH CHHE.

for Full Deatails Call- Hasmukh patel-94 28 96 93 40

Latest Update

BRC - CRC Co ( SSA ) Recruitment Merit list & Other Instructions

Merit list & More Details. clik here

બાલસૃષ્ટી અંક પી.ડી.એફ

સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ પરીક્ષા તા /૪/૧ /૨૦૧૫ ની અન્સાર કી

[NEW] 30મી જાન્યુઆરી 2015ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિને ચિત્ર સ્પર્ધા રાખવા બાબત પરિપત્ર .પી.ડી.એફ. ફોરમેટ .

MATHS-SCIENCE BHARTI :- 27/1/2015 NA ANTE KHALI JILLAWISE & CATEGORY WISE JAGYAO NU LIST.

VIDHYASAHAYAK BHARTI- MATHS-SCIENCE THIRD ROUND DECLARE..MERIT 67.57% A ATAKYU.

MATHS-SCIENCE BHARTI UPDATE.

💥💥MATHS-SCIENCE BHARTI UPDATE :-RECESS TIME:- AAJE LAST MERIT NUMBER 1909 SUDHI NE BOLAVEL 6E... RECESS SUDHI MA KUTCH MA OPEN 147 SEAT KHALI.


Jan 27, 2015

26 જાન્યુઆરી : શુ તમે દેશને પ્રેમ કરો છો ?




મારો આ પ્રશ્ન વાંચીને તમને લાગશે કે આ કંઈ પૂછવાની વાત છે ? દેશને પ્રેમ કરીએ જ છીએ. 26 જાન્યુઆરી આવતા જ દેશમાં તમને ઠેર ઠેર રાષ્ટ્રગીતો, દેશભક્તિના ગીતો સાંભળવા મળશે.. ધ્વજ કાર પર, બાળકોના હાથમાં અને ઠેર ઠેર લટકાવેલા જોવા મળશે. શુ બે દિવસ દેશભક્તિના ગીતો ગાવાથી કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને જ આપણી ફરજ પૂર્ણ થઈ જાય છે ? આપણો દેશપ્રેમ માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ સુધી જ સીમીત છે ? દેશે કેવી રીતે આઝાદી મેળવી એ વાત તો હવે સૌ કોઈ જાણે છે.. પણ આ આઝાદીની ગરિમા કાયમ રાખવી એ ફરજ કોણી છે ? પોલીસની ? સૈનિકની ? નહી આ બે તો માત્ર પહેરેદારો છે. ભારતની સ્વતંત્રતા અને તેની સંસ્કૃતિને સાચવવી એ દરેક ભારતીયની ફરજ છે. તેનુ કર્તવ્ય છે. તેનો ધર્મ છે.
દેશમાં વધતો આતંકવાદીઓનો ત્રાસ એટલો નથી દુ:ખી કરતો જેટલી દેશમાં હાલ બની રહેલ ઘટનાઓ, દેશમાં ઘટતી મહિલાઓની સુરક્ષા, નાની બાળકીઓથી માંડીને મહિલાઓ સાથે વધતી જતી બળાત્કારની ઘટનાઓ.. આ બધુ જોઈને માથુ શરમથી નમી જાય છે. શુ આ એ જ ભારત છે જે રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે... શુ આ એ જ ભારત છે જ્યા શહીદોએ ભારતમાતાને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરવા પોતાનું લોહી રેડ્યુ હતુ ? તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેંશી કેવી રીતે હોઈ શકે.. ? કેમ આજે એ જ ભારતીય પુરૂષ વાસનામાં અંધ થઈને સ્ત્રીને બેઈજ્જત કરી રહ્યો છે.
શુ આઝાદી પછી આપણે આ જ મેળવ્યુ છે.. આપણે દુનિયામાં એક નોંધપાત્ર સ્થાન મેળવ્યુ પણ આપણે નૈતિકતાની દ્રષ્ટિએ આટલા નીચે કેમ આવી ગયા ?
ઘણા નેતાઓએ અને ઘણા ભારતીય ધર્મગુરૂઓએ આ માટે જાણે અજાણે સ્ત્રીઓને દોષ આપ્યો, સ્ત્રીઓના પહેરવેશને દોષ આપ્યો, પણ આ બધી પુરૂષસમાજની પોકળતા છે. જો તમે ફિલ્મોને કે પશ્વિમી સંસ્કૃતિને અનુસરીને પુરૂષ હોવા છતા વાળ વધારી શકો છો, કાનમાં બુટ્ટી પહેરી શકો છો, બરમુડા પહેરી શકો છો. આવડતા ન હોય છતા સ્ટટ કરવાના પ્રયત્નો કરો છો, તો પછી સ્ત્રીઓને પણ પશ્ચિમી સંસ્કૃતિ કે ફિલ્મોને અનુસરવાનો અધિકાર કેમ નથી. દરેકને પોતાની રીતે સ્વતંત્ર રીતે પહેરવા ઓઢવાનો અધિકાર છે અને દરેક સ્ત્રી પોતાની હદ જાણે છે. નજર તો પુરૂષસમાજની સ્ત્રીઓ પ્રત્યે બદલાય રહી છે તેથી જ તો આજે ફૂલ જેવી માસુમ બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી.
બદલવો પડશે સમાજ પણ કોણ બદલશે ? કોઈએ કોઈ અવતારના આગમનની રાહ જોવાની જરૂર નથી. આ સમાજ આપણો છે અને આપણે જેવુ કરીશુ તેવો જ સમાજ બનશે. દેશને બાહ્ય દુશ્મનોથી જ નહી આંતરિક દૂષણોથી બચાવવો પણ ખૂબ જ જરૂરી છે. 26 જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે દેશભકતિનો જો તમારામાં થોડો ઘણો પણ જોશ આવતો હોય તો તમારે પણ દેશ માટે કંઈક કરવુ પડશે. તમારે બંદૂક લઈને સીમા પર ઉભા નથી રહેવાનુ કે નથી તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો.. બસ તમે તો માત્ર એક શપથ લો કે તમે ક્યારેય કોઈ સ્ત્રીને બેઆબરૂ નહી કરો.. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરશો.. લઈ શકો છો આવી શપથ.. ?
ખીંચ દો અપને ખૂઁ સે જ઼મી પર લકીર
ઇસ તરફ આને પાએ ન રાવણ કોઈ
તોડ઼ દો હાથ અગર હાથ ઉઠને લગે
છૂ ન પાએ સીતા કા દામન કોઈ
રામ ભી તુમ, તુમ્હીં લક્ષ્મણ સાથિયો
અબ તુમ્હારે હવાલે વતન સાથિયો