Sep 14, 2014

RAJY SARKAR NA KARMCHARIO NA D.A. MA 7% NO VADHARO KARVA MANG.

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરો
કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને મૂળ પગારના ૭ ટકા લેખે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરેલ છે. કેન્દ્ર ધોરણે રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓને મૂળ પગારના ૭ ટકા લેખે ૧લિ જુલાઈ- ર૦૧૪થી રોકડ ચૂકવવા સત્ત્વરે જરૂરી આદેશો કરવાની માંગણી રાજ્ય કર્મચારી મંડળ કચ્છ યુનિટના પ્રમુખ અને મહામંત્રી યાદીમાં જણાવાયું છે.