Sep 5, 2014

TEACHER'S DAY

આજના આ પવિત્ર શિક્ષક દિને (5મી સપ્ટેમ્બર) સૌ સારસ્વત મિત્રોને શુભેચ્છાઓ...
5 સપ્ટેમ્બર એટલે મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ.તેમની યાદમાં જ દર વર્ષે
 5મી  સપ્ટેમ્બર ભારતમાં "શિક્ષક દિન"તરીકે ઉજવાય છે શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો આ ખાસ દિન છે. તો આવો આ ખાસ દિને "બાળકોને આપે માર્ગદર્શન શિક્ષકનો છે આ ખાસ દિન"