Oct 6, 2014

S.S.S. & H.S.C.આવેદનપત્ર પત્રો ઓનલાઈન ની તારીખ આવી નથી


માર્ચ -૧૫   S.S.S. & H.S.C. ના  વિદ્યાર્થીઓં  ના  આવેદનપત્ર પત્રો ઓનલાઈન ની તારીખ આવી નથી .મુબઈ સમાચાર માં જે પ્રેસ નોટ છે તે  મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના છે .  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનીતારીખ હજુસુધી નક્કીનથી .
https://mahahsscboard.maharashtra.gov.in/