Pages
- Home
- Presentation
- Science Video
- Maths Magic
- News Papers
- TET/TAT/HTAT
- S.C.E.
- Excel Sheets
- Other Exam
- Photo Galary
- Softwer Download
- School Usefull File
- કોમ્પ્યુટર
- General Knowledge
- Govt.Application Form
- પુસ્તકો ડાઉનલોડ કરો
- My File
- Edusafar
- i-Kisan
- Online Shopping
- Job
- Result
- ONLINE REACHARGE
- Indian Gov.Website
- Beauty Tips
- Usefull Other Blog
- E-Dhara Kendra
- CCC Colection
- Circulars
- Study Material
- Question Papers & Solutions
- Mock Test
ચાલતી પટ્ટી
Nov 30, 2014
Stenographer Grade (C&D) Examination 2014 Written exam Result declared .................!
Stenographer Grade (C&D)
Examination, 2014 Declaration of Written Result to call the candidate
for Skill Test(Candidates qualified for Skill Test in Stenography for
Steno. Grade ‘C’) LIST OF THE CANDIDATES WHOSE OMR ANSWER SHEETS NOT
EVALUATED DUE TO POSSESSION OF MOBILE PHONES
CUT OF MARKS CLICK HERE
MARKS CLICK HERE
નોકરી ઇચ્છુક યુવાનોને રોજગાર કચેરી વિના મૂલ્યે તાલીમ આપશે .............Q
ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધાવી શકશે સ્વામિ વિવેકાનંદ પુર્ણ સંરક્ષણ નિવાસી તાલીમ હેઠળ દ્વારા સરકાર દ્વારા રાજયભરમાં સરકારી નોકરીમાં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જે તે જિલ્લાનાં ઉમેદવાર ભાઇઓ-બહેનો જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાનાં નામ નોંધાવી નિ:શુલ્ક તાલીમમાં જોડાઇ શકશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર રોજગાર અધિકારનાં જણાવ્યાનુંસાર સંરક્ષણ સેવા, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છતા યુવાનોમાં ભરતી બાદ મળતી સગવડો વિશેની અજ્ઞાનતા તથા યોગ્ય માર્ગદર્શનનાં અભાવે જોડાતા નથી. જેના કારણે ઘણી જગ્યાઓ ખાલી રહે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્વામિ વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા પણ આગામી દિવસોમાં આ પ્રકારનાં નિવાસી તાલીમ વર્ગો શરૂ થનાર છે. જેમાં જોડાવા ઇચ્છતા ધોરણ 10 પાસ 17.50 વર્ષથી 21 વર્ષનાં તથા ધોરણ 12 પાસ 17.50થી 23 વર્ષની વયનાં ગાંધીગનર જિલ્લાનાં ઉમેદવારો શૈક્ષણીક લાયકાતનાં જરૂરી પુરાવા તથા ફોટા સાથે ગાંધીનગર સેકટર 11માં એમ એસ બીલ્ડીંગમાં બિજા માળે ડી બ્લોકમાં આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાનાં નામ નોંધાવી શકે છે. આ તાલીમમાં શારિરીક યોગ્યતા માટે ઉંચાઇ, વજન તથા છાતીનું માપદંડ યોગ્ય જણાયા બાદ ફીઝીકલ ઇન્સ્ટ્રકટર દ્વારા ભરતીને અનુરૂપ તાલીમ પણ આપવામાં આવશે. તદુંપરાત તાલીમી વ્યાખ્યાતાઓ દ્વારા અંગ્રેજી, ગણીત, વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાનનાં વર્ગો પણ લેવામાં આવશે. ગાંધીગનર જિલ્લામાં 120 ઉમેદવારોને આ યોજનાં અંતર્ગત તાલીમ આપવામાં આવનાર છે. જેમાં ઉમેદવારને રહેવા જમવાની સગવડ ઉપરાંત પ્રતિદીન રૂ. 100નું સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં આવશે.
LOWER PRIMARY BHARTI:- CANDIDATES MATE SUCHANA.
વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫)
અંગેની તમારી અરજીના અનુસંધાનમાં તમોને જિલ્લા પસંદગી માટે ઉપર દર્શાવેલ
તારીખ અને સ્થળે તમારા ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.પસંદગી સમયે આવો
ત્યારે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાતના તમામ વર્ષના
તમામ અસલ માર્કશીટ્સ/પ્રમાણપત્રો/આધારો સાથે લાવવાના રહેશે. અસલ
માર્કશીટ્સ/પ્રમાણપત્રો/આધારો વગર જિલ્લા પસંદગીની તક મળશે નહિ. SEBC ના
ઉમેદવારોએ તા ૧/૪/૨૦૧૪ થી તા ૧૪/૧૧/૨૦૧૪ ના સમય ગાળા દરમ્યાન મેળવેલ અસલ
નોન ક્રીમીલીયર સર્ટિફિકેટ સાથે લાવવું.
ઉમેદવારોએ જે કોઈ પરીક્ષા એક કરતાં વધારે
પ્રયત્નોથી પાસ કરેલ હોય, તે તમામ પ્રયત્નોની બધીજ અસલ માર્કશીટો રૂબરૂ
મુલાકાત સમયે અવશ્ય રજૂ કરવાની રહેશે. તમામ પ્રયત્નોના અસલ ગુણપત્રકો
(માર્કશીટો) વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં.પ્રયત્નોના સંદર્ભે
ગુણાંકનમાં ફેરફાર થશે તે આપને બંધનકર્તા રહેશે, જેની ખાસ નોંધ લેશો.
જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લાની પસંદગી આપવામાં આવશે.
આપને જણાવેલ સમય અને તારીખે હાજર નહિ રહો તો,
આપના પછીના મેરીટક્રમ ધરાવતા ઉમેદવાર ને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે,
નિયત સમય કરતાં મોડા ઉપસ્થિત થનાર ઉમેદવારને તે સમયે જે જિલ્લાઓમાં કેટેગરી
મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે પૈકી ના જિલ્લાની પસંદગી કરવાની રહેશે.
ઓનલાઇન જિલ્લા પસંદગીની કાર્યવાહી પુર્ણ થયા બાદ
મોડા આવનાર/ગેર હાજર ઉમેદવારને કોઇપણ સંજોગોમાં જિલ્લા પસંદગીની તક
આપવામાં આવશે નહિ.
ગુ.રા.પ્રા.શિ.પ.સમિતિ માત્ર ઉમેદવારોને જિલ્લાની
પસંદગી કરી આપે છે. સમિતિ ધ્વારા નિમણૂક આપવામાં આવતી નથી. જિલ્લા શિક્ષણ
સમિતિના માંગણીપત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારોને જે તે જિલ્લા
શિક્ષણ સમિતિની પસંદગી સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવશે.
LOWER PRIMARY MA JILLA PASANDGI KARVA JANAR MATE AGATY NI MAHITI:- THANKS TO VISHAL RAJDEEP (GANDHINAGAR)
Jyare candidate doc verification mate ave tyare tena tamam orignal doc niche mujab gothvi ne lave.
1. LC
2. SC/ST/OBC NU CIRTY
(OBC CANDIDATE MATE 1-4-14 thi 14-11-14 vachhenu non crimylayre cirty)
3. TET NI MARKSHEET
4. SECOND YEAR PTC NI MARKSHEET
5. PTC TRIAL CIRTY
6. PTC COLLAGE NE MANYATANU NCTE CIRTY
7. 12th NI MARKSHEET
8. 12th NU TRIAL CIRTY
9. GRADUTION NI BADHAJ SEM NI MARKSHEET
10. GRADUTION NU TRIAL CIRTY
Aa suvudha candidate mate6....
Biju khas e k jilla pasandagi mate jyare aavanu hoy eni aagad ni rate
badhaj doc chek kri gothvine av. Ghana loko cirty bhuli ne aave6.... P6i
ghani rajuaato kare6 pn ame kaij kari sakta nthi ne ene jilla pasandagi
karva malti nthi... So plz aatlu dhyan rakhe...
Aapna blog ma aatlu mukso to candidate ne ghano faydo thse...
IMPORTANT AWARDS & THEIR FIELDS :-
1. Oscar : Film
2. Dada sahib phalke : Film
3. Grammy : Music
4. Pulitzer : Journalism and Literature
5. Arjun : Sports
6. Bowelay : Agriculture
7. Kalinga : Science
8. Dhanwantri : Medical science
9. Bhatnagar : Science
10. Nobel prize : Peace, Literature, Economics, Physics, Chemistry, Medical science
11. Abel : Maths
12. Merlin : Magic
13. Bharat ratna : Art, Science, Public services, Sports
14. Vyas samman : Literature
15. Bihari award : Literature
16. Saraswati samman : Literature
17. Man booker : Literature
18. Vachspati samman : Sanskrit literature
સરહદી સાંતલપુરની પ્રાથમિક શાળામાં 228 શિક્ષકો જ નથી ...........!
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ગુણોત્સવ થકી સરકારી પ્રાથમિક શાળામાં સુધારાની
સરકાર બાંગ પોકારી રહી છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકાની
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શિક્ષણની ગુણવત્તા પર
માઠી અસર થઇ રહી છે. તાલુકામાં 96 શાળાઓ સામે 228 શિક્ષકોની ઘટની નરી
વાસ્તવિકતા છે. છેવાડાના પછાત વિસ્તારમાં શિક્ષકો રહેવા માટે તૈયાર ન
હોવાથી શાળાઓમાં શિક્ષકોના ઘટની સમસ્યા વર્ષોથી છે.
શાળાઓમાં
શિક્ષકોનું મોટા ભાગનું મહેકમ ખાલી રહેતુ હોવાથી સાંતલપુરના વિસ્તારના
બાળકોની શૈક્ષણિક ગુણવત્તા કથળી રહી છે. ઘણા બાળકોને વાંચતા, લખતાં પણ
આવડતુ નથી. બાળકોના શિક્ષણનો પાયો જ કાચો રહી જાય છે અને બાળકો ડ્રોપ આઉટ
થઇ જાય છે. આ વિસ્તારનું શિક્ષણ સ્તર ઉંચુ આવી શકતુ ન હોવાથી સાંતલપુર પંથક
પછાત પણામાંથી બહાર આવી શકતો નથી.
કેમ શિક્ષકોની ઘટ રહે છેઆ
વિસ્તાર છેવાડાનો અને પછાત હોવાથી શિક્ષકોની ઘટ આ વિસ્તારમાં કાયમ માટે
શિક્ષકોની રહેવાની તૈયારીઓ હોતી નથી. જેના કારણે શિક્ષકો ત્રણ વર્ષ થયા બાદ
બદલી કેમ્પમાં બદલીની માગણી કરીને શહેરી વિસ્તાર કે અન્ય તાલુકાઓની
શાળાઓમાં જતાં રહે છે.
દશ વર્ષ સુધી બદલી ન કરવાની શરતે ભરતી કરી છે જિલ્લા
પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન શંકરભાઇ કટારીયાએ જણાવ્યું કે, સાંતલપુર
તાલુકામાં શિક્ષકોની ઘટ હોવાથી બદલી થયેલા શિક્ષકોને શાળામાંથી છૂટા કરવાના
ઓર્ડર આપ્યાં નથી. 10 વર્ષ સુધી બદલી ન કરવાની શરતે સાંતલપુર તાલુકામાં 62
શિક્ષકોની ભરતી કરી છે.
DAHOD:- SIXAKO NE NIVRUTI SAME FULL PAY MA SAMAVESH.
🌹Kram 1 thi 33 sushi na ne 1 June thi ane 34 thi 68 Sudhi na 1 Nov. thi pura pagar ma samavvama aavshe.
🌹Jetla divas kapat raja bhogvel hashe to tetla divas let order thashe. (2009-10 Bharti mathi)
ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી .......!
- ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી
- ગોધરા તાલુકાના મેડામહુડી ગામે ડીડીઓના ચેકિંગમાં ક્ષતી બહાર આવી
ગોધરા
: રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ
જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન
સંતોષકારક જવાબ ન આપીને સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓ સુધી ન પહોંચાડીને
નબળી કામગીરી બદલ ગોધરા તાલુકાની મેડામહુડી શાળાના બે શિક્ષકોને
શિક્ષાત્મક બદલી કરીને સંતરામપુર ખસેડવામાં આવતા શિક્ષણઆલમમાં ચર્ચાનો વિષય
બન્યો છે.
પંચમહાલ અને મહીસાગર જીલ્લાની 2400 પ્રાથમિક શાળામાં
ત્રણ દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ અનુસાર ચકાસણી હાથ ધરાઇ હતી. દરમ્યાન
ડીડીઓએ રતનકુંવરબા ગઢવી દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગોધરા તાલુકાની
મેડામહુડી ગામે મુલાકાત લઇને શિક્ષકોએ હાથ ધરાયેલી શૈક્ષિણક પ્રવૃતિ તેમજ
અન્ય માપદંડ આધારે તપાસણી શરુ કરી હતી. જેમાં ઉપસ્થિત શિક્ષકો દ્વારા
સરકારની યોજના તેમજ શૈક્ષિણક ગુણવતા અંગે આદરેલી પુછપરછ દરમ્યાન યોગ્ય
પ્રત્યુતર આપવામાં નિષ્ક્રીય રહેલ બે શિક્ષકો સામે નારાજગી અનુભવી હતી.
જેથી
તાત્કાલિક દશરથસિંહ ડી.વણઝારા તેમજ બારીયા બાપુભાઇ સોમાભાઇની શિક્ષક
તરીકેની નબળી કામગીરીની ફરિયાદ કરતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
મહેશભાઇ પ્રજાપતિ દ્વારા બંને શિક્ષકોને ગણતરીના સમયમાં સંતરામપુર
તાલુકાના ઉખરેલી તેમજ પ્રતાપગઢ પગાર કેન્દ્રની શાળાઓમાં બદલી કરવામાં આવતા
અન્ય શિક્ષકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે
Edu & JOB UPDATES 29/11/14
SHARE WITH YOUR FRIENDS
💥 HTAT Recruitment 2013-14 Waiting list Jilla Selection Notification
💥 Central Government Employees Retirement News ( 2016 ma 7th Pay Commission )
💥 Walk in Interview for Various posts, RNTCP ( Kheda )
💥 Today's (Dt 29.11.2014) Edu_Updates
For all updates :- Click Here
ગૂગલે બનાવી છે સ્માર્ટ ચમચી.. જાણો આ ચમચીની વિશેષતા
ગૂગલે એક સ્માર્ટ ચમચી રજુ કરી છે. જે ખૂબ જ
કામની છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ માટે મદદરૂપ છે જેમના હાથ ધ્રુજવાને
કારણે કશુ ખાવા પીવામાં મુશ્કેલી થાય છે.
જો કે આનો સંપૂર્ણ શ્રેય ગુગલને આપવો ઠીક
નથી. આ ચમચીને લિફ્ટ લૈબ્સ નામના સ્ટાર્ટઅપે બનાવવી શરૂ કરી. ગૂગલે આ
ટેકનોલોજી જોઈ અને તેને આ કંપની ખરીદી લીધી. લિફ્ટ લૈબના ફાઉંડર ભારતીય
મૂળના અનુપમ પાઠકે જણાવ્યુ કે 4 લોકોએ શરૂ કરેલ આ સ્ટાર્ટઅપના ગૂગલમાં ગયા
પછી તેમણે તેમા ટેકનોલોજીના રિસર્ચને લઈને વધુ આઝાદી મળશે.
લિફ્ટવેઅર નામની આ ચમચી સેકડો એલ્ગરિદમ્સનો
ઉપયોગ કરે છે અને ચમચીનું કંપન(હાથનું ધ્રુજવુ) ઓછુ કરે છે. હથ ધ્રુજવા
છતા ચમચી ઓછી હલવાથી દર્દી પહેલા કરતા વધુ આરામથી ખાઈ શકે છે.
આમા ટેકનોલીજી મદદથી એ જોવામાં આવ્યુ છે કે
હાથ કેવી રીતે હલી રહ્યો છે અને એ હિસાબથી ચમચી પોતાનુ બેલેંસ બનાવે છે.
ટેસ્ટમાં એ પણ જોવા મળ્યુ કે લિફ્ટવેર ચમચીના હલવાની ક્રિયાને 76 ટકા ઓછી
કરી નાખે છે.
ગૂગલની પ્રવક્તા કેટલિન જબારીએ કહ્યુ. અમે લોકોની રોજીંદી જીંદગીમાં મદદ કરવા માંગીએ છીએ.
યુસી સેન ફ્રંસિસ્કો મેડિકલ સેંટરામાં
ન્યુરોલોજીસ્ટ અને પાર્કિસન જેવી બીમારીઓની વિશેષગ્ય ડોક્ટર જિલ ઓસ્ટ્રિમે
આને અદ્દભૂત ગણાવ્યુ છે. તેમણે આ ચમચીને બનાવવામાં પોતાની સલાહ દ્વારા મદદ
પણ કરી હતી. તેમણે કહ્યુ મારી પાસે કેટલાક દર્દી છે જે પોતે નથી ખાઈ શકતા.
પહેલા કોઈ બીજાએ તેમણે ખવડાવવું પડતુ હતુ. પણ હવે તેઓ જાતે ખાઈ શકે છે.
આનાથી આ બીમારી તો ઠીક નથી થતી પણ અનેક સકારાત્મક ફેરફારો આવે છે.
ગુગલના કો-ફાઉંડર સર્ગેઈ બિનની મા સહિત
દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો એવા છે જેમને પાર્કિસન કે આવી કોઈ બીમારી
છે. બ્રિને જણાવ્યુ કે તે પાર્કિસનની સારવારના રિસર્ચ પર 5 કરોડ ડોલર દાન
કરી ચુક્યા છે.
હવે અનુપમ પાઠકની ટીમ ગૂગલ (xમાં કામ કરે
છે. તેમણે જણાવ્યુ કે ગૂગલમાં આવવાથી તેઓ પ્રેરિત થયા છે. પણ તેમનુ ફોક્સ એ
લોકો પર રહેશે જે આ ચમચીની મદદથી જાતે ખાઈ શકે છે. તેઓ આમા હજુ વધુ
સેંસર્સ લગાવવાના છે. જેનાથી મેડિકલ રિસર્ચર્સને મદદ મળશે.
આ ચમચીની કિમંત હજુ સુધી 295 ડોલર (લગભગ 18 હજાર રૂપિયા) હતી. પણ એવુ કહેવાય રહ્યુ છેકે હવે આ ખૂબ જ સસ્તી થઈ શકે છે.
સવારે ઉઠતાની સાથે 4 ગ્લાસ ગરમ પાણીનો આ ઉપાય અજમાવો, અને જાણો તેનાં અગણિત ફાયદા
જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને
હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે
પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે
જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ
અસરકારક પરિણામો આપે છે.
જેવાકે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ, જુનો સાંધાનો વા,
હૃદયના ધબકારા એકાએક વધી જવા, વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા, શ્વસનતંત્રનારોગો
અસ્થમા, ટી.બી., મેનેન્જાઇટિસ, કીડની અને મૂત્રમાર્ગના રોગો, ઉલટી, ગેસની
સમસ્યા, ઝાડા, મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ, કબજીયાત, આંખોના બધા પ્રકારના
વિકારો, ગર્ભાશયને લગતી સમસ્યાઓ, માસિકની સમસ્યાઓ, કેન્સર, કાન-નાક અને
ગળાની તક્લીફો.
સારવારની રીત-
૧. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦ mlનો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.
૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.
૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે પીશો નહિ.
૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે તેમણે શરૂઆત થોડુ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.
૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે. કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે ૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ
૨. ગેસ, એસીડીટી અને આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ
૩. ડાયાબીટીસ-૩૦ દિવસ
૪. કબજીયાત – ૧૦ દિવસ
૫. કેન્સર – ૧૮૦ દિવસ
૬. ટી.બી. – ૯૦ દિવસ
૭. ચરબી-૩૦ દિવસ
૮. સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો. આ ઉપચાર પદ્ધતિની કોઈ આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને સક્રિય બને છે.
૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.
૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે પીશો નહિ.
૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે તેમણે શરૂઆત થોડુ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.
૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે. કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે ૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ
૨. ગેસ, એસીડીટી અને આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ
૩. ડાયાબીટીસ-૩૦ દિવસ
૪. કબજીયાત – ૧૦ દિવસ
૫. કેન્સર – ૧૮૦ દિવસ
૬. ટી.બી. – ૯૦ દિવસ
૭. ચરબી-૩૦ દિવસ
૮. સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો. આ ઉપચાર પદ્ધતિની કોઈ આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને સક્રિય બને છે.
ડાંગ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિસ્તબદ્ધ ચાલતો ભ્રષ્ટાચાર!
ડાંગ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિસ્તબદ્ધ ચાલતો ભ્રષ્ટાચાર!
શિક્ષકો કલાર્કની કામગીરીમાં મશગુલ, બાળકો પુરતા શિક્ષણથી વંચિત
શિક્ષકોએ બીલ મંજુર કરવા માટે રૃ. ૧૦,૦૦૦નો ભોગ ધરાવવો પડે છે
મોંઘવારી ભથ્થાબીલનાં શિક્ષક દીઠ રૃ. ૪૦, આઇ.ટી. ફોર્મનાં રૃ. ૨૫૦
ડાંગ જિલ્લામાં અનેક જાતના ભ્રષ્ટાચાર ચાલ્યા જ કરે છે. એટલે ડાંગની પ્રજાના ભાગ્યમાંથી આ ભ્રષ્ટાચારનું ભૂત કયારે પીછો છોડશે એ તો રામ જ જાણે. બાળકોના ભણતર કાચા ન રહી જાય તેથી સરકાર ગુણોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક કાર્યક્રમો કરે છે પરંતુ જયાં વાડ જ ચીભડા ગળે છે ત્યારે શું થાય?
વાત છે, પ્રાથમિક શિક્ષકોની કે જેમને પગાર મળે છે. ભણાવવાનો પણ દરેક કેન્દ્રના એક એક શિક્ષક ફકત બાકીના શિક્ષકોના હિસાબી કામોમાં જ અટવાયેલો રહે છે. હિસાબી કામ કરતા શિક્ષકોને પગારબીલ બનાવવાનાં, મોંઘવારી તફાવતના બીલો બનાવવાના, કોઇના ઇન્ક્રીમેન્ટ વધારો હોય, કોઇના જી.પી. ફંડના નાણાં ઉપાડવાના હોય, કોઇના ઉચ્ચત્તર પગાર ધોરણનો તફાવત ચૂકવવાનો હોય, ઇન્કમટેક્ષની વિગતો ભરવા જેવા અનેક હિસાબી કામો આ શિક્ષકો કરે છે.
વર્ષોથી આ સિલસિલો ચાલ્યો આવે છે. આ કામગીરી કરવાના કાયદેસર પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જેથી આવા શિક્ષકોની કામગીરીમાં કોઇ દખલ ન કરે. આ હિસાબી કામગીરી કરનાર શિક્ષકોના હિસાબ માંગો કે કેટલા વર્ષોથી આ આદિવાસી બાળકોને નથી ભણાવ્યું? કેટલા દિવસ બાળકોને ભણાવ્યું? કેટલા દિવસ બાળકોને ભણાવ્યું? ખરેખર તો આવા શિક્ષકો એક જાતના દલાલ બનીને સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવે છે. બીજું આવા શિક્ષકોને પણ આ કામ કરવાની મજા આવે છે.
બિચારા શિક્ષકોએ પોતાના હકના નાણાં લેવા કેન્દ્રના હિસાબી કામ સંભાળતા શિક્ષકને કેટલા પૈસા ચૂકવવા પડે છે જાણો છો? એક શિક્ષકે નામ ન આપવાની શરતે પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું છે કે, હમણાં જ મોંઘવારી ભથ્થા બીલનાં એક શિક્ષકના રૃ।. ૪૦ લેખે ઉઘરાવવામાં આવ્યા છે. આવું તો કેટલીયે વાર વર્ષભર ચાલે છે. એની પણ ઉંડા ઉતરી તપાસ કરી તો ગામડાના એક શિક્ષક દ્વારા જાણવા મળ્યું કે, મારા પગાર વધારાના બીલ માટે તાલુકામાં રૃ।. ૧૦,૦૦૦ જેટલા આપવા પડે તો જ બીલ પાસ થાય. ઇન્કમટેક્ષના તો તૈયાર પ્રોગ્રામ દ્વારા કોઇપણ વ્યક્તિ પોતે પણ સરળ રીતે ઇન્કમટેક્ષનું રીટર્ન ફાઇલ કરી શકે છે. છતાં પણ માસ્તરોને એક શિક્ષક દીઠ રૃ।. ૨૫૦ જેટલા ચૂકવવા પડે છે અને હજારો શિક્ષકોના લાખો રૃપિયા જેવી માતબર રકમ થાય છે. શું જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિને આ નહીં ખબર હોય? શિક્ષકો કચવાતા મને આવા પૈસા ચૂકવે છે. આખા રાજયમાં આવા તૈયાર પ્રોગ્રામ દ્વારા મફતમાં કામ થઇ જાય છતાં શિક્ષકોએ આવા હિસાબી કામ કરતા દલાલ શિક્ષકોને ભોગ ધરાવવો જ પડે. આવા શિક્ષકોની યાદી મંગાવી કાયદેસરની તપાસ થાય તો જ સાચી માહિતી બહાર આવશે.
એક બાજુ શિક્ષકોની ઘટ હોય અને બીજી બાજુ હિસાબી કામ કરતા શિક્ષકનો વટ હોય. શિક્ષકોને પગારબીલ બનાવવા, બીજા બીલો બનાવવા તો ડાંગના ગરીબોને ક્યારે ભણાવશો? પછી સરકારે બસ કાયમ ગુણોત્સવ જેવા કાર્યક્રમો જ કરવાના? આ હિસાબી કામ કરતા શિક્ષકોને પૂછો કે છેલ્લે બાળકોને ક્યારે ભણાવ્યું હતું. પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ આપના કે આપની અગાઉના શિક્ષકોને નાણાંકીય કામગીરીના આદેશો રદ કરી કલાર્કનું કામ કલાર્ક કરે અને શિક્ષકોને બાળકને ભણાવવા દો. બસ આટલું થશે તો પણ ડાંગના બાળકોનું શિક્ષણ આપોઆપ સુધરશે.
SEB- NTSE & NMMS Exam 2014 Provisional Answer Key Declared
SBI PROBATIONARY OFFICER (PO)FINAL RESULT DECLARED ........!
SBI PROBATIONARY OFFICER (PO)FINAL RESULT DECLARED --»CLICK HERE
CALL LETTER FOR SUCCESSFUL CANDIDATES--»CLICK HERE
Subscribe to:
Posts (Atom)