આ તમામ જગ્યાઓ માટે નીચેના શારીરિક ધોરણો ઉમેદવારો સંતોષતાં હોવા જોઇએ.
|
||||
ઊંચાઈ
|
(ક)
|
પુરુષ ઉમેદવારો
|
લઘુતમ-૧૬પ સે.મી
|
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
|
(ખ)
|
પુરુષ ઉમેદવારો
|
લઘુતમ-૧૬૨ સે.મી
|
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
|
|
(ગ)
|
મહિલા ઉમેદવારો
પો.સ.ઇ./એ.એસ.આઇ. માટે
|
લઘુતમ-૧૫૮ સે.મી
|
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
|
|
(ઘ)
|
મહિલા ઉમેદવારો
પો.સ.ઇ./એ.એસ.આઇ. માટે
|
લઘુતમ-૧૫૬ સે.મી
|
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
|
|
(ચ)
|
મહિલા ઉમેદવારો
લોકરક્ષક માટે
|
લઘુતમ-૧૫૫ સે.મી
|
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
|
|
(છ)
|
મહિલા ઉમેદવારો
લોકરક્ષક માટે
|
લઘુતમ-૧૫૦ સે.મી
|
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
|
|
છાતી
|
ફકત પુરુષ ઉમેદવારો (તમામ) માટે જરૂરી
|
ફુલાવ્યા વગરની ૭૯ સે.મી લધુતમ હોવી જોઈએ.
ફુલાવેલી ૮૪ સે.મી લધુતમ હોવી જોઈએ.
(પ સે.મી.નો ફુલાવો અનિવાર્ય છે)
|
|
વજન
|
પુરુષ ઉમેદવારો માટે ૫૦ ક્રી.ગ્ર વજન ઓછામાં ઓછુ હોવુ જોઇએ.
|
મહિલા ઉમેદવારો માટે ૪૦ ક્રી.ગ્ર વજન ઓછામાં ઓછુ હોવુ જોઇએ.
|
શારીરિક કસોટી :-
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સયાંકુત શારીરિક કસોટી યોજાશે.
|
||||
દોડ
|
પુરુષ
|
(ક)
|
(૧) ૮૦૦
મીટર દોડ
(૨)પ કી .મી.
|
(૧) 3 મીનીટ અને ૧૦ સેકંડ માં દોડ પરુી કરવાની રહેશે. (આ દોડ અનુસાર પૂરી કરનાર પુરુષ ઉમદેવાર જ પ કી.મી. દોડમાં ભાગ લેશે.)
(૨) વધુમાં વધુ રપ મીનીટ માં તમામ પુરુષ ઉમદેવારોએ દોડપરુીકરવાની રહેશે.
|
મહિલા
|
(ખ)
|
૧૬૦૦ મીટર
|
વધુમાં વધુ ૯ મીનીટ અને ૩૦ સેકન્ડમાં તમામ મહિલા ઉમેદવારોએદોડ પરુી કરવાની રહશે.
|
|
એકસ
સનવિસ
મેન
|
(ગ)
|
વધુમાં વધુ ૧૨ મીનીટ ૩૦ સેકન્ડમાં આ દોડ પરુી કરવાની રહશે.
આ ટેસ્ટ ફકત તમામ એકસ સનવિસમેન માટે રહેશે.
| ||