બાઈસેગ ના શેક્ષણિક કાર્યક્રમોના પ્રસારણની ગુણવતા માટે અભિપ્રાય માટેનું ફ્રોમ ભરી મોકલવા બાબતતમામ શાળાઓclik here p d f
- રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા પસંદગીના વિકલ્પ આપવાના રહેશે.
- એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪ ના તારીખ ૦૨/૦૩/૨૦૧૫ ના ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૧ ની TAT ના પરિણામને બાકાત રાખી નવી મેરીટ યાદી તૈયાર કરવાના નિર્દેશ અનુંસાર નવી મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની સર્વે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
- પ્રસ્તુત ભરતી પ્રક્રિયાને લગતી આનુંષાગીક સુચનાઓ સમયાંતરે પ્રસ્તુત વેબસાઇટ પર મુકવામાં આવશે જેની પણ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
- મેરીટ યાદી (Published on : 27/03/2015)
No comments:
Post a Comment