Feb 4, 2015

PORBANDAR:-NAV NIYUKT HTAT ACHARYO NI 18 DIVSIY TALIM.

EDUCATIONAL NEWS UPDATES

GAUN SEVA OFFICE ASSISTANT EXAM FINAL ANSWER KEY MA SUDHARO.

કરંટ અફેર્સ

🔶૧..ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના નવા કોચના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. પોલ વૈન અસ્સ
B. એથોની થાર્નટન
C. શહનાજ શેખ
D. ઉપરમાંથી કોઈ નહી
🔶૨. ઈ-શાસન પર ૧૮ મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યો?
A.પંજાબ
B. હરિયાણા
C. ગુજરાત
D. દિલ્લી
🔶૩. ભારતનો પહેલો ‘બાડ હાથી અભયારણ્ય’ ક્યાં રાષ્ટ્રીય પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યો?
A. અગસ્તયાવન બાયોલોજીકલ પાર્ક
B. બનેર્ઘટ્ટા જૈવિક ઉદ્યાન
C. નંદનકાનન જૈવિક ઉદ્યાન
D. નાહરગઢ બાયોલોજીકલ પાર્ક
🔶૪. ક્યાં રાજ્ય સરકારને સ્થાનીય પ્રશાસનની ભાગીદારી માટે ‘તાલુકા યોજના એટલસ પરિયોજના’ શરુ કરી છે?
A. પંજાબ
B. હરિયાણા
C.  દિલ્લી
D. ગુજરાત
🔶૫. ડીઆરડીઓ ને પોતાની નવી મિસાઈલની પ્રક્ષેપણ પરીક્ષણની સુવિધાનું નિર્માણ કઈ જગ્યાએ કર્યું છે?
A.મહાનદી ડેલ્ટા કોમ્પલેક્ષ
B.કાવેરી ડેલ્ટા કોમ્પલેક્ષ
C. કૃષ્ણા ડેલ્ટા કોમ્પલેક્ષ
D.ગોદાવરી ડેલ્ટા કોમ્પલેક્ષ
www.gujaratieducation.com
🔶૬.સ્વાસ્થ્ય સમૃદ્ધ બૈંગની ચાયનું ઉત્પાદન ક્યાં દેશમાં કરવામાં આવે છે?
A. પાકિસ્તાન
B.  ભારત
C.  કેન્યા
D.  શ્રીલંકા
🔶૭. સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. નુપુર શાસ્ત્રી
B. શેખર સેન
C. બ્રીજુ મહારાજા
D.  બી રામાસ્વામી
🔶૮. તાજેતરમાં સુભાષ ઘીસિંગ નું નિધન થયું, એ ક્યાં સંગઠનના અધ્યક્ષ હતા?
A. મીજો નેશનલ લીબરેશન ફ્રંટ
B. નગા નેશનલ લીબરેશન ફ્રંટ
C. બોડોલૈંડ નેશનલ લીબરેશન ફ્રંટ
D. ગોરખા નેશનલ લીબરેશન ફ્રંટ
🔶૯. ભારતની જોમેટો મીડિયા પ્રાઇવેટ લીમીટેડ ને કઈ તુર્કી આધારિત કંપનીનું અધિગ્રહણ કર્યું છે?
A. બ્લુ કાર્ટ (Bluekart)
B. સ્ટારલાઈટ
C. મેકનીસ્ટ (Mekanist)
D. મેસ્કેમ (Meskem)
🔶૧૦.કોને મૈકડોનાલ્ડ નિગમના સીઈઓ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ડોન થોમ્પસન
B. સ્ટીવ ઈસ્ટરબ્રુક
C. બેટ્ટી લીયુ
D. જેમ્સ સ્કીનર
🔶૧૧. કયો દેશ ૨૦૧૬માં આઈસીસી ટી-૨૦ વિશ્વ કપની મેજબાની કરશે?
A. બાંગ્લાદેશ
B. ભારત
C. વેસ્ટ ઇન્ડીઝ
D. ઓસ્ટ્રેલીયા
🔶૧૨. શૌર્ય ચક્ર માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
A. પ્રેમ શર્મા
B. મંજીત સિહ
C. સુમેર સિહ
D. વીર બહાદુર
🔶૧૩ ‘ભાગબતપુર મગરમચ્છ પરિયોજના’ ને ક્યાં ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે?
A. અંડમાન
B. પશ્ચિમી ઘાટ
C. સુંદરવન
D. ચંબલ નદી
🔶 ૧૪.  તાજેતરમાં ઓલમ્પિયન જસવંત સિંહ રાજપુતનું નિધન થઇ ગયું, એ કઈ રમત સાથે જોડાયેલા હતા?
A. મુક્કેબાજી
B. બેડમિન્ટન
C. ક્રિકેટ
D. હોકી
www.gujaratieducation.com
🔶૧૫.સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના પેનલ માટે કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. પૂજા સિહ
B. એસ જયશંકર
C. સરસ્વતી મેનન
D. સુજાતા સિહ
🔶૧૬.ભારતના નવા વિદેશ સચિવના રૂપમાં કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. અજય મિશ્રા
B. અજીત દેવલ
C. સુજાતા સિંહ
D. એસ જયશંકર
🔶૧૭. કઈ કંપનીને દુનિયા ભરમાં એક સાર્વજનિક ફર્મ દ્વારા ઉચ્ચતમ મુનાફો દર્જ કર્યો છે?
A. ફ્લિપકાર્ટ
B. અજમેન
C. ફેસબુક
D. એપ્પલ ઇક
🔶૧૮.કયો પુરસ્કાર ‘ઉચ્ચતમ શાન્તીકાલીન સૈન્ય ઓનર’ પુરસ્કાર છે?
A. અશોક ચક્ર
B. મહાવીર ચક્ર
C. પરમવીર ચક્ર
D. કીર્તિ ચક્ર
🔶 ૧૯.ગ્રીકના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ડી સ્મિથ
B. એરિક ત્સિસ
C. એલેક્સિસ ત્સીપ્રસ
D. મુદ્રો પ્રાસ
🔶૨૦.ભારત અને અમેરિકાના વચ્ચે ‘પ્રેસ’ કાર્યક્રમ ક્યાં ક્ષેત્રની અર્થવ્યવસ્થા માટે શરુ કરવામાં આવ્યો છે?
A. કૃષિ
B. કપડા
C. વ્યાપાર
D. સ્વચ્છ ઉર્જા
જવાબ:-
૧. A      ૨. C     ૩. B     ૪.D
૫. C     ૬. C     ૭. B     ૮.C
૯.  C    ૧૦.B    ૧૧.B   ૧૨.B
૧૩.C    ૧૪.D   ૧૫.D  ૧૬.D 
૧૭. D   ૧૮.A  ૧૯. C  ૨૦.D
 

GTU CCC FORM REJECT THAYU TENA MATE GOOD NEWS.

GTU GIVES YOU ONE MORE CHANCE(LAST CHANCE) TO SUBMIT THE FORM. YOU CAN PRINT THE CCC EXAM FORM FROM THE WEBSITE.
SUBMIT THE CCC EXAM FORM WITH PROPER ATTESTATION (TWO STAMPS WITH HOD SIGNATURE) AND ALL THE NECESSARY DOCUMENTS ON OR BEFORE 18-2-2015 BY POST OR PERSONALLY.

EDUCATIONAL NEWS UPDATES

GTU CCC Download PHASE-6 Hall Ticket.

GTU CCC FORM REJECT THAVANA REASONS.

CHECK YOUR CCC FORM APPLICATION STATUS.

GTU A CCC APPLICATION FORM STATUS NO OPTION MUKYO CHHE TEMA TAME APPLICATION NUMBER NAKHI STATUS CHECK KARO. KETLAK NA FORM  REJECT THAYELA CHHE. TENA REASON AHI APEL 6E.

MATHS-SCIENCE BHARTI :- 5TH ROUND DECLARE.

શારીરિક તકલીફ હોય તો સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી મુક્તિ મળશે પરિપત્ર.

પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત બાદ શિક્ષણ વિભાગનો નિર્ણય નવગુજરાત સમય > અમદાવાદ
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં મુખ્ય શિક્ષક તરીકે સૌથી સિનિયર શિક્ષકને જ મુકવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જોકે તેમ છતાં રાજ્યની અનેક સ્કૂલોમાં જુનિયર શિક્ષકોને ચાર્જ સોંપાયો હોઈ શિક્ષણ વિભાગે આ મુદ્દે લાલ આંખ કરી તે જગ્યાઓ પર સિનિયર શિક્ષકોને જ ચાર્જ આપવા આદેશ કર્યો હતો. જોકે બીજી બાજુ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી સિનિયર શિક્ષક શારીરિક અથવા તો અન્ય તકલીફના લીધે મુખ્ય શિક્ષક બનવા ન માંગતા હોય તો તેમને મુક્તિ આપવા જણાવ્યું હતું. જેથી શિક્ષણ વિભાગે શારીરિક અથવા તો અન્ય તકલીફ હોય તેવા કિસ્સામાં બીજા ક્રમના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવા આદેશ કર્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં સિનિયર શિક્ષકોને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવા માટે પરિપત્ર કર્યો છે. જેમાં નિવૃત્ત થતાં મુખ્ય શિક્ષકની જગ્યાએ શાળાના સૌથી સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવા આદેશ કરાયો હતો. જો સિનિયોરિટી ધરાવતા શિક્ષક તેઓની સંમતિથી મુખ્ય શિક્ષકનો ચાર્જ ન લેવા માંગે તો તેઓને આપવામાં આવેલા ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ પરત કરવાનો રહેશે. દરમિયાન રાજ્યની અનેક પ્રાથમિક સ્કૂલોમાં સિનિયરના બદલે જુનિયર શિક્ષકો પાસે મુખ્ય શિક્ષકનો ચાર્જ હોવાનું ધ્યાને આવતા તેમની સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી હતી.
પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાઈ હતી કે, સિનિયોરિટી ધરાવતા કોઈ શિક્ષક શારીરિક કે અન્ય કોઈ તકલીફોને લઈને મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળી શકે તેમ ન હોય તેમની સંમતિ મેળવી તેવા શિક્ષકની ભલામણ સંઘ દ્વારા કરવામાં આવે તો ઘટતી કાર્યવાહી કરવી જોઈએ. જેથી શિક્ષણ વિભાગે સંઘની રજૂઆતને ધ્યાને લઈ તમામ ડીપીઈઓ તથા સ્કૂલોને આદેશ કર્યો હતો કે, સ્કૂલમાં સૌથી સિનિયર શિક્ષક હોય તેને જ મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો રહેશે. પરંતુ જો કોઈ શિક્ષક શારીરિક તકલીફ રજૂ કરે અથવા તો અન્ય કોઈ વ્યાજબી કારણોસર ચાર્જ સંભાળવા માંગતા ન હોય તો તેઓની સંમતિથી બીજા ક્રમના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો રહેશે.
આ રીતે ચાર્જ સંભાળવા અસંમત શિક્ષક તથા સંમત થનાર શિક્ષકનું સંમતિ પત્ર મેળવી દરખાસ્ત સાથે રજૂ કરવા પણ આદેશ કરાયો છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જરૂરી હકીકતો દર્શાવી સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે મુખ્ય શિક્ષકના ચાર્જ અંગે દરખાસ્ત કરવાની રહેશે. આમ હવે શારીરિક તકલીફ અથવા તો અન્ય મુશ્કેલી હોય તો સિનિયર શિક્ષક મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી મુક્ત થઈ શકશે. આ સ્થિતિમાં તેમના પછીના બીજા ક્રમના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપાશે

Full List of Winners at the Filmfare Awards 2015

📚Best Actor (male) – Shahid Kapoor for Haider
📚Best Director – Vikas Bahl for Queen
📚Best Film – Queen
📚Best Actor (female) – Kangana Ranaut for Queen
📚Best supporting actor (female) – Tabu for Haider
📚Best supporting actor (male) – Kay Kay Menon for Haider
📚Best actress critics – Alia Bhatt for Highway
📚Best actor critics – Sanjay Mishra for Ankhon Dekhi
📚Best film critics – Ankhon Dekhi www.kjparmar.blogspot.com
📚Best costume – Dolly Ahluwalia for Haider
📚Best sound design – Anilkumar Konakandla and Prabal Pradhan for Mardaani www.gujaratieducation.com 📚Best production design – Subrata Chakraborty and Amit Ray for Haider
📚Best editing – Abhijit Kokate and Anurag Kashyap for Queen
📚Best cinematography – Bobby Singh and Siddharth Diwan for Queen
📚Best action – Sham Kaushal for Gunday
📚Best background score – Amit Trivedi for Queen
📚Best choreography – Ahmed Khan for Jumme Ki Raat (Kick)
📚Best playback singer (female) – Kanika Kapoor for Baby Doll (Ragini MMS 2)
📚Best playback singer (male) – Ankit Tiwari for Galliyan (Ek Villain)
📚Best lyrics – Rashmi Singh for Muskurane Ki Wajah (CityLights)
📚Best music director – Shankar-Eshaan-Loy for 2 State Lifetime Achievement - Kamini Kaushal
📚Best debut (female) – Kriti Sanon for Heropanti
📚Best debut (male) – Fawad Khan for Khoobsurat
📚Best debut director – Abhishek Varman for 2 States
📚Best screenplay – Rajkumar Hirani and Abhijat Joshi for PK
📚Best dialogue – Abhijat Joshi and Rajkumar Hirani for PK
📚Best story – Rajat Kapoor for Ankhon Dekhi


����MATHS-SCIENCE BHARTI 4TH ROUND UPDATE :-

➡AAJE SEBC LAST MERIT NUMBER 862 ANE SC MERIT 280 SUDHI NE BOLAVEL 6E.... ➡AAVTIKALE ST CATEGORY NO ROUND 6E... ➡SOCIAL SCIENCE NA ROUND 10 TARIKH THI START THASE.



SSA DELHI TEAM VISIT GUJARAT:- TIME-TABLE.

JAMNAGAR :- SIXAKO MATE JILLA VIKALP FORM BHARVA BABAT PARIPATRA.

Std. 10 & 12 na STUDENTS MATE . JITENDRA ADHIYA NO BISAG KARYKRAM JOVA BABAT.

KUTCH- HTAT ACHARYO NE CHINTAN SHIBIR MA HAJAR RAHEVA BABAT

RAJKOT:- NAV NIYUKT VIDHYASAHAYAK TALIM NEW PARIPATRA.

DOWNLOAD CCC RESULT IN PDF FORMAT.

Best 5 Apps Can Boost Your Speed of Android Smartfon - પાંચ ફ્રી એપ્સ - સ્માર્ટફોનના જે બિનજરૂરી ડેટા દુર કરી બનાવશે ફાસ્ટ

તમારા સ્માર્ટફોનની સ્પીડ ઓછી થઈ ગઈ છે અને તમને તમારા રોજીંદા કામ કરવામાં તકલીફ આવી રહી છે તો તમારે તમારા ફોનને માટે કેટલાક એપ્સ ડાઉનલોડ કરી લેવા જોઈએ. જે તમારા ફોનની સફાઈ ને માટે સારા ગણી શકાય છે. એટલે કે જો તેમાં હિસ્ટ્રી, જંક ફાઈલ્સ, કૈશ ફાઈલ્સ અને સાથે અન્ય કોઈ બિનજરૂરી ચીજો હશે તો તે કચરાને સાફ કરવા આ એપ્સ મદદ કરી શકે છે. તેને સાફ કરવા માટે તમારે ગુગલ પ્લે, આઇઓએસ સાથેના અન્ય એપ સ્ટોર માં ફ્રી એપ્લીકેશન મેળવવાની રહે છે. તેમાં કેટલાક એપ છે જે ફોનને સાફ કરી ફાસ્ટ બનાવે છે.

અહીં આજે એવી પાંચ એપ્સને વિશે વાત કરાઇ રહી છે જેને તમે તમારા ફોનમાં ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો અને સાથે ફોનની સ્પીડને પણ વધારી શકો છો.
Clean master
મોબાઇલની સ્પીડ વધારવાને માટે દુનિયાભરમાં ક્લીન માસ્ટર એપ જાણીતું છે. તમારા ફોનમાં સેવ કરેલી બેકાર ફાઇલોને ડિલિટ કરવામાં આ એપ તમારી મદદ કરે છે અને સાથે ફોનને સ્ટોર કરવામાં પણ મદદ કરે છે. સાથે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા બેકાર એપ્સને ક્લીન માસ્ટરની મદદથી ક્લોઝ કરી શકાય છે. આ રીતે ફોનનો ઘણો પાવર બચાવી શકાય છે.
Android Booster
આ એપની ખાસ વાત છે કે તેમાં તમને કોઇ એડ મળશે નહીં, ફક્ત એક ક્લિકમાં તમે ફોનની મેમરીને વધારી શકો છો અને સાથે ફોનના પ્રોસેસિંગને પણ ફાસ્ટ કરી શકો છો. 
Cleaner
ક્લીનર એપને સ્માર્ટરેમ બૂસ્ટરના નામથી જાણી શકાય છે અને સાથે તમારી રેમની સ્પીડને પણ વધારી શકાય છે. એક ક્લિકમાં તમારા ફોનની કેશ ફાઇલને ડિલિટ કરી શકે છે. 
Speed Booster
ડીયૂ બુસ્ટરની મદદથી એન્ડ્રોઇડ ઓપ્ટીમાઇઝિંગ અને ક્લીનર એપ્લીકેશન છે જેમાં ફ્રી એન્ટીવાયરસ અને સિક્યોરિટી મળી રહે છે. આ ફોન તમારા ફઓનમાં સેવ 650 ટકા જંક ફાઇલને ડિલિટ કરવામાં તમારી મદદ કરે છે, સાથે તેમાં એપ ટાસ્ક ક્લીનર, સ્ટોરેજ અને એનાલાઇઝરના ફીચર પણ મળી રહે છે.
System cleaner
 ફોનને માટે અનેક સારી એપ્લીકેશનમાં ગણી શકાય તેવામાં સિસ્ટમ ક્લીનર એપ છે જે તમારા કોલ રેકોર્ડ, સર્ચ હિસ્ટ્રી, ગૂગલ મેપ સર્ચ હિસ્ટ્રી, જીમેલ હિસ્ટ્રીને ડિલિટ કરે છે તેનાથી ફોનની સ્પીડ વધી શકે છે.


News Update