Nov 30, 2014

JAIL POLICE PRACTICAL EXAM CANCEL.

શિક્ષકોના સીસીસી સર્ટીફિકેટ તપાસવા માટે શાળાને તાકીદ શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ :પગાર પઢતી મેળવવા માટે સીસીસીના ખોટા ર્સટિફિકેટ આપનાર શિક્ષક સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

-》શિક્ષકો દ્વારા પગારમાં બઢતી મેળવવા માટે સીસીસીની પરીક્ષાના ખોટા ર્સટિ રજૂ કરાતા હોવના કૌભાંડો સામે આવતા તંત્ર ચોકી ઉઠયું છે. આ બાબતની ગંભીરતાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાના આચાર્યોને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના ઓરજીલન સીસીસીના સર્ટી મંગાવી તેની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્‍યો છે તેમજ જો કોઇ શાળામાંથી હવે ખોટા ર્સટિ રજૂ કરનાર શિક્ષક ઝડપાશે તો શિક્ષકની સાથે સાથે શાળાના આચાર્ય સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બઢતી અને પગાર વધારા માટે શિક્ષકોને સીસીસીનું સર્ટી રજૂ કરવું ફરજિયાત છે. જો કે, તાજેતરમાં શિક્ષકોએ જમા કરાવેલ સીસીસીના સર્ટીની ચકાસણી કરાતા ધણા સર્ટી બોગસ હોવાનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્‍યો હતો તેમજ આ ખોટા સીસીસી સર્ટીના આધારે શિક્ષકોને પગારમાં બઢતી પણ આપી દેવામાં આવી હતી. ત્‍યારે આ બાબતે શિક્ષણ વિભાગનું ધ્‍યાન જતાં લાલઆંખ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્‍યની તમામ શાળાના આચાર્યોને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના સીસીસીના ઓરીજિનલ ર્સટિ બનાવી ખરાઈ કરવા તેમજ તેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપવા જણાવાયું છે. આ તપાસ બાદ જો કોઇ શાળામાંથી બોગસ સર્ટી વાળો શિક્ષક પકડાશે તો શિક્ષકની સાથે સાથે શાળાના આચાર્ય સામે પણ શિક્ષાત્‍મક પગલા ભરવામાં આવશે તેમજ જે શિક્ષકોએ નકલી સીસીસીના સર્ટી રજૂ કરી પગાર પઢતી મેળવેલ છે તેમને તત્‍કાલીક અસરથી નીચા પગાર ગ્રેડમાં ઉતારીને લીધેલ વધારાનો પગારની વસુલાત કરીને તેના ચલણની નકલ કચેરીમાં રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત શિક્ષકોના ઓરીજીનલ સીસીસી સર્ટીની ખરાઈ કર્યા બાદ તેમની બઢતી માટેની દરખાસ્‍ત શિક્ષણ વિભાગને મોકલવાની જવાબદારી પણ જે તે શાળાના આચાર્યની રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૬માં વટહુકમ જાહેર કરીને રાજ્‍ય સરકારે તમામ સરકારી શાળાના શિક્ષકોને બઢતી તેમજ પગાર વધારો મેળવવા માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી દેવાઈ છે.

Nov 29, 2014

CC TV Cemera Related Mehsana

Salary Related Mehsana

RNTCP Kheda District Various Post Recruitment 2014

Edu & JOB UPDATES 29/11/14

Today's Good Morning Edu_Updates On......
www.manojmakvana.blogspot.in
 SHARE WITH YOUR FRIENDS
💥 HTAT Recruitment 2013-14  Waiting list Jilla Selection Notification
💥 Central Government Employees Retirement News ( 2016 ma 7th Pay Commission )
💥 Walk in Interview for Various posts, RNTCP ( Kheda )
💥 Today's (Dt 29.11.2014) Edu_Updates
For all updates :-  Click Here

SMIMER Recruitment 2014 For Sr. Resident & Jr. Resident

Surat Municipal Institute of Medical Eduction & Research (SMIMER) Published Notification for Walk in Interview of Sr. Resident & Jr. Resident Post. more details about this recruitment are given below.
Department :SMIMER
Post Name:Sr. Resident &  Jr. Resident
Educational Qualification :
Sr. Resident : MBBS + 3 years Experience
Jr. Resident : MBBS +Diploma
Interview Details :
Interview Date: Every 2nd & 4th Tuesday
Time:10 am
Venue :
College Council Hall
'D'Block Administrative Section
SMMIER
Umarvada, Surat
Notification : Click Here 

વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવા માટે અહી ક્લીક કરો.






વિદ્યાસહાયક ભરતી 2014

LOWER PRIMARY BHARTI SECOND ROUND DECLARE...73.85%.

SAURASHTRA UNIVERSITY EXTERNAL EXAM NEW DATES FOR SEMESTER-1 EXAM

ખાસ સુચના સેમેસ્ટર ૧ પરીક્ષા તારીખમાં ફેરફાર થયેલ છે Click Here For Semester Exam New Date Nov. / Dec. 2014

Nov 28, 2014

Check your gunotsav grade and print your personal certificate

IGNOU Hall Ticket December-2014 Available

Hall Ticket December-2014, Term End Examination.
Download Hall Ticket : Click Here

Admit Card : UPSC Civil Services (Main) Examination, 2014

UPSC Civil Services (Main) Examination, 2014 Admit Card Available.
Download Admit Card :  Click here 

Edu & Job Updates 28/11/14

💥 Good News for Upcoming Recruitment in GEB
💥 Granted Schools ma Teachers Bharti ni maag
💥 UPSC 2015 Calendar Declared
💥 Admission in Abroad Program ( world languages Study Center Gujarat University
💥 Government Schools ma E - Connect thi.....
💥 Guidance - Seminar for NIFT Courses Admission
💥 .......
For all Updates :--  Click Here


 

SVNIT Recruitment 2014 For Various Post

Sardar Vallabhbhai National Institute of Technology, Surat Published Notification of Recruitment of Various Posts. more details about this recruitment Like Educational Qualification, age Limit,Advertisement, Application Form from following.
Department :SVNIT
Post Name:
1.Ass.Registrar:01 Post
2.Supdt.Engineer : 01 Post
3 Executive Engineer :01 Post
4.Librarian :01 Post
5.Dy.Librarian :01 Post
6.Sr.Medical Officer :01 Post
7.Principal SAS officer:01 Post
Educational Qualification : Master's Degree /MBBS Degree Related discipline with at least 60 % Marks from a recognized University.
Age Limit :21  to 55 Years
Important Links :
Notification : Click Here
Application Form : Click Here

ગ્રાંંટેડ શાળા મા ભરતી પછી ફાજલ ની નવી નીતી .....??? ફાજલ ક્યા જશે ????

Sardar Patel University of Police Recruitment 2014 For Teaching & Non-Teaching Staff

Sardar Patel University Published Notification for Recruitment of Teaching & Non Teaching Staff. more details about this recruitment like Eligibility Criteria, Last Date,
Department :Sardar Patel University
Total No. of Posts:33
Name of Post:
1.Professor :05 Posts
2.Associate Professor :09 Posts
3.Assistant Professor:01 Post
4.Director:01 Post
5.Dy.Director:01 Post
6.Assistant Professor:01 Post
7.Stenographer (English):02 Post
8.Stenographer (Hindi) :01 Post
9.Information Assistant :01 Post
10.Peon:11 Posts
Selection Process :Candidates Select based on written &  Performance of Interview.
Important Dates:
Last Date for Submission of Application 20th December 2014.
Notification : Click Here

ભાષા ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સપ્રમાણ ભરતીનો રેશિયો જળવાતો નથી ............!

Kandla Port Trust Recruitment 2014For Sanitary Inspector & Jr.Stenographer

 Kandla Port Trust Published Notification of Walk in Interview for Sanitary Inspector &  Jr. Stenographer Post. Get more details about this recruitment like  eligibility Criteria,  Venue of Interview and time of Interview from the following.
Department :Kandla Trust Port
Post Name :
1.Sanitary Inspector : 01 Post
2.Jr.Stenographer : 02 Posts
Educational Qualification :
For Post 1 :Diploma in Sanitary Inspector
For Post 2: Graduate
Age Limit :
For Post 1: Not more than 45 years
For Post 2:Not more than 62 years
Interview Details :
interview Date:08/12/2014
Registration Time : 2:00 Pm to 3:00 Pm
Venue :
Secretary office, A. O. Building,
Kandla Port Trust,
Gandhidham
Notification : Click Here

પ્રાથમિક શાળાના વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮) ૨૦૧૪ માટેનું અરજીપત્રક , જાહેરાત ,જિલ્લાવાર ભરવાપાત્ર બેઠકો ,રીસીવિંગ સેન્ટરની યાદી ..............!

NEW REQUIREMENT OF STD-1-5 GRANTED SCHOOL MIRZAPUR MOTI KURAISHI(KASBA) .........!


VIDHYASAHAYAK BHARTI NI FORM ONLINE FORM BHARVANI SYSTEM MA VIXEP.

KUTCH BHUJ:- HTAT ACHARY NE BIT KENI. NO CHARGE APYO

SSA CALENDER YEAR 2015 VITRAN BABAT PARIPATRA.