May 17, 2015

પંચાયતી રાજ અંગે મહત્વના સવાલ-જવાબ.

➡1. આપના દેશ માં પંચાયતી રાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? જવાબ : ઈ .સ 1959 થી ➡2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ? જવાબ : બળવંત રાય મહેતા ➡3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ? જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ➡4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? જવાબ : ઈ .સ 1963 ➡5. પંચાયત ના વડા ને શું છે? જવાબ : સરપંચ ➡6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે? જવાબ : તલાટી કમ મંત્રી ➡7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : સાત (7) ➡8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ : પંદર (15) ➡9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ? જવાબ : તાલુકા પ્રમુખ ➡10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે? જવાબ : તાલુકા વિકાસ અધિકારી ➡11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : પંદર (15) ➡12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ : એકત્રીસ (31) ➡13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ? જવાબ : જીલ્લા પ્રમુખ ➡14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? જવાબ : જીલ્લા વિકાસ અધિકારી ➡15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : એકત્રીસ (31) ➡16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ : એકાવન (51) ➡17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ? જવાબ : 15 હજારથી ઓછી ➡18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ? જવાબ : 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી ➡19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે? જવાબ : મહાનગર પાલિકા ➡20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે? જવાબ : આઠ(8) ➡21. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે? જવાબ : 264 ➡22. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે? જવાબ : એક તૃતીયાંશ (1/3) ➡23. નગરપાલિકાના વડાને શું કહે છે ? જવાબ : નગરપાલિકા પ્રમુખ ➡24. નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ? જવાબ : સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર ➡25. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે? જવાબ : મેયર ➡26. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? જવાબ : દર અઢી વર્ષે ➡27. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ? જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર ➡28. મહા નગરપાલિકાને શું કહે છે? જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન ➡29. નગરપાલિકાને શું કહે છે? જવાબ : મ્યુનીસીપાલિટી ➡30. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે? જવાબ : કોર્પોરેટર ➡31. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ : એકાવન (51) ➡32. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ : એકસો ઓગણત્રીસ (129) ➡33. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? જવાબ : એકવીસ વર્ષ (21) 💐💐💐💐💐💐

ધોરણ-12 સાયન્સ. GUJCET-2015 OFFICIAL PROVISIONAL ANSWER KEY DECLARE.

15,000થી વધુ શિક્ષકોની ઊંઘ હરામ થઈ ગઈ છે ! જૂન-98 પછી ભરતી થયેલા શિક્ષકોને છૂટા કરવાના શિક્ષણ કમિશનરના પરિપત્રથી શિક્ષક પરિવારોમાં ભારે ચિંતા.

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 7 : ગુજરાતની સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 15 હજારથી વધુ શિક્ષકોની ઉંઘ હરામ કરતા શિક્ષણ કમિશનર કચેરીના પરિપત્રથી શિક્ષક સમાજમાં ઘેરી ચિંતાની લાગણી ફેલાણી છે. હજારો શિક્ષક પરિવારના વેકેશન બગડી ગયા છે.
ગુજરાત સરકારે 30-6-98 સુધીમાં ભરતી થયેલા શિક્ષકોને રક્ષણ આપવાનું જાહેર કર્યું છે. સામાન્ય રીતે દર ચાર-પાંચ વર્ષે સરકાર સમિક્ષા કરી શિક્ષકોના રક્ષણની મુદત વધારતી હતી. આ પહેલા તા. 15-6-94 સુધી ભરતી થયેલા શિક્ષકોને રક્ષણ આપેલું પછી હાલના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિક્ષણમંત્રી હતા એ વખતે 30-6-98 સુધીની ભરતીના શિક્ષકોને રક્ષણ અપાયું. કમનસીબે આ પછી 17-17 વરસ સુધી શિક્ષકોને રક્ષણ વધારવા કોઈ નિર્ણય લેવાયો નથી.  આને પરિણામે 10, 15 કે 17 વર્ષના જૂના-અનુભવી શિક્ષકોની નોકરી પર કાયમ લટકતી તલવાર રહે છે. આ શિક્ષકોનો વર્ષોનો અવિરત પરિશ્રમ-સેવાયજ્ઞ પાણીમાં જેવી હાલત છે.
આ માટે સરકારની નીતિ કારણભૂત ગણાવાય છે. ધોરણ 8મું પ્રાથમિકમાં જવાથી રાજ્ય સરકારે વર્ગ સંખ્યા 50ને બદલે 60 કરી અને જે શિક્ષકો છે તેને ફાજલ ગણવાના નથી, બધા શિક્ષકો રક્ષિત છે, એવું જાહેર કરેલું. શિક્ષણ બોર્ડમાં છેલ્લે 6-11-2009ના રોજ શિક્ષકોના ઇન્ટરવ્યુ ચાલતા હતા એ છેલ્લા બની રહ્યા ત્યારે બોર્ડની ચૂંટણીનું જાહેરનામું આવી જતાં આચારસંહિતા અમલી બનતા એ ઇન્ટરવ્યુ સ્થગિત કરાયા તા. 23-2-10ના રોજ બોર્ડની નવી બોડી આવી પરંતુ તા. 26-2-2010ના રોજ સરકારે ધારાસભામાં ખરડો લાવી બોર્ડ પાસેથી ભરતીના પાવર લઈ લીધા. 8મું ધોરણ પ્રાથમિકમાં જવાથી જે ફાજલ થયા તેને પ્રાથમિકમાં સમાવાયા અને છેલ્લી ભરતી તા. 6-11-2009 સુધીના શિક્ષકો રક્ષિત ગણાવાનું નક્કી થયું હતું.
પરંતુ સરકારે મૂળભૂત હક્ક આપ્યો એ જળવાતો નથી. 2006 પછીના જુનિયર ફાજલ થાય છે અને સિનિયરને ઘેરે જવું પડે એવી પરિસ્થિતિ છે.
આમ 98 પછીના શિક્ષકો ઉપર સતત લટકતી તલવાર રહે છે તેની અસર શિક્ષણ કાર્ય પર પણ થાય છે.
શિક્ષણ સંકલન સમિતિએ આ અંગે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. મુખ્યપ્રધાનની સત્તાવાર મુલાકાત માગતો પત્ર આપ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીને વિનંતી પત્ર લખીને જણાવ્યું છે કે, સરકારની નીતિને કારણે શિક્ષકોને ફાજલ થવું પડે છે, પરિણામે છૂટા થવું પડે છે. 15-17 વર્ષના અનુભવી શિક્ષકોને આ રીતે છૂટા થવું પડે એ જરાય યોગ્ય ગણાય નહીં. આ શિક્ષકોના સંતાનો, પરિવારજનોને ધ્યાનમાં રાખીને તા. 30-6-98 પછી તા. 25-2-11 સુધી નીમાયેલા શિક્ષકોને તાકીદે રક્ષણ આપવું જોઈએ. 98 પછી એટલે કે 17-17 વર્ષથી શિક્ષકોને રક્ષણ અપાયું નથી. શિક્ષકો સરકારના તમામ કાર્યક્રમોમાં સાથ, સહકાર આપે છે ત્યારે સરકારે ત્વરિત માગણી સ્વીકારીને શિક્ષકોને અભય-નિર્ભય બનાવવા જોઈએ.
ઠરાવ મહત્વના કે પરિપત્ર ? : ડો. કોરાટ
શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટ માને છે કે, કમિશનરના પરિપત્ર કરતા સરકારનો ઠરાવ વધુ મહત્વનો હોય છે, આથી શિક્ષકોએ ગભરાવવાની જરૂર નથી. શિક્ષણ કમિશનર કચેરીના સંયુક્ત નિયામક દેસાઈએ 30-6-98 પછીના શિક્ષકોને રક્ષણ નહીં મળે એ મતલબનો પરિપત્ર કર્યો છે. કમિશનરે માત્ર અમલવારી અધિકારી છે. સરકારે ધારાસભામાં જે ઠરાવ કર્યો છે તેની ઉપરવટ તેઓ કોઈ નિર્ણય કરી શકે નહીં. કાયદો નથી બદલ્યો, ઠરાવો ઉભા જ છે. આથી શિક્ષણ વિભાગના ઠરાવોને સુસંગત હોય તેવા બધાય રક્ષિત છે. આ અંગેની વ્યવસ્થિત રજૂઆત સરકારમાં શિક્ષકોએ કરવી જોઈએ.

HTAT,TET परीक्षा माटे उपयोगी बचाव प्रयुक्तिओनी पीडीएफ फाईल

"BREAKING NEWS :- POLICE CONSTABLE FEMALE WRITTEN EXAM RESULT DECLARE."


ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગે સુચનાઓ
(૧) તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ફક્ત મહિલા લોકરક્ષક ઉમેદવારોએ મેળવેલ માર્કસનું પ્રોવિઝીનલ પરીણામ માટે અહિંયા ક્લીક. જો કોઇ ઉમેદવારો લેખીત ૫રીક્ષાના પે૫ર રી-ચેકીંગ કરાવવા માંગતા હોય તો તા. ૯/૦૫/૨૦૧૫ થી ૨૩/૦૫/૨૦૧૫ સુધીમાં તેઓ રૂ.૩૦૦/-( અંકે રુપીયા ત્રણસો પુરા) નો લેખીત ડીમાન્ડ ડ્રાફ્ટ ‘‘અધ્યક્ષશ્રી, લોક રક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર” ના નામનો કઢાવી અરજી ભરતી બોર્ડ કન્ટ્રોલરૂમ, શાહીબાગ અમદાવાદને કરી શકશે.
(૨) તા. ૧૧/૫/૨૦૧૫ ના રોજ http://ojas.guj.nic.in ઉપર ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટેની તારીખ અને સમય જણાવવામાં આવશે. ડોક્યુમેન્ટ ની ચકાસણી તા. ૧૩/૫/૨૦૧૫ થી ૧૬/૫/૨૦૧૫ દરમ્યાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે.


MAHILA CONSTABLE RESULT MARKSWISE ANALYSIS.


General Knowledge Questions for all Competitive Exams.

(૧)  શ્રીમદ્ ભાગવત ' કોની રચના છે ?
(અ) કાલિદાસ  (બ) વેદવ્યાસ  (ક) વાલ્મીકી   (ડ) ભવભૂતિ
➡ બ
(૨) પૃથ્વીરાજરાસો' ના રચયિતા કોણ છે ?
(અ) જયદેવ (બ) કલ્યાણ  (ક) ચંદબરદાઈ (ડ)  બાણભટ્ટ ➡ ક
(૩) ક્યા મહાપુરુષનો જન્મ દિવસ 'ડોક્ટર દિવસ' તરીકે ઉજવાય છે ?
(અ) ડૉ.ચંદુભાઈ દેસાઈ (બ) ડૉ.ઝાકિર હુસૈન  (ક) ડૉ.વિધાનચંદ રાય   (ડ) ઉપરમાંથી એકેય નહિ ➡ક
(૪)વિજ્ઞાન માટેનું પ્રથમ નોબલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
(અ)ડૉ.એસ.ચન્દ્રશેખર  (બ)ડૉ.હરગોવિંદ ખુરાના  (ક)વેંકટરમણ રામકૃષ્ણ  (ડ)  ડૉ.સી.વી.રામન 🌿 ડ
(૫) હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું પીરાણા તીર્થસ્થાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
(અ) જુનાગઢ  (બ) કચ્છ  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ ♻ ડ
(૬) કયું જોડકું ખોટું છે ?
(અ) ગદાધર મંદિર - શામળાજી (બ) લકુલીશ મંદિર - કાયાવરોહણ  (ક) બૂટ ભવાની મંદિર - માટેલ  (ડ) સંતરામ મંદિર - નડિયાદ -3 🍀 ક
(૭) જખનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
(અ) પોરબંદર    (બ) જામનગર   (ક)જીનાગઢ   (ડ) કચ્છ 🌾ડ
(૮) વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે ?
(અ) 64   (બ) 16   (ક) 32  (ડ)  20   💠 અ
(૯) મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
(અ) સંસદ   (બ)  રાષ્ટ્રપતિ  (ક) વડાપ્રધાન   (ડ) સુપ્રીમ કોર્ટ 💠 બ
(૧૦) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
(અ) સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ   (બ) સ્વવિવેક મુજબ (ક) રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે  (ડ) પ્રધાનમંત્રીના કહેવા મુજબ 🌾અ
(૧૧) ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી ક્યા દેશના હોદ્દાને મળતો આવે છે ?
(અ) રશિયાના રાષ્ટ્રપતિ  (બ) બ્રિટનના સમ્રાટથી  (ક) અમેરિકાના રાષ્ટ્રપતિ   (ડ)શ્રીલંકાના રાષ્ટ્રપતિ ☀બ
(૧૨) સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ?
(અ) મનોરજન કર (બ)  જંગલ   (ક) શ્રમ-કલ્યાણ   (ડ) શિક્ષા 🌏 અ
(૧૩) ઈ.સ.1893 માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
(અ) વીરચંદ રાઘવજી ગાંધી  (બ) ફુલચંદ કસ્તુરચંદ શાહ   (ક) જિન વિજયજી   (ડ) પંડિત સુખલાલજી 🌿 અ
(૧૪) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
(અ) વડનગર  (બ) રાજકોટ   (ક) જુનાગઢ  (ડ) મોઢેરા 🌕 ડ
(૧૫) જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) સુરત (બ) માંડવી  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ 💥 બ
(૧૬) કયું જોડકું ખોટું છે ?
(અ)દુલા ભાયા કાગ - સુગમ સંગીત   (બ) કાનજી ભુટા બારોટ -લોકવાર્તા  (ક) વિઠ્ઠલદાસ બાપોદરા- હવેલી સંગીત (ડ)  પીંગલશી ગઢવી - લોકસાહિત્ય 🌾 અ
(૧૭) વિશિષ્ટાદ્રૈત' ના પ્રણેતા ..........
(અ) રામાનંદ (બ) વલ્લભાચાર્ય (ક) રામનુંજાચાર્ય (ડ) ચૈતન્ય મહાપ્રભુ ✴ ક
(૧૮) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધ સ્થાપક કોણ હતા ?
(અ) શ્રી ગણેશ માવળંકર   (બ) શ્રી કેશવરાવ હેડગેવાર   (ક) ઇન્દુલાલ યાજ્ઞિક  (ડ) લોકમાન્ય તિળક 🌕 બ
(૧૯) ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને 'સરદાર નું બિરુદ મળ્યું' ?
(અ) ચંપારણ   (બ) અમદાવાદ  (ક)  બારડોલી  (ડ) બોરસદ 🌾ક
(૨૦) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પથમ પ્રમુખ કોણ હતા ?
(અ) ગોપાલકૃષ્ણગોખલે  (બ) એ.ઓ.હ્યુમ   (ક) ગાંધીજી  (ડ) વ્યોમેશચંદ્ર બેનજીર   💠 ડ
(૨૧) પાણીપતનું પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
(અ) 1453   (બ) 1501   (ક) 1526  (ડ) 1757 ➡ ક
(૨૨) આર્યસમાજ ના સ્થાપક કોણ હતા ?
(અ) સ્વામી દયાનંદ (બ) સ્વામી વિવેકાનંદ   (ક) સ્વામી આનંદ  (ડ) ડૉ.આત્મારામ પાંડુરંગ ➡ અ
(૨૩) કોને 'સ્થાનિક સ્વરાજ્યનો પિતા' કહે છે ?
(અ) લોર્ડ મેયો  (બ) લોર્ડ કેનિંગ   (ક) લોર્ડ લીટન  (ડ) લોર્ડ રિપન ➡ ક
(૨૪) ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ કોના સમય મા ભારતમાં આવ્યો હતો ?
(અ) વિક્રમાદિત્ય  (બ) હર્ષવર્ધન   (ક) મિનેન્દર   (ડ) સ્કંદગુપ્ત 🍀બ
(૨૫)ભારતની પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા સ્ત્રી કોણ છે ?
(અ) નૂરજહાં  (બ) જહાંઆરા  (ક) રઝીયા બેગમ   (ડ) ગુલબદન ♻ ક

TET 1 EXAM SYLLABUS.

🍀TET -1 અભ્યાસક્રમ:- વિવિધ હેતુલક્ષી પ્રશ્નો : 150 🍀સમય : 90 min
➡વિભાગ:1 બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો : 30 ગુણ ➡વિભાગ:2 ભાષા 1 (ગુજરાતી) : 30 ગુણ ➡વિભાગ:3 ભાષા 1 (અંગ્રેજી) : 30 ગુણ ➡વિભાગ:4 ગણિત : 30ગુણ ➡વિભાગ:5 પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન,સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો ની જાણકારી : 30 ગુણ
👉Online તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો અને તમારી વિગત આપો...

��आवनारी GPSC,HTAT,TET नी परीक्षामा पुछाता दिशा अने अंतरने लगता तार्किक प्रश्नो सरलताथी उकेलवानी रीत जाणवानी PDF File.

38 IMP QUESTION - ANSWERS FOR SOCIAL SCIENCE TET-2 EXAM.

🏄🏄🏄🏄🏄 ➡1.) લોથલ ક્યાં આવેલું છે ? અમદાવાદ જિલ્લામાં. """"""""""""""""""""""""""""""""""""""""" ➡2.) અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ? ગિરનારમાં """"""""""""""""""""""""""""""""""""""""" ➡3.) રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે ? ગિરનારમાં. """"""""""""""""""""""""""""""""""""""""" ➡4.) મહમદ ગઝનીએ સોમનાથ લુંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ? ભીમદેવ પહેલાનું. """"""""""""""""""""""""""""""""""""""""" ➡5.) 'ગુજરાતના ઇતિહાસમાં અકબર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મહમદ બેગડો. """"""""""""""""""""""""""""""""""""""""" ➡6.) મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું ? ભીમદેવ સોલંકી """"""""""""""""""""""""""""""""""""""""" ➡7.) કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યું હતું ? કર્ણદેવ પહેલાએ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡8.) અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ? અહમદશાહ બાદશાહે. """"""""""""""""""""""""""""""""""""""""" ➡9.) ' ગુજરાતના અશોક' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? કુમારપાળ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡10.) અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? કુતુબુદ્દીન અહમદશાહે. """"""""""""""""""""""""""""""""""""""""" ➡11.) 'જુનાગઢ' અને ;ચાંપાનેર' નો કિલ્લો કોણે જીત્યો ? મહમદ બેગડાએ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡12.) પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા ? સંજાણ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡13.) ' કુંભારિયાના દેરા ' કોણે બંધાવ્યા હતા ? વિસલદેવ વાઘેલાએ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡14.) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઇ હતી ? 1920 """"""""""""""""""""""""""""""""""""""""" ➡15.) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ? ગાંધીજીએ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡16.) સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો ? યશો વર્મા """"""""""""""""""""""""""""""""""""""""" ➡17.) દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા ? વસ્તુપાળ-તેજપાળે. """"""""""""""""""""""""""""""""""""""""" ➡18.) કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા ? ખેડા. """"""""""""""""""""""""""""""""""""""""" ➡19.) ગુજરાતમાં ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા? સયાજીરાવ ગાયકવાડ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡20.) ગુજરાતમાં ' છોટે સરદાર ' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ચંદુલાલ દેસાઈ """"""""""""""""""""""""""""""""""""""""" ➡21.) ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો ? ખેડા. """"""""""""""""""""""""""""""""""""""""" ➡22.) આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? રતુભાઈ અદાણી. """"""""""""""""""""""""""""""""""""""""" ➡23.) 'ધરાસણા સત્યાગ્રહ' ની આગેવાની કોણે લીધી હતી ? સરોજિની નાયડુ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡24.) ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ? કોચરબ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡25.) ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ? અલખખાન. """"""""""""""""""""""""""""""""""""""""" ➡26.) અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થાયો હતો ? 1573 """"""""""""""""""""""""""""""""""""""""" ➡27.) લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ સાલમાં થઇ હતી ? 1954 """"""""""""""""""""""""""""""""""""""""" ➡28.) ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ? ચંપારણ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡29.) મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું ? ચૌરાચૌરાની ઘટના """"""""""""""""""""""""""""""""""""""""" ➡30.) મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે """"""""""""""""""""""""""""""""""""""""" ➡31.) ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ? રુદ્રદામાં """"""""""""""""""""""""""""""""""""""""" ➡32.) કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો ? હેમચંદ્રાચાર્ય. """"""""""""""""""""""""""""""""""""""""" ➡33.) ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? કર્ણદેવ વાઘેલા. """"""""""""""""""""""""""""""""""""""""" ➡34.) સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ. """"""""""""""""""""""""""""""""""""""""" ➡35.) મહમદ બેગદોની રાજધાની કઈ હતી ? ચાંપાનેર. """"""""""""""""""""""""""""""""""""""""" ➡36.) ગુજરાતની પ્રથમ સ્ત્રી - રાજકર્તા કોણ હતી ? મીનળદેવી. """"""""""""""""""""""""""""""""""""""""" ➡37.) વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ કયા રાજાના સમયમાં થઇ ગયા ? વીરધવલ વાઘેલા. """"""""""""""""""""""""""""""""""""""""" ➡38.) ઔરંગઝેબ જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો ? દાહોદ
💐💐💐💐💐

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ.

-------------------
No. ભૌગોલિક ઉપનામ - શહેર ૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ ૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ ૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ ૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ ૫. બુનકરોનું શહેર – પાનીપત ૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર ૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા ૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર ૯. ત્યોહારનું શહેર – મદુરાઈ ૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર ૧૧. મહેલોનું શહેર – કોલકત્તા ૧૨. નવાબોનું શહેર – લખનૌ ૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર ૧૪. પર્વતોની રાની – મસુરી ૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી ૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ ૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ ૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર ૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ ૨૦. મસાલોનો બગીચો – કેરળ ૨૧. ગુલાબી નગર – જયપુર ૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે ૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ ૨૪. ઝીલોનું નગર – શ્રીનગર ૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ ૨૬. પહાડોની રાણી – નેતરહાટ ૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર ૨૮. પૂર્વનું પેરીસ – જયપુર ૨૯. મીઠાનું સીટી – ગુજરાત ૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ ૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી ૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા ૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર ૩૪. સૂરમાં નગરી – બરેલી ૩૫. ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ ૩૬. કાશીની બહેન – ગાજીપુર ૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ ૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર ૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી ૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર ૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી ૪૨. ભારતનું પેરીસ – જયપુર ૪૩. વરસાદનું ઘર – મેઘાલય ૪૪. બગીચોનું શહેર – કપૂરથલા ૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર ૪૬. પહાડોની નગરી – ડુંગરપુર ૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર

G.K. ABOUT SCIENCE.

1. केमिस्ट्री (रसायन) शब्द की उत्पत्ति किस देश से हुई है? → मिस्र से सामान्य ज्ञान और विज्ञान 2. रसायन विज्ञान के क्षेत्र में सर्वप्रथम नोबेल पुरस्कार किसको प्रदान किया गया? → जे. एच. वाण्टहॉक को 3. प्रोटॉन की खोज किसने की थी? → गोल्डस्टीन ने 4. नाभिक की द्रव्यमान संख्या क्या होती है? →नाभिक में न्यूक्लियानों की संख्या 5. चट्टानों की आयु ज्ञात करने के लिए रेडियोएक्टिव आयु अंकन में किस समस्थानिक का उपयोग किया जाता है? →यूरेनियम का 6. 'आइसोटोन' क्या होते हैं? → समान संख्या में न्यूट्रॉन 7. कार्बन मोनोऑक्साइड तथा नाइट्रोजन गैस के गैसीय मिश्रण को क्या कहते हैं? → प्रोडयूशर गैस 8. एल. पी. जी. में कौन-सी गैस मुख्य होती है? →ब्यूटेन 9. कपूर को किस विधि द्वारा शुद्ध किया जाता है? →उर्ध्वपातन 10. मेंडेलीफ़ की आवर्त सारणी में तत्त्वों के वर्गीकरण का आधार क्या है? →परमाणु द्रव्यमान 11. किस खनिज से रेडियम प्राप्त किया गया था? →पिच ब्लैंड 12. फ़ोटोग्राफ़ी में उपयोगी यौगिक तत्व कौन- सा है? → सिल्वर ब्रोमाइड 13. वाहनों से निकलने वाली प्रदूषित गैस मुख्यत: कौन-सी है? → कार्बन मोनोऑक्साइड 14. भारत में मिथेन गैस का एक बड़ा स्रोत क्या है? → धान का खेत 15. मानव शरीर में यूरिया सबसे अधिक किसमें होता है? → मूत्र में

SARKARI BHARTI MATE SC, ST, OBC NO BACKLOG ZERO THASE.

HTAT EXAM SYLLABUS.

🌀 આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૧ થી ૮ માં આચાર્ય ની ભરતી માટે હોય છે . 📚SYLLABUS ➡આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. 🌷વિભાગ ૧
➡૭૫ ગુણ www.kjparmar.in 🌿વિભાગ ૨
➡૭૫ ગુણ 💎કુલ ગુણ                  ૧૫૦ ⏰સમય              ૧૨૦ મિનીટ 🌺વિભાગ૧(ત્રણ પેટા વિભાગ છે..) 1⃣ સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો - ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો - રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું - ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ - ખેલકૂદ અને રમતો - સંગીત અને કળા - રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આરટીઆઈ) - ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આરટીઆઈ) - મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો www.kjparmar.in 2 વહીવટી સંચાલન : - ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો. - ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ - ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯ - ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪ - ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪ - નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩ - શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અનેપહેલ(રાજ્ય અને દેશ કક્ષાએ) - રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫ - અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ 3⃣ મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી - રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે 🌻વિભાગ–૨ આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી. (આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું.

BREAKING NEWS :- HTAT EXAM NOTIFICATION DECLARE.


RTE ના નિયમમાં ૧લી જૂન પહેલા પાંચ વર્ષ પૂરા કરનાર બાળક જ પહેલા ધોરણમાં પ્રવેશપત્ર ગણાયા છે

વડોદરા,સોમવાર રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર ૧લી જૂન પહેલા જે બાળકો પાંચ વર્ષ પૂરા કર્યા હોય તેને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવો, તેવા નિયમને કારણે એ સ્પષ્ટ થઇ ગયુ છે ક જૂનના પહેલા સપ્તાહમાં પણ જે બાળકને પાંચ વર્ષ પૂરા થતા હોય તેમણે પણ બાલમંદિર કે કેજીમાં એક વર્ષ વધારે ભણવુ પડશે.પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર ૩૧ મેના રોજ પાંચ વર્ષની હોવી જોઇએ પણ જે બાળકો નિયત તારીખથી બે-ત્રણ દિવસ મોડા જન્મ્યા હોય તેમને આખુ વર્ષ ફરી અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ નિવારવા કાયદામાં પરિવર્તન કરાવવા વાલીઓની ગણતરી હતી.તાજેતરમાં અત્રેના બદામડીબાગ ખાતે એવા વાલીઓની સભા મળી હતી, જેમના સંતાનોને બે કે ત્રણ દિવસ માટે થઇને ફરી એક આખુ વર્ષ સિનિયર કેજી કે બાલમંદિરમાં ભણવુ પડે તેમ છે.આ સંદર્ભમાં વાલીઓએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનો ૧૮-૨૧/૪/૨૦૧૫નો એક પત્ર રજૂ કર્યો હતો, જેમા જુન-૨૦૧૫માં જે બાળકોને પાંચ વર્ષ પુરા થતા હોય તેઓને પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ આપવાનો થાય છે, તેવી નોધ મુકાયેલી છે. આ પરિપત્રએ વાલીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.પરંતુ આ પત્ર બાબતે ગાંધીનગર નાયબ શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરી હતી કે આરટીઇના નિયમ મુજબ તા.૧લી જુન પહેલા જે બાળકને પાંચ વર્ષ પૂરા થતા હોય તે બાળક પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર છે.જો કે જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ પહેલા ધોરણના પ્રવેશ માટે ૩૧ મે તારીખ અદાલતના માર્ગદર્શન હેઠળ નિયત કરાઇ હોઇ સરકાર તેમાં મનસ્વી ફેરફાર કરી શકે નહીં. એટલે જે બાળકોને ૩૧મે પછી પાંચ વર્ષ પૂરા થતા હોય તેમને પહેલા ધોરણમાં પ્રવેશ મળવાની શક્યતા ધૂધળી બની જાય છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં ભાગ લેવા બાબત.....

વિકાસ કમિશ્‍નરશ્રીની કચેરી, બ્‍લોક નં.૧૬/૨,ડો.જે.એમ.ભવન, ગુજરાત રાજય,ગાંધીનગર તા.૦૫/૦૫/૨૦૧૫ પ્રતિ, ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિક, ઈ-ગ્રામ સેન્‍ટર, તમામ વિષયઃ- પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં ભાગ લેવા બાબત.... મહાશય,
        ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનુ કે, ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાની શરૂઆત સમગ્ર દેશમા  તારીખ ૦૯/૦૫/૨૦૧૫ થી થનાર છે.
        દેશના નાગરિકોને સામાજીક સુરક્ષા મળી રહે અને ફકત વાર્ષિક રુપિયા ૧૨.૦૦ ના પ્રીમીયમમાં રુપિયા ૨.૦૦ લાખનો દુર્ઘટના વીમો આ યોજના અન્‍વયે મળી શકે છે. તેમજ  વાર્ષિક ફકત રુપિયા ૩૩૦/- ના પ્રીમીયમથી રુપિયા ૨.૦૦ લાખનો જીવન વીમો આ યોજના અન્‍વયે મળી શકે છે.
        આ યોજના ભારતના સામાન્‍ય જન માટે ખૂબ જ ઉપયોગી અને સુરક્ષા પ્રદાન કરતી હોઈ આ યોજનામાં આપ જાતે, આપના કુટુંબીજનો, પંચાયતના સૌ ચુંટાયેલા પદાધિકારીઓ તેમજ ગામના સૌ પુખ્‍ત વયના ગ્રામજનો લાભ લે તે માાટે આપ સક્રિય સહયોગ આપશો તેવી વિનંતી છે.
        આ માટે નિયત ફોર્મ આપના ગ્રામ્‍ય વિસ્‍તારની કોઈપણ બેન્‍કની શાખામાંથી કે www.jansuraksha.gov.in/www.financialservices.gov.in સાઈટ પરથી આપ જરુરી ફોર્મ ડાઉનલોડ કરી શકશો જેની જાણ થવા વિનંતી છે.
        શુભકામનાઓ સહ.  
આપનો વિશ્‍વાસુ (પંકજ જોષી) મેમ્‍બર સેક્રેટરી, ઈ.જી.વી.જી.એસ.અને વિકાસ કમિશ્‍નર ગુ.રા.,ગાંધીનગર

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાની વિસ્તૃત માહિતી.


🔈🔈🔈🔔📢📢📢
💥 Breaking News 💥
🔥🌟🔥🌟🔥🌟🔥🌟
📌12 और 330 रुपए में इंश्योरेंस योजना 9 मई को होगी लांच

🎉🎄नई दिल्ली। वित्त मंत्रालय ने 12 और 330 रुपए में सस्ताs इंश्योरेंस देने के नियम तय कर दिए हैं। इसके तहत बीमा का लाभ लेने के लिए आवेदक का बचत खाता होना जरूरी होगा। साथ ही वह केवल एक बैंक खाते पर ही सस्ते इंश्योरेंस का लाभ ले पाएगा। यानी अगर किसी व्यक्ति का एक से ज्यादा बैंक खाता है, तो वह दो या दो से अधिक खाते पर स्कीम का लाभ नहीं ले पाएगा। उसे केवल एक खाते पर ही 12 रुपए में दुर्घटना बीमा और 330 रुपए में जीवन बीमा कराने का मौका मिलेगा।

▪एक जून से मिलेगा कवर

प्रधानमंत्री जीवन सुरक्षा बीमा योजना और प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना की शुरुआत 1 जून 2015 से शुरू हो रही है। जिसके लिए 31 मई तक रजिस्ट्रेशन कराया जा सकता है। देश के प्रमुख बैंक स्कीम में इनरोलेमेंट की सुविधा 1 मई से शुरू करेंगे। इनमें प्रधानमंत्री सुरक्षा बीमा योजना (पीएमएसबीवाई), प्रधानमंत्री जीवन ज्‍योति बीमा योजना (पीएमजेजेबीवाई) और अटल पेंशन योजना (एपीवाई) शामिल हैं। तीनों योजनाओं को प्रधानमंत्री नरेंद्र मोदी  9 मई को कोलकाता से लांच करेंगे। अटल पेंशन योजना के तहत न्‍यूनतम 1000 रुपए मासिक  पेंशन मिलेगा। यह योजना 18 से 40 वर्ष के व्‍यक्तियों के लिए है। शुरुआती पांच वर्षों तक सरकार 1000 रुपए या सब्‍सक्राइबर के अंशदान का 50 फीसदी सालाना का योगदान खाते में करेगी।

▪मल्टीपल बैंक खाता होने पर भी एक ही इंश्योरेंस

वित्त मंत्रालय द्वारा जारी सूचना के अनुसार अगर किसी खाताधारक का एक से अधिक बैंक में बचत खाता है, तो भी वह केवल एक ही बार इंश्योरेंस करा सकेगा। ऐसा नहीं होगा कि कोई व्यक्ति अलग-अलग बैंक में कई बार इंश्योरेंस का लाभ ले सके। वित्त मंत्रालय की कोशिश है कि स्कीम का लाभ देश का हर व्यक्ति ले सके।

▪"आधार" होगा अहम

इंश्योरेंस कवर देने में डुप्लीकेसी न हो इसलिए स्कीम के तहत केवाईसी में आधार को अहम रखा गया है। नियमों के मुताबिक जो भी व्यकित स्कीम के लिए आवेदन करेगा। उसके केवाईसी के रूप में बैंक “आधार” को प्रमुखता देंगे।

▪पहले साल इनरोलमेंट में मिलेगी छूट

दोनों योजनाओं की अवधि 1 जून 2015 से लागू होगी। जो कि हर साल 1 जून से लेकर 31 मई तक के लिए होगी। उसके बाद योजना में बने रहने के लिए हर साल बीमाधारक को रिन्यूअल कराना होगा। इस साल 31 अगस्त 2015 तक इनरोलमेंट की छूट वित्त मंत्रालय ने दी। जिसे जरूरत पड़ने पर बढ़ाया भी जा सकता है।
▪कैसे कराए इनरोलमेंट

जिस बैंक में आपका बचत खाता है, वहां जाकर आप इनरोलमेंट के लिए आवेदन कर सकते हैं। इसके तहत बैंक आपको एक फार्म देगा। जिसके जरिए आपका बीमा किया जाएगा। प्रीमियम के लिए आपको बैंक फार्म में यह स्वीकृति देनी होगी, कि आपके खाते से प्रीमियम की राशि खुद ही काट ली जाए। बैंक हर साल आपके खाते से प्रीमियम की राशि खुद ही काट लेंगे। साथ ही यह भी जरूरी है कि आप बैंक के नियम के मुताबिक हमेशा बचत खाते में न्यूनतम राशि रखे रहें। बीमा के लिए आपको किसी बीमा कंपनी के पास आवेदन की जरूरत नहीं होगी।

▪कितना  मिलेगा कवर

प्रधानमंत्री जीवन सुरक्षा बीमा योजना में बीमा धारक को 2 लाख रुपए का दुर्घटना कवर मिलेगा। जबकि दुर्घटना के दौरान विकलांगता आदि की स्थिति में 1 लाख रुपए का कवर मिलेगा। हालांकि अगर दुर्घटना के दौरान व्यक्ति की दोनों आंखों की रोशनी चली जाती है, या फिर उसके हाथ और पैर बेकार हो जाते हैं, तो भी 2 लाख रुपए का कवर बीमाधारक को मिलेगा। कोई भी व्यक्ति जिसका बचत खाता है और उसकी उम्र 18-70 साल तक है, वह स्कीम का लाभ ले सकेगा। इसके लिए उसे हर साल 12 रुपए का प्रीमियम देना होगा।

इसी तरह जीवन ज्योति योजना के तहत 18-50 साल की उम्र का व्यक्ति 330 रुपए का सालाना प्रीमियम देकर, 2 लाख रुपए का जीवन बीमा कवर ले सकेगा। 55 साल की अवधि के दौरान अगर किसी व्यक्ति की किसी भी कारण मौत होती है, तो उसके उत्तराधिकारी को 2 लाख रुपए की राशि मिलेगी।🔺🔺👌👌🆎🆘

ATAL PENTION YOJNA DETAILS.

गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति

गुजरात सरकार के माननीय मुख्य मंत्री श्री ने गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति के पड़तर प्रश्नों की चर्चा विचारना के लिए 29/5/2015 के रोज 10:30 से 12:30 के बिच गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति के हर एक संघ के दो-दो सदस्यों को बुलाया हे.

इस बैठक में गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति अपने पड़तर प्रश्नों की रजुआत माननीय मुख्य मंत्री श्री को करेंगे.इसका ओफिसिअल सूचना पत्र निचे दिया गया हे,👇👇👇👇👇

SYLLABUS OF TET-2 EXAM.

📝Sylabus TET 2 TET: 2 અભ્યાસક઼મ  કુલ ગુણ: ૧૫૦ ➡www.kjparmar.in ●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫   જનરલ નોલેજ = ૧૩ગુણ                  વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ  (કુલગુણ= ૨૫ )     ----------------------------------------- શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ અંગ્રેજી વ્યાકરણ  = ૧૨ ગુણ (કુલ ગુણ=૨૫) ---------------------------------------- તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ (કુલ ગુણઃ ૨૫ )        ----------------------------------------- વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  = ૭૫  નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે) ======================== વિભાગ:૨ ગુણ: ૭૫ 
સામાજિક વિજ્ઞાાન:
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.      
----------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી  8 પાઠપુસ્તકો

TET-1 :- 2015 EXAM DETAILS.

TET-2:EXAM DETAILS.-2015.


ધોરણ 1-5 & 6-8 માટે ટેટ-1 & ટેટ-2 પરીક્ષા નો કાર્યક્રમ જાહેર

💥1 to 5 (TET 1)
👉Newspaper add 7/7 👉Apply date 10/7 to 20/7 👉Exam date:-23/8
💥6to8(TET 2)
👉Newspaper add 8/6
👉Apply date 10/6 to 19/6
👉Exam date:-19/7

May 4, 2015

GUJCET Hall Ticket distribution 2015


 GUJCET-2015 Hall Ticket

Parul University Various Posts Recruitment 2015

Post Name:
1. Professor
2. Associate Professor
3. Assistant Professor
4. Lecturer
5. Hostel Ranker
Department: Mechanical, EC, Electrical, Civil, IT, Computer, Automobile,
  Architecture, English, Physics, Maths.
Last Date:19/05/2015
Advertisement :Click Here
Apply Online :Click Here  
View Official Notification in below image:

Kribhco Junior Operator( Trainee) Posts Recruitment 2015

Post Name: Junior Operator( Trainee)
For All Details read official Notification in below image:

Maninagar Co-operative Bank Ltd. Bank Manager Posts Recruitment 2015

Posts: Bank Manager
Last Date:10/05/2015
View Official Notification in below image:

PSI Paper Solution Available