શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર વિગતો ઉપલબ્ધય
રક્ષા મંત્રાલય દ્વારા સને ૧૯૬૧માં સૌરાષ્ટ્રઉમાં જામનગર પાસે બાલાચડી ખાતે સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળામાં CBSE અભ્યા સક્રમનું અંગ્રેજી માધ્યસમમાં શિક્ષણ આપવામાં આવે છે. અંદાજે ૩૦૦ એકર વિસ્તાપરમાં ફેલાયેલી સૈનિક શાળામાં આવાસની સંપૂર્ણ સુવિધા ધરાવે છે. શિક્ષણ અને ઇત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકો નો સર્વાંગી વિકાસ થાય તે હેતુ રહેલો છે.
સૈનિક શાળા સોસાયટી દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ધો.૬ અને ધો.૯માં પ્રવેશ મેળવવા માટે આગામી તા.૪ જાન્યુદઆરી-૨૦૧૫ના રોજ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા યોજાશે, જે બાલાચડી ઉપરાંત અમદાવાદઅનેસુરતખાતેલેવામાંઆવશે.
ધો. ૬ માટે તા.૨ જુલાઇ-૨૦૦૪ થી તા.૧ જુલાઇ-૨૦૦૫ અને ધો.૯ માટે તા.૨ જુલાઇ-૨૦૦૧ થી તા.૧ જુલાઇ-૨૦૦૨ દરમિયાન જન્મે લ હોય તેવા પુરૂષ ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ અંગેના ફોર્મ તા.૧૫ ઓક્ટોબર-૨૦૧૪ થી તા.૨૯ નવેમ્બકર-૨૦૧૪ સુધી સૈનિક શાળા-બાલાચડી અથવા વેબસાઇટ પર પણ મળી રહેશે. શાળાને લગતી તમામ માહિતી વેબસાઇટ www.ssbalachadi.org પર ઉપલબ્ધ૫ છે અને અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાશે, તથા ઇ-મેલઇ આઇ.ડી. ssbjam11@gmail.com છે.
પ્રવેશ મેળવવા ઇચ્છુaક વિદ્યાર્થીઓએ અરજીપત્રક સાથે સામાન્યે કેટેગરીના તથા સુરક્ષાકર્મીઓના બાળકો હોય તેવા વિદ્યાર્થીઓએ રૂ.૪૦૦ અને એસ.સી./એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ રૂ.૨૫૦નો ડિમાન્ડો ડ્રાફ્ટ જોડી તા.૬ડિસેમ્બર-૨૦૧૪સુધીમાંમોકલવાનુંરહેશે.
સૈનિક શાળામાં અભ્યા્સ કરતા વિદ્યાર્થીઓને, વાલીની આવક અને મેરીટના આધારે અંદાજે રૂ.૧૭,૫૦૦ થી રૂ.૪૨ હજાર સુધીની શિષ્યકવૃત્તિ મળી શકે છે. આ શાળામાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ૬૭ ટકા તથા ૨૫ ટકા સુરક્ષાદળના કર્મચારી-નિવૃત્ત કર્મચારી તથા એસ.સી.-એસ.ટી. વિદ્યાર્થીઓ માટે બેઠકો આરક્ષિત રાખવામાં આવેલ છે. માહિતી અને જાણકારીના અભાવે વિદ્યાર્થીઓ પ્રવેશ અને સૈનિક શાળાના શિક્ષણની સુંદર તક ચૂકી ન જાય તેવી તકેદારી રાખી આગોતરી જાણ કરવામાં આવે છે.