May 17, 2015

EDUCATIONAL NEWS UPDATES

SHORT CUT G.K. TRICKS.

First Women of India With Their Achievements.

1. India's First Woman Railway Driver - Surekha
Shankar Yadav
2. India's First Woman Tabla Maestro - Dr. Aban
Mistry
3. India's First Recognized Billionth Citizen -
Astha
4. India's First Woman Airbus Pilot - Durba
Banerjee
5. First Woman Secretary General Of Rajya Sabha
- V. S. Rama Devi
6. First Indian Woman To Win Magsasay Award -
Kiran Bedi
7. First Indian Woman Cricketer To Get 100
Wickets - Diana Eduljee
8. First Indian Paratrooper Of Indian Air Force -
Nita Ghose
9. First Indian Woman To Complete Her MBBS -
Kadambini Ganguli Bose In 1888
10. First Woman Cheif Engineer - P. K. Tresia
Nanguli
11. First Indian Woman At Antarctica - Meher
Moos In 1976
12. First Woman Foriegn Minister - Lakshmi N.
Menon
13. First Woman Commercial Pilot - Prem Mathur
Of Deccan
Airways
14. First Woman Sahitya Award Winner - Amrita
Pritam
15. First Woman President Of Indian Science
Congress - Dr. Ashima Chatterjee
16. First Woman To Win WTA Tennis Tournament
- Sania Mirza
17. First Chief Justice Of Mumbai High Court -
Justice Sujaata B Manohar
18. First Indian Woman Advocate - Regina Guha
19. First Indian Woman Barrister - Cornotia
Sorabji
20. First Woman Surgeon - Dr. Prema Mukherjee
21. First Woman To Get Arjun Award - N.
Lumsden (1961)
22. First Woman Chairman Of Bank - Tarzani
Vakil
23. First Woman Chairperson Of National Woman
Commission - Mrs. Jayanti Patnayak
24. First Indian Woman To Receive Asiad Gold
Medal - Kamalji Sandhu
25. First Woman Speaker Of State Assembly -
Mrs. Shano Devi
26. First Actress In The Indian Cinema - Devika
Rani
27. First Woman Finger Prints Expert In India -
Sita Varthambal And Bhrangathambal
28. First Woman Doordarshan News Reader -
Pratima Puri
29. First Indian Woman To Reach In Olympic
Games - Sini Abrahim
30. First Indian Woman To Receive Norman
Borlaug Award - Dr. Amrita Patel

GUJARATI SAHITY QUESTION BANK -456 QUESTION-ANSWERS IN ONE PDF FILE.

MEGA MATERIALS FOR TET-1 & TET-2 MATHS CONTAIN MATERIALS IN ONE PDF FILE.

First Semester
--》 CLICK HERE & DOWNLOAD. 
Second Semester
--》CLICK HERE & DOWNLOAD.


नवीनतम कौन क्या है? | Latest Who's Who

📒📔📚नवीनतम कौन क्या है? | Latest Who's Who📚📓📓
सभी सरकारी प्रतियोगी परीक्षाओं विशेषकर आईएएस, पीसीएस, एनडीए, सीडीएस, आईबीपीएस बैंक पीओ व क्लर्क, एसएससी, बी.एड., नेट आदि के लिए अत्यंत उपयोगी सूची– • प्रणब मुखर्जी – राष्ट्रपति • हामिद अंसारी – उपराष्ट्रपति • सुमित्रा महाजन – अध्यक्ष, लोक सभा • एम. थंबीदुरई – उपाध्यक्ष, लोक सभा • हामिद अंसारी – सभापति, राज्यसभा • पी. जे. कुरियन – उपसभापति, राज्यसभा • नरेन्द्र मोदी – अध्यक्ष, नीति (NITI) आयोग • अरविंद पनगड़िया – उपाध्यक्ष, नीति (NITI) आयोग • डॉ. विजय केलकर – अध्यक्ष, 13वां वित्त आयोग • वाई. वी. रेड्डी – अध्यक्ष, 14वां वित्त आयोग • पी. वी. रेड्डी – अध्यक्ष, 19वां विधि​ आयोग • ए. पी. शाह – अध्यक्ष, 20वां विधि आयोग • मुकुल रोहतगी – महान्यायवादी • रंजीत कुमार – भारत के महा–अधिवक्ता • डॉ. आर. चिदंबरम – भारत सरकार के प्रमुख वैज्ञानिक सलाहकार • अजीत कुमार डोभाल – राष्ट्रीय सुरक्षा सलाहकार • अजीत सेठ – कैबिनेट सचिव • एस. जयशंकर – विदेश सचिव • अशोक कुमार मुखर्जी – संयुक्त राष्ट्र संघ में भारत के स्थायी प्रतिनिधि • शेखर सेन – अध्यक्ष, संगीत नाटक अकादमी • के .के. चक्रवर्ती – अध्यक्ष, ललित कला अकादमी • वी. पी. तिवारी – अध्यक्ष, साहित्य अकादमी • आर. के. श्रीवास्तव – चेयरमैन, भारतीय विमानपत्तनम प्राधिकरण (AAI) • रत्न कुमार सिन्हा – अध्यक्ष, परमाणु ऊर्जा आयोग (AEC) • एस. एस. बजाज – अध्यक्ष, परमाणु ऊर्जा नियामक बोर्ड (AERB) • एस. एस. मंथा – अध्यक्ष, अखिल भारतीय तकनीकी शिक्षा परिषद (AICTE) • प्रफुल पटेल – अध्यक्ष, अखिल भारतीय फुटबॉल परिसंघ (AIFF) • रोहित नंदन – अध्यक्ष, एयर इंडिया (AI) • गौतम सेन गुप्ता – महानिदेशक, भारतीय पुरातत्व सर्वेक्षण विभाग (ASI) • राना कपूर – अध्यक्ष, एसोसिएटेड चैबर्स ऑफ कामर्स एंड इंडस्ट्रीज ऑफ इंडिया (ASSOCHAM) • शेखर बसु – निदेशक, भाभा परमाणु अनुसंधान केंद्र (BARC) • जगमोहन डालमिया – अध्यक्ष, भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (BCCI) • अनुपम श्रीवास्तव – अध्यक्ष सह प्रबंध निदेशक (सीएमडी), भारत संचार निगम लि. (BSNL) • शशिकांत शर्मा – नियंत्रक एवं महालेखा परीक्षक (CAG) • अनिल कुमार सिन्हा – निदेशक, केंद्रीय जांच ब्यूरो (CBI) • विनीत जोशी – अध्यक्ष, सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एजूकेशन (CBSE) • अनिता कपूर – अध्यक्ष, केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (CBDT) • प्रवीन महाजन – अध्यक्ष, केंद्रीय उत्पाद एवं सीमा शुल्क बोर्ड (CBEC) • पहलाज निहलानी – अध्यक्ष, केंद्रीय फिल्म प्रमाणन बोर्ड (CBFC) • नंदिता दास – अध्यक्ष, भारतीय बाल फिल्म सोसाइटी (CFSI) • राजीव माथुर – मुख्य सूचना आयुक्त (CIC) • डॉ. नसीम जैदी – मुख्य चुनाव आयुक्त (CEC) • अजय. एस. श्रीराम – अध्यक्ष, भारतीय उद्योग परिसंघ (CII) • एच. एल. दत्तू – सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश (CJI) • डी. आर. देशमुख – अध्यक्ष, कंपनी लॉ बोर्ड (CLB) • एम. ओ. गर्ग – महानिदेशक, औद्योगिक एवं वैज्ञानिक अनुसंधान परिषद् (CSIR) • प्रेमा करियप्पा – अध्यक्ष, केंद्रीय सामाजिक कल्याण बोर्ड (CSWB) www.gujratedu.blogspot.in • राजीव – (कार्यवाहक) केंद्रीय सतर्कता आयुक्त (CVC) • अश्विन पांड्या – अध्यक्ष, केंन्द्रीय जल आयोग (CWC) • मंगू सिंह – प्रबंधक निदेशक, दिल्ली मैट्रो रेलवे कॉरपोरेशन (DMRC) • आर. के. माथुर – अध्यक्ष, रक्षा अनुसंधान एवं विकास संगठन (DRDO) • ज्योत्सना सूरी – अध्यक्ष, फिक्की (FICCI) • अशोक कुमार रॉय – अध्यक्ष एवं प्रबंध निदेशक, जनरल इंश्योरेंस कॉरपोरेशन (GIC) • निशी वासुदेवा – अध्यक्ष, हिंदुस्तान पेट्रोलियम कॉरपोरेशन लिमिटेड (HPCL) • दिनेश्वर शर्मा – डायरेक्टर, गुप्तचर ब्यूरो (IB) • टी. एम. भसीन – अध्यक्ष, इंडियन बैंकस् एसोसिएशन (IBA) • के. रघु – अध्यक्ष, भारतीय चार्टर्ड एकाउंटेंट्स संस्थान (ICAI) • एस. अयप्पन – महानिदेशक, भारतीय कृषि अनुसंधान परिषद (ICAR) • बासुदेव चटर्जी – अध्यक्ष, भारतीय ऐतिहासिक अनुसंधान परिषद् (ICHR) • एम. एस. राघवन – भारतीय औद्योगिक विकास बैंक (IDBI) • एम. असलम – कुलपति, इंदिरा गांधी राष्ट्रीय मुक्त विश्वविद्यालय (IGNOU) • एन. रामचंद्रन – अध्यक्ष, भारतीय ओलंपिक संघ (IOA) • बी. अशोक – अध्यक्ष, इंडियन ऑयल कॉरपोरेशन (IOC) • टी. एस. विजयन – इंश्योरेंस रेगूलेटरी एंड डवलपमेंट ऑथोरिटी ऑफ इंडिया (IRDAI) • ए. एस. किरण कुमार – अध्यक्ष, भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) • एस. के. रॉय – अध्यक्ष, भारतीय जीवन बीमा निगम (LIC) • ए. के. गर्ग – अध्यक्ष, महानगर टेलीफोन निगम लिमिटेड (MTNL) • हर्षकुमार भनवाला – अध्यक्ष, नाबार्ड (NABARD) • अंशुमन दास – अध्यक्ष एवं प्रबंध निदेशक, नेशनल एल्युमिनियम कंपनी लिमिटेड (NALCO) • के. के. नटराजन – चेयरमैन, नेशनल एसोसिएशन ऑफ सॉफ्टवेयर एंड सर्विस कंपनीज (NASSCOM) • आर. चन्द्रशेखर – अध्यक्ष, नेशनल एसोसिएशन ऑफ सॉफ्टवेयर एंड संर्विस कंपनीज (NASSCOM) www.gujratedu.blogspot.in • वी. एश्वरैया – अध्यक्ष, राष्ट्रीय पिछड़ा वर्ग आयोग (NCBC) • डी. के. जैन – अध्यक्ष, राष्ट्रीय उपभोक्ता विवाद निवारण आयोग (NCDRC) • प्रवीन सिनक्लेयर – निदेशक, रास्ट्रीय उपभोक्ता विवाद निवारण आयोग (NCERT) • वजाहत हबीबुल्लाह – अध्यक्ष, राष्ट्रीय अल्पसंख्यक आयोग (NCM) • पी. एल. पुनिया – अध्यक्ष, राष्ट्रीय अनुसूचित जाति आयोग (NCSC) • रामेश्वर ओरॉन – अध्यक्ष, राष्ट्रीय अनुसूचित जनजाति आयोग (NCST) • ललिता कुमारमंगलम – अध्यक्ष, राष्ट्रीय महिला आयोग (NCW) • टी. नंदा कुमार – सभापति, राष्ट्रीय डेयरी विकास परिषद (NDDB) • बी. एन. किरपाल – अध्यक्ष, राष्ट्रीय वन आयोग (NFC) • रमेश सिप्पी – अध्यक्ष, नेशनल फिल्म डवलपमेंट कॉरपोरेशन (NFDC) • आर. वी. सिंह – अध्यक्ष, भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (NHAI) • आर. एस. टी. साई – अध्यक्ष, राष्ट्रीय जलविद्युत ऊर्जा निगम (NHPC) • के. जी. बालकृष्णन – अध्यक्ष, राष्ट्रीय मानवाधिकार आयोग (NHRC) • शरद कुमार – महानिदेशक, राष्ट्रीय जाँच एजेंसी (NIA) • अरुप राय चौधरी – अध्यक्ष एवं प्रबंध निदेशक, एनटीपीसी (NTPC) • एस. के. श्रीवास्तव – अध्यक्ष, ऑयल इंडिया लिमिटेड (OIL) • डी. के. सर्राफ – अध्यक्ष और प्रबंध निदेशक, तेल एवं प्राकृतिक गैस निगम (ONGC) • सी. के. प्रसाद – अध्यक्ष, भारतीय प्रेस परिषद (PCI) • महेन्द्र मोहन गुप्त – अध्यक्ष, प्रेस ट्रस्ट ऑफ इंडिया (PTI) • राजेन्द्र खन्ना – निदेशक, रिसर्च एंड अनालिसिस विंग (RAW) www.kjparmar.in • ए. के. मित्तल – चेयरमैन, रेलवे बोर्ड (RB) • रघुराम गोबिन्द राजन – गवर्नर, रिजर्व बैंक ऑफ इंडिया (RBI) • सी. एस. वर्मा – अध्यक्ष, स्टील ऑथोरिटी ऑफ इंडिया लिमिटेड (SAIL) • अरूंधती भट्टाचार्य – चेयरमैन, स्टेट बैंक ऑफ इंडिया (SBI) • यू. के. सिन्हा – अध्यक्ष, भारतीय प्रतिभूति एवं विनिमय बोर्ड (SEBI) • अमित्व भट्टाचार्य – अध्यक्ष, कर्मचारी चयन आयोग (SSC) • राजीव खुल्लर – अध्यक्ष, भारतीय दूरसंचार नियंत्रण प्राधिकरण (TRAI) • वेदप्रकाश तोमर – अध्यक्ष, विश्वविद्यालय अनुदान आयोग (UGC) • दीपक गुप्ता – अध्यक्ष, संघ लोक सेवा आयोग (UPSC) • जनरल दलबीर सिंह सुहाग – थल सेनाध्यक्ष • एडमिरल आर. के. धोवन – जल सेनाध्यक्ष • एयर चीफ मार्शल अरूप राहा – वायु सेनाध्यक्ष • डी. के. पाठक – महानिदेशक, सीमा सुरक्षा बल (BSF) • अरविंद राजन – महानिदेशक, केंद्रीय औद्योगिक सुरक्षा बल (CISF) • प्रकाश मिश्रा – महानिदेशक, केंद्रीय रिजर्व पुलिस बल (CRPF) • वंशीधर शर्मा – महानिदेशक, केंद्रीय सशस्त्र सीमा बल (SSB) • कृष्णा चौधरी – महानिदेशक, भारत–तिब्बत सीमा पुलिस (ITBP) • जयंतो नारायण – महानिदेशक, राष्ट्रीय सुरक्षा गाड्र्स (NSG) • वाइस एडमिरल ए. जी. थपलियाल – महानिदेशक, भारतीय तटरक्षक बल (ICG) • अनिरुद्ध चक्रवर्ती – महानिदेशक राष्ट्रीय कैडेट कोर (NCC)

BISAG DWARA NAVI 11 EDUCATIONAL CHANNEL START KARVA BABAT PARIPATRA.

GENERAL KNOWLEDGE 100 QUESTION-ANSWERS FOR COMPETITIVE EXAMS.

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ 2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક 3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર 4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં 5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત 6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે 7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન 9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ 10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત 11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા 12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો 13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત 14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર 15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ 16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી 17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ 18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ 20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ) 21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ 22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ 23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ 24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય 25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા 26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા 27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર 28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ 29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા 30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા www.gujratedu.blogspot.in 31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ 32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી 33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો 34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ 35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ 36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક 37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ 38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ 39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે 40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર 41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા 42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજી ના સુપુત્રી 43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા 44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ 45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ 46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા 47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ 48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા 49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા 50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્ર ના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી 51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર 52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ 53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ 54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ 55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી 56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી www.gujratedu.blogspot.in 57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ 58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ 59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવા 60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત 61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ 62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી 63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો 64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર 65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ .સ.૧૮૮૭ 66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન www.gujratedu.blogspot.in 67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક 68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી 69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ 70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ 71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી 72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર 73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ 74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ 75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ 76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક 77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક 78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના 79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી 80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ 81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ 82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ 83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી 84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન 85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ 86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા 87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા 88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર 89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ 90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫ 91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો 92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ 93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા 94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી. 95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્ 96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦ 97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર 98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન 99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા 100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

GENERAL KNOWLEDGE QUESTION - ANSWERS.

1) હેવી વોટરનું બીજુ નામ શું છે ? (A).હેવીરેમ (B).સોનેરીયમ (C).ડયુટેરીયમ (D).યુગોરીમ ANS:ડયુટેરીયમ 2) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? (A).પોખરણ (B).ચાંદીપુર (C).શ્રી હરીકોટા (D).યુમ્બા ANS:પોખરણ 3) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? (A).પ્રકાશ તિવ્રતા (B).સમય (C).અંતર (D).પ્રકાશની શક્તિ ANS:અંતર 4) એકસ –રે ની શોધ કોણે કરી હતી ? (A).ઝેનર (B).મેડમ કયુરી (C).રોન્ટેઝન (D).આર્કીમીડીઝ ANS:રોન્ટેઝન 5) સુકો બરફ કોને કહે છે ? (A).આઇસોકસાઇડ (B).ડીસ્ટ્રીલ વોટર (C).સલ્ફર ડાયોકસાઇડ (D).ધન કાર્બોડાયોકસાઇડ ANS:ધન કાર્બોડાયોકસાઇડ 6) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? (A).શુક્ર (B).ગુરૂ (C).બુધ (D).નેપ્ચ્યુન ANS:શુક્ર 7) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિધાતક છે ? (A).અણુ બોમ્બ (B).હાઇડ્રોજન બોમ્બ (C).ન્યુટ્રોન બોમ્બ (D).ત્રણમાંથી કોઇ નહી ANS:હાઇડ્રોજન બોમ્બ 8) કુંદનિકા કાપડીયા એ કઇ નવલકથા લખી છે ? (A).લીલેરો ઢાળ (B).માનવીની ભવાઇ (C).સાત પગલા આકશમાં (D).આશ્કા માંડલ ANS:સાત પગલા આકશમાં 9) જય સોમનાથ નવલકથા કોને લખી છે ? (A).ચંદ્રવદન મહેતા (B).મકરંદ દવે (C).જયંત પાઠક (D).ક. મા. મુનશી ANS:ક. મા. મુનશી 10) જીગુરાત ( ZIGURAT ) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? (A).બેબીલોન સંસ્કુતિ (B).મિસર સંસ્કૃતિ (C).સિંધુ સંસ્કૃતિ (D).ગ્રીક સંસ્કૃતિ ANS:બેબીલોન સંસ્કુતિ 11) બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? (A).મુબંઇ (B).ચેન્નાઇ (C).દિલ્હી (D).કલકત્તા ANS:કલકત્તા 12) એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? (A).કાર્બન મોનોકસાઇડ (B).નાઇટ્રોજન ડાયોકસાઇડ (C).હાઇડ્રોજન (D).સલ્ફર ડાયોકસાઇડ ANS:સલ્ફર ડાયોકસાઇડ 13) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? (A).બિંદુસાર (B).ચંદ્રગુપ્ત (C).કૌટીલ્ય (D).ધનનંદ ANS:બિંદુસાર 14) ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? (A).રાણા ઉદયસિંહ (B).રાણા સાંગા (C).મહારાણા પ્રતાપ (D).રાણા કુમ્ભા ANS:રાણા કુમ્ભા 15) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઇ ધાતુનો પરીચય ન હતો ? (A).સોનું (B).તાંબુ (C).ચાંદી (D).લોખંડ ANS:લોખંડ 16) અજંટા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? (A).ઇસ્લામ ધર્મ (B).બૌધ્ધ ધર્મ (C).શૈવ ધર્મ (D).જૈન ધર્મ ANS:બૌધ્ધ ધર્મ 17) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? (A).આમેર (B).આગ્રા (C).અજમેર (D).બીકાનેર ANS:આમેર 18) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે. (A).સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ (B).વડાપ્રાધન (C).ઉપરાષ્ટ્રપતિ (D).લોકસભાના સ્પીકર ANS:ઉપરાષ્ટ્રપતિ 19) ભારતમાં કઇ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? (A).જન્મથી કે વારસાથી (B).નોંધણીથી કે લગ્નથી (C).કાયદા દ્વારા દેશીકરણથી (D).ઉપરના તમામથી ANS:ઉપરના તમામથી 20) ર્ડા. જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. (A).ત્રીજા (B).પહેલા (C).બીજા (D).એકપણ નહીં ANS:પહેલા 21) નસિરૂદિન અહેમદશાહનાએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? (A).બલબન યુગ (B).સલ્તનત યુગ (C).ખીલજી યુગ (D).સોલંકી યુગ ANS:સલ્તનત યુગ 22) ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? (A).ખંભાત (B).ભરૂચ (C).કચ્છ (D).ભાવનગર ANS:ભરૂચ 23) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? (A).વાધેલા વંશ (B).ચાવડા વંશ (C).સોલંકી વંશ (D).મૈત્રક વંશ ANS:ચાવડા વંશ 24) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? (A).મગધ (B).કાશી (C).ઉજ્જૈની (D).અવધ ANS:મગધ 25) પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ છે ? (A).નરસિંહ મહેતા (B).રાજા હરિશચંદ્ર (C).ઉપર ગગન વિશાળ (D).પુંડલિક ANS:નરસિંહ મહેતા 26) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ? (A).ઉદયમતી (B).ચૌલાદેવી (C).રાણકદેવી (D).તારામતી ANS:ઉદયમતી 27) ભવાઇના આધ પુરૂષ અસાઇત કયા યુગમાં થઇ ગયા ? (A).મૈત્રક યુગ (B).ચાવડા યુગ (C).શર્યાતિ યુગ (D).સલ્તનત યુગ ANS:સલ્તનત યુગ 28) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ? (A).222 (B).230 (C).249 (D).220 ANS:249 29) દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલ છે ? (A).મેશ્વો (B).બનાસ (C).હાથમતી (D).મહી ANS:બનાસ 30) ’લીલીનાઘેર’ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? (A).ચોરવાડ (B).ભરૂચ (C).ભાવનગર (D).સુરત ANS:ચોરવાડ 31) વૌઠા શેના માટે જાણીતું છે ? (A).ચાર નદીના સંગમ માટે (B).સાત નદીના સંગમ માટે (C).પાંચ નહીના સંગમ માટે (D).હવા ખાવાના સ્થળ તરીકે ANS:સાત નદીના સંગમ માટે 32) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? (A).વડોદરા (B).આણંદ (C).સુરત (D).મહેસાણા ANS:આણંદ 33) ઇફકો ( IFFCO) શેના માટે પ્રખ્યાત છે ? (A).રાસાયણિક ખાતર માટે (B).રેશમી કાપડ માટે (C).દૂધની બનાવટો માટે (D).બાયોલોજીકલ

TALATI MANTRI,CLERK MPHW FHW EXAM SCHEDULE DECLARED..

USEFUL APPLICATIONS FOR FARMER.

🍀KHEDUT MATE UPAYOGI APP
➡ALL IN ONE
☑ALL GUJART MARKET BHAV
☑ KHETI NA TAMAM PAK NE LAGATI MAHITI
☑ RADIO STATION THI ALL INFORMATION
☑ KHETI MATE JAROORI MAHITI MASSAGE THI
☑GUJARATI , HINDI ,ENGLISH MA
☑ SAPTAHIK MAUSAM SAMACHAR
☑KHETI VISHAYAK BULETIN
APP ONLY 2 mb download it
☑KOI PAN PAK VISHE PURI VIGAT
☑SMS ALERT FOR MARKET AND PAK
Download now to get more updates on your phone


ONLINE BADLI FORM NO NAMUNO.




ONLINE BADLI FORM MA BHAREL VIGAT NI KHARAI MATE NU PATRAK.

ONLINE BADLI NA NIYAMO. ઓનલાઈન બદલી માટેના નિયમો.

ONLINE BADLI MATE NI MAHITI.

🌻ઓનલાઇન બદલી માટે જોતા રેહજો
➡જાહેરાત આગામી 18/5/2015 થી આવશે
👇👇 www.dpegujarat.org
➡Online badli camp
1⃣👉aa online camp dvara taluka atrik badli thase
jilla ferbadli nahi
2⃣👉online badli Ma Round wise these.
3⃣ 👉20 may 2015 Thi badli camp arji thashe
4⃣ 👉School choice ma game tetli school tamne gamti hoy te mujab utarata kram ma choice kari shaksho.
5⃣ 👉online arji Form 5 Divas Ma bhari deva padse jaherat divas thi .
6⃣👉jo pela round ma form bharvanu chuki javay to bija round ma new form bhari sakashe...
www.kjparmar.in
badli camp mate niche ni vastu taiyar rakho
💥photo ane sign scan kari size 50 Kb sudhi
💥tamaari school ane pagar Shala no dise code
💥tamari nokari ni janaral mahiti.
💥school dakhal tarikh
💥khatama dakhal tarikh
💥janma tarikh
💥pancard no.

TET-1, TET-2 HTAT & TAT MERIT COUNTING FORMULA.

�GPRB- Constable Female Result of Written Exam and Document Checking Call letter on Main Exam/Interview Call Letter/Result OUT.

400+ GENERAL KNOWLEDGE QUESTION -ANSWERS COLLECTION PDF FILE (ONLY 191 KB SIZE) BY VISHAL GAUSWAMI.

નમસ્કાર મિત્રો... તમને ટેટ-ટાટ-એચ ટાટ તથા બીજી નાની મોટી ઘણી પરીક્ષાઓમાં ઉપયોગી થાય તે માટે જનરલ નોલેજનું મેગા મટીરીયલ મુકેલ છે. મટીરીયલ તૈયાર કરનાર વિશાલ ગૌસ્વામી.
અહી જનરલ નોલેજના લગભગ 400 જેટલા પ્રશ્નો માત્ર એક જ નાની પીડીએફ ફાઈલ બનાવીને મુકેલા છે. જુદી જુદી જગ્યાએ થી પ્રશ્નો મેળવી તેનું સંકલન કરેલ છે. બધા પ્રશ્નો હિન્દી ભાષામાં જ છે જેથી સરળતા રહે અને પીડીએફ હોવાથી તમે ગમે ત્યારે વાંચી પણ શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો.
આ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
ફાઈલ માત્ર 190 Kb સાઈઝની.

‎प्रमुख_वचन_और_ नारा.

1. जय जवान जय किसान→लाल बहादुर शास्त्री
2. मारो फिरंगी को→मंगल पांडे
3. जय जगत→विनोबा भावे
4. कर मत दो→सरदार बल्लभभाई पटले
5. संपूर्ण क्रांति→जयप्रकाश नारायण
6. विजय विश्व तिरंगा प्यारा→श्यामलाल गुप्ता पार्षद
7. वंदे मातरम्→बंकिमचंद्र चटर्जी
8. जय गण मन→रवींद्रनाथ टैगोर
9. सम्राज्यवाद का नाश हो→भगत सिंह
10 स्वराज्य हमारा जन्मसिद्धअधिकार है→बाल गंगाधर तिलक
11.इंकलाब जिंदाबाद→ भगत सिंह
12. दिल्ली चलो→सुभाषचंद्र बोस
13. करो या मरो→महात्मा गांधी
14. जय हिंद→सुभाषचंद्र बोस
15. पूर्ण स्वराज→जवाहरलाल नेहरू
16. हिंदी, हिंदू, हिंदुस्तान→भारतेंदू हरिशचंद्र
17. वेदों की ओर लौटो→दयानंद सरस्वती
18. आराम हराम है→जवाहरलाल नेहरू
19. हे राम→महात्मा गांधी
20. भारत छोड़ो→महात्मा गांधी
21.सरफरोशी की तम्मना अबहमारे दिल में है→रामप्रसाद बिस्मिल
22.सारे जहां सेअच्छा हिंदोस्तां हमारा→इकबाल
23. तुम मुझे खून दो, मैं तुम्हेंआजादी दूंगा→सुभाषचंद्र बोस
24. साइमन कमीशन वापस जाओ→लाला लाजपत राय
25. हू लिव्स इफ इंडिया डाइज→जवाहरलाल नेहरू

GUJARAT POLICE FORCE BHARTI WRITTEN EXAM RESULT 18 MAY BAD DECLARE THASE.

EDUSAFAR નવું વર્ઝન નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.


મિત્રો એજ્યુસફર એપનું નવું વર્ઝન થોડા સમય પહેલા જ આવ્યું છે. આ એપની મદદથી તમે શિક્ષણ જગત સાથે જોડાયેલા રહેશો.
આ એપમાં નીચેની બાબતો જોવા મળશે. →એજ્યુ-અપડેટ →પરિપત્રો →વિડીયો →જોબ અપડેટ →જનરલ નૉલેજ →ગણિત-વિજ્ઞાન →ટેકનોલોજી →પ્રાથમિક અને માધ્યમિક માટે સાહિત્ય →એપસ →અંગ્રેજી →સી.સી.સી. →અન્ય વાંચન અને ઘણુ બધુ...
EDUSAFAR નવું વર્ઝન
નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.

--》 CLICK HERE & DOWNLOAD. 

Imp For Exam Read Carefully.

1) भारत रत्न 2014 - अटल बिहारी बाजपेयी
और मदन मोहन मालवीय
2) पदम् विभूषण 2014 प्राप्त व्यक्तियों में
शामिल रहे - अमिताभ बच्चन, दिलीप कुमार,
लालकृष्ण आडवाणी,
3) पदम् भूषण 2014 प्राप्त व्यक्तियों में शामिल
रहे - बिल गेट्स
4) पदम् श्री 2014 प्राप्त व्यक्तियों में शामिल
रहे - सबा अंजुम हॉकी
5) 50 वां ज्ञानपीठ पुरस्कार 2014 - भालचंद्र
नेमाडे
6) व्यास सम्मान 2014 - कमल किशोर गोयनका
(7)सरस्वती सम्मान 2014 - वीरप्पा मोइली
8) साहित्य अकादमी 2014 - रमैश चंद्र शाह
9) राजीव गांधी सद्भावना 2014- मुजफ्फर
अली
10) दादा साहेब फाल्के 2014 - शशि कपूर
11) गांधी शांति पुरस्कार 2013 - चंडी प्रसाद
भट्ट
12) पुलित्जर 2014 - विजय शेषाद्रि
13) मानबुकर 2014 - रिचर्ड फ्लेग नाग
14) मिस युनिवर्ष 2014 - पालिन वेगा
15) मिस वर्ल्ड 2014- रोलिंन स्ट्रास
16)मिस इंडिया 2015- अदिति आर्या

પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોના CCC ર્સિટફિકેટ ચકાસાશે.

May 10, 2015 01:31સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોએ સીસીસી પરીક્ષા પાસના સર્ટીના આધારે ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ બઢતીના લાભો લીધા છે. આવા શિક્ષકોના સીસીસી પાસના પ્રમાણપત્રોની ચકાસણી કરવાના આદેશો રાજ્યના શિક્ષણ વિભાગે કરતા શિક્ષણ આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. નકલી સીસીસી પ્રમાણપત્રવાળા શિક્ષકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. www.kjparmar.in રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સીસીસી અને સીસીસી પ્લસ પાસ નહી કરનાર સરકારી કર્મચારીઓને બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભોથી વંચિત રાખવામાં આવે છે. સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા પાસ માટેના રાજ્ય સરકારના કડક નિયમોને પગલે નકલી પ્રમાણપત્રોનો રાફડો ફાટયો છે. જેમાં રાજ્યના અમુક જિલ્લાઓમાંથી નકલી સીસીસી અને સીસીસી પ્લસ સર્ટીના આધારે સરકારી લાભો લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
સીસીસી અને સીસીસી પ્લસના નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યોએ ઉચ્ચત્તર અને બઢતીના લાભો લીધા છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને તાબાના શિક્ષકોના સીસીસી પાસના પ્રમાણપત્રની ચકાસણી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. ઉપરાંત સીસીસી સર્ટી નકલી છે કે અસલી છે તેની જાણકારી સરળતાથી મળી શકે તે માટે રાજ્ય સરકારના સ્પિપા દ્વારા સ્પેશ્યિલ વેબસાઇટ બનાવી છે. વેબસાઇટમાં દર્શાવેલ અને માન્ય સંસ્થાનું સીસીસી પરીક્ષા પાસનું પ્રમાણપત્ર શિક્ષક અને આચાર્યએ રજૂ કર્યું છે કે નહી તેની ચકાસણી કરવામાં આવશે. ચકાસણીમાં સીસીસી પરીક્ષા પાસનું નકલી પ્રમાણપત્ર રજૂ કરીને ઉચ્ચત્તર પગાર ધોરણ અને બઢતીનો લાભ લીધો હશે તો આવા શિક્ષકો અને આચાર્યોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસ.આર.પી. અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ સીસીસી પરીક્ષા પાસના નકલી સર્ટીઓ રજૂ કરીને નોકરી અને ઉચ્ચત્તર પગારધોરણન સહિતના લાભો લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વરા કાળજી લેવામાં આવી રહી છે.