Oct 30, 2014

News

૯-૧૦ના ક્લાસોને પ્રાથમિક શાળામાં ભેળવી દેવા તૈયારી.


પ્રાયોગિક ધોરણે ૫૦૦ શાળાઓની પસંદગી કરાશે : હાલ ધોરણ ૮ને પ્રાથમિક શાળામાં ફેરવી દેવામાં આવ્યા બાદ આને મોટી સફળતા મળી જતા હિલચાલ હાથ ધરાઈ અમદાવાદ, તા.૩૦,રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવ્યું છે. આ પ્રયોગને ભારે સફળતા મળી છે ત્યારે હવે આ સફળતાને આગળ ધપાવતા આગામી સમયમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શાળામાં ભેળવી દઈને સળંગ ધોરણ-૧ થી ૧૦ની શાળા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક શાળાઓની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એટલે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ હાઈસ્કુલની સુવિધા દુર હોવાથી ધણા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના બાળકોએ માધ્યમિક શિક્ષણથી વંચિત રહેવું પડે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ પ્રયોગને સફળતા બાદ આગામી દિવસોમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ પ્રયોગ અમલી બને તો ગ્રામ્ય વિસ્તારોના બાળકોને પોતાના ગામમાં જ ધોરણ-૧ થી ૧૦ સુધીનું શિક્ષણ મફત ઉપલબ્ધ બનશે. આ પ્રયોગ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાયોગિક રીતે રાજ્યની ૫૦૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરી છે. જેમાં પ્રાયોગિક તબક્કે ધોરણ-૯ અને ૧૦ના વર્ગો પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવશે જો આ પ્રયોગને સફળતા મળશે તો તેને આગામી દિવસોમાં રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.આ સંદર્ભે જરૂરી તમામ માહિતી શિક્ષણ વિભાગને મોકલી આપવા સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપી દીધો છે જે માહિતી મોકલવાની છે.

JAMNAGAR :- ROSTER REGISTER TAIYAR KARVA BABAT PARIPATRA.

Arogya sptah ujava babat


Notice For Blo

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ



ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદ્દારો માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરાની નૂતન વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૪ના રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં મહામંડળ દ્વારા ૧૦૦ કલાક શ્રમદાન તેમજ સ્વચ્છતા અભિયાનના ઠરાવ શ્રી પંકજભાઈએ મંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.

     તદુપરાંત તા. ૩૧/૧૦/૨૦૧૪ના રોજ યોજાનાર 'રન ફોર યુનીટી' તેમજ તા. ૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના ગુણવતા સુધારણા કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉત્સાહપૂર્વક સહભાગી બનશે તેવી ખાતરી શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને આપી હતી.

     એન્ટ્રી લેવલ પે સ્કેલ તેમજ ૨૦ વર્ષે ઉદ્યોગ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના ૧૫ દિવસમાં ઉકેલ લાવવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

     શ્રી સૌરભભાઈ પટેલ અને શ્રી નીતિનભાઈ પટેલની મુલાકાતમાં પણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે પણ આ પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે ઘટતું કરવા જણાવેલ છે.
 શ્રી પંકજભાઈ પટેલ

   પ્રમુખશ્રી




GPSC - Final Answer Key for Lecturer in Chemical Engineering at Government Polytechnic, Advt. No. 71/2013-14

GPSC- Final Answer Key for Lecturer in Chemical Engineering at Government Polytechnic, Advt. No. 71/2013-14
Answer key:Click here

RBI Officer's Grade B Phase-II (General) Result Declared

Result : Click Here 
Exam was held on September 13 & 14, 2014
For More Details : click Here

Educational Updates Date:30/10/2014

Central Board for workers Education (GOI) Lower Division Clerk Vacancy

No.of post:01

Notification:Click Here

Last Date:20 days from Publishing This Advt.


Bhavnagar University External Course Admission Notification

Notification:Click Here

WHO-Walk in Interview For the Post of Laboratory Technician

Post Name:Laboratory Technician

No.of Post:02

Notification:Click Here

એન્ડ્રોઇડમા ફોલ્ડર અને વોટ્સ એપને પાસવર્ડ આપી લોક કરો

એન્ડ્રોઇડ ફોન માટે સરસ મજાની એપ્લીકેશન - ફોલ્ડર લોક
જેનાથી તમે મોબાઇલમાં રહેલ કોઇ પણ ફોલ્ડરને પાસવર્ડ આપી લોક કરી શકો છો,જેથી તમારો મોબાઇલ કોઇના પણ હાથમા જાય તો તમારે ચિંતા કરવાની જરુર નથી,બિન્દાસ આપો.
આ એપ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

(૨) વોટ્સ એપ લોક કરો "એપલીકેશન લોક" જેનાથી તમારા વોટસ એપમાં કોઇ જઇ શકશે નહી,છે ને મજાની એપ.આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી મોબાઇલની કોઇ પણ એપ આમાં પાસવર્ડથી લોક કરી શકશો.આ એપ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાય...

 2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો

- આ શક્ય છે ખરૂં, જાણો કઇ રીતે?

કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ 'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.
1. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.એપ.ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો

3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશે.

4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારે વોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.
5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો.

News Update



EDUCATIONAL NEWS UPDATES OF THE DAY :-30/10/2014.

POLICE DEPARTMENT MA THASE NAVI BHARTI.

કાયદો અને વ્યવસ્થા સઘન બનાવવા પીઆઈથી કોન્સ્ટેબલ સુધીની 1200ની નવી ભરતી - વિવિધ જગ્યાઓ પર કુલ 1267 ભરતી થશે ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સઘન અને સંગીન બનાવવાના મુખ્ય હેતુથી સરકારે 17 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનો સ્થાપવાનો અને આઠ જિલ્લામાં પીએસઆઈ કક્ષાની પોલીસ ચોકીઓને અપગ્રેડ કરી પીઆઈ કક્ષાના પોલીસ મથક બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ વડા અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી આવેલી દરખાસ્તને ધ્યાને લીધા બાદ આ નિર્ણય લીધો છે અને સાથે જ રાજ્યમાં 28-2-15 સુધીમાં 1267 પીઆઈથી ડ્રાઈવર કોન્સ્ટેબલ સુધીની નવી પણ હંગામી ભરતી પણ કરવામાં આવશે. નવા પોલીસ સ્ટેશનને સ્થાપવા રૂ. 13.24 કરોડ આવર્તક અને રૂ. 2.26 કરોડનો અનાવર્તક ખર્ચ મળી કુલ રૂ. 15.50 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ માટે અલાયદું પોલીસ સ્ટેશન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ સ્ટેશન બનાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે આેળખાનારા આ પોલીસ મથકમાં એક પીઆઈ, 7 પીએસઆઈ, 5 આસિસ્ટન્ટ સબઈન્સ્પેક્ટર, 25 હેડ કોન્સ્ટેબલ, 38 પોલીસ કોન્સ્ટેબલ, બે આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, 6 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અને 3 ડ્રાઈવર સહિત 87 પોલીસની નવી હંગામી ભરતી કરાશે.

@નોલેજ ડોટ કોમ @# વાવાઝૉડા વિષે જાણવા જેવુ

65 km/h ની ઝડપે પવન ફૂંકાય એટ્લે તેને વાવાઝૉડુ કહી શકાય.
કોઈ પણ વાવાઝૉડા ના નામકરણ ની પધ્ધતિ રસપ્રદ છે. આ નામ પહેલે થી જ નક્કી કરાયેલા હોય છે.
"North Indian Occean" માથી આવતા વાવાઝૉડાનું નામ "ESCAP/WMO Typhoon Committee" એ પહેલેથી જ નક્કી કરેલા હોય છે.
ESCAP/WMO Typhoon Committee માં નીચે મુજબ ના દેશો નો સમાવેશ થાય છે. બાંગલાદેશ , ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન , શ્રીલંકા , થાઈલેન્ડ.
વાવાઝૉડા માટે ઉપરના દરેક દેશો એ પહેલે થી 8 - 8 નામ આપેલા છે. અને તેમાથી 8 લિસ્ટ બનેલા છે અત્યારે 5 નંબર ના લિસ્ટ સુધી પહોચી ગયા છીએ. લિસ્ટ એવીરીતે બનાવ્યું છે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે વારાફરથી દરેક દેશે એ આપેલા નામ ના લિસ્ટ માથી વારો આવે.
જેમકે હમણાં "હૂડ હૂડ" વાવાઝૉડુ આવ્યું, આ "હૂડ હૂડ" નામ ઓમાન એ આપેલ હતું.
ત્યારબાદ "નીલોફર" આવે છે તો આ નામા પાકિસ્તાન એ આપેલું છે.
આના પછી જે વાવાઝૉડુ આવશે તેનું નામ "અશોબા" હશે, આ નામ શ્રીલંકા દ્વારા રાખવામા આવેલું છે.
તેના પછી કોઈ વાવાઝૉડુ આવશે તો તેનું નામ "કોમેન" રાખવામા આવશે જેનું નામ થાઈલેન્ડ એ આપ્યું છે.
આમ 5 નંબર નું લિસ્ટ પૂરું થાય એટ્લે 6 નંબર ના લિસ્ટ માથી નામકરણ થશે. 6 નંબર ના લિસ્ટ માં ભારતે આપેલું નામ છે "મેઘ"
આ વાત કરી આપણે માત્ર "North Indian Ocean" ની. હવે જો આજ વાવાઝૉડુ North Indian Ocean થી South-West Indian ocean માં જાય તો આજ વાવાઝૉડા નું નામ Mauritius અને Madagascar એ નક્કી કરેલા નામ માથી લેવામાં આવે છે. એટલેકે "નીલોફર" નું નામ South-West Indian ocean બાજુ જવાથી "અડજલી" થઈ જશે.
નીલોફર એક અરેબિક શબ્દ છે અને તેનો અર્થ થાય છે કમળ

JAWAHAR NAVODAYA ADMISSION EXAM FOR STUDENTS IN STD 6 IN YEAR 2015-16 DECLARED BY JAWAHAR NAVODAYA COMMITEE.

Oct 29, 2014

DWDU WDT Various Recruitment, 2014

Vidyasahayak Bharti 2014 for lower primary Taluka wise Seat list Available.

Vidyasahayak Bharti for lower primary Taluka wise  Seat list Available.
Download Taluka wise Seat list:Click Here

SBI General Insurance Recruitment 2014

Notification:Click Here
Apply online:Click Here
Application Form:Click Here

Central Railway Recruitment 2014

Saurastra University Various Examination Schedule

Exam will be start date 20/11/2014
Exam Schedule:Click Here

JUNAGADH OVER SET UP CAMP:- SANKALAN BETHAK PARIPATRA.

LOWER PRIMARY BHARTI:-TALUKA WISE VACANCY DECLARE.

KHEDA DISTRICT:-15 THI O6A STUDENTS HOY TEVI SCHOOLS BANDH KARVA BABAT.

EDUCATIONAL NEWS DATE:-29/10/2014

RBI Assistant interview Schedule 2014

RBI  Assistant interview Schedule 2014

Interview Schedule:click Here

Mark sheet & Cut- off Marks:Click Here

District Rural Development Agency,Banaskantha Various Vacancies 2014

Name of the Post:
1.District Co-ordinatior
2.Engineer /Supervisior 
3.Cluster co-ordinator Taluka
4.Cluster co-ordiantor Rural
5.Cluster co-ordinator Mission Mangalam

Notification:Click Here
Apply Online:Click Here

Last Date:10/11/2014


GPSC Chief Officer Nagarpalika Interview Programme/Schedule 2014

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સ્ટર્નલ

 Only External Department No. (0281) 2578144 / 2578240 Time 
(10.30 AM to 6.00 PM)
બી.એ., બી.કોમ., સેમેસ્ટર ૩ ફોર્મ અને ફી ભરવાની તારીખ વધારવામાં આવેલ છે  ૩૦/૧૦/૨૦૧૪ સુધી  રેગ્યુલર ફી (Rs.485/-) + લેઈટ ફી(Rs.100/-) + પેનલ્ટી ફી(Rs.5000/-)=(Total 5585/-) સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સ્ટર્નલ ડીપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો   
એમ.એ., એમ.કોમ., સેમેસ્ટર ૩ ફોર્મ અને ફી ભરવાની તારીખ વધારવામાં આવેલ છે  ૩/૧૧/૨૦૧૪ સુધી  રેગ્યુલર ફી(Rs.850/-) + લેઈટ ફી(Rs.100/-) + પેનલ્ટી ફી(Rs.5000/-)=(Total 5950/-)  સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સ્ટર્નલ ડીપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો 

How To Online return & service tax


How to prepare and Submit Online return (ITR 1 )(AY 2014 15) ( in Hindi ) 
Click Here to watch.... 
 How to pay your service tax online (With Live example- 


NTSE અને NMMS હૉલ ટિકિટ માટે

   NTSE અને NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફી ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.comપર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૯.૧૦.૨૦૧૪ ના સાંજે ૧૭:૦૦ કલાક પછી ડાઉનલોડ કરી શકશે.
  State Examination Board - Gandhinagar Government of Gujarat clik here







 






સૌરાષ્ટ્ર યુની. દ્વારા તા.૨૦ નવેમ્બર થી CBSC ની પરિક્ષાનો પ્રારંભ ..........!

Oct 28, 2014

ધોરણ 10 તથા 12 ના બોર્ડના ફોર્મ ભરવાની ઓનલાઈન વિડીયો

અત્યારે ગુજરાતની મોટાભાગની શાળાઓમાં ધોરણ 10 તથા 12 ના બોર્ડના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મારા મિત્ર શ્રી  બાબુભાઈ પટેલ - જડીયા હાઈસ્કૂલ - જિ. બનાસકાંઠા દ્વારા એક વિડીયો બનાવેલ છે. વિડીયો આપના કમ્પ્યૂટરમાં જોશો તો ફોર્મ ભરતી વખતે જોવા મળતી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળશે. અગાઉ આ જ બ્લોગ ઉપર તેમના દ્વારા બનાવેલ સહી અને ફોટાની સાઈઝ માટેનો વિડીયો મૂકેલ હતો. આશા રાખીએ આ વિડીયો આપ સૌને ઉપયોગી થશે
Click Here To Watch 

ધો 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી કટીગનો વિડિયો

મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે મારા મિત્ર  શ્રી બાબુભાઈ પટેલ - શિક્ષક - વિવેકાનંદ વિદ્યાલય - જડીયા - બનાસકાંઠા એ  સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે. 

Gujarat Mineral Development Corporation (GMDC) Rrecruitment 2014

Post Name : Dy General Manager (Mines)
No of Posts : 03
Qualification : B.E / B.Tech (Mining) with Comp Knowledge
Last Date : 10/11/2014
Official Website : Click Here
Read Notification : Click Here

Download Rojgar Samachar ( E-Paper ) For Latest News About Recruitment, Careers & Guidance, GK .......!

Download Rojgar_Samachar ( E-Paper ) For Latest News About Recruitment, Careers & Guidance, GK
To Download RojgarSamachar ( PDF ) ....Click Here

હિન્દુ કેલેંડરની પૂનમ

આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે. લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે. કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે. પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ મહા પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ. ફાગણ પૂનમ:- હોળી ચૈત્રી પૂનમ:- હનુમાન જયંતી વૈશાખી પૂનમ:- બુદ્ધ પૂર્ણિમા જેઠ પૂનમ:- વટ સાવિત્રી અષાઠી પૂનમ:- ગુરુ પૂર્ણિમા શ્રાવણી પૂનમ:- રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ ભાદરવા પૂનમ:- શ્રાદ્ધનો પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત આસો પૂનમ:- શરદ પૂનમ

EDUCATIOAL NEWS

NILOFAR EFFECT :- BANASKANTHA:- AGAMCHETI NA PAGLA LEVA BABAT.

BHAVNAGAR:- VADH NI BADLI CAMP PARIPATRA.

NILOFAR ચારેય તરફ જેની ચર્ચા છે તે નીલોફર છે કોણ?

નીલોફર પર્શિયન શબ્‍દ છે અને એનો અર્થ છે કમળ અથવા વાઙ્ઘટર લીલી. કમળ ક્‍યારે વિનાશ વેરી શકે? હા, જો એ વાવાઝોડું હોય તો જરૂર વેરી શકે. અરબી સમુદ્રમાં આકાર પામી ચૂકેલા આ વાવાઝોડાનું નામકરણ પાકિસ્‍તાને કર્યું હતું. એનું સાદું કારણ એટલું જ હતું કે અંગ્રેજી કક્કાવારી પ્રમાણે વાવાઝોડાનું નામ પાડવાનો વારો પાકિસ્‍તાનનો હતો. અરબી સમુદ્રમાં અને બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાને પાકિસ્‍તાન ઉપરાંત ભારત, બંગલા દેશ, માલદીવ્‍સ, મ્‍યાનમાર, શ્રીલંકા, ઓમાન અને થાઇલઙ્ઘન્‍ડ વારાફરતી નામ આપતાં હોય છે. ગયા મહિને આંધ્ર અને ઓડિશામાં ત્રાટકેલા વાવાઝોડાને હુડહુડ નામ ઓમાને આપ્‍યું હતું.

JUNAGADH:-NILOFAR EFFECT:-TAMAM PRIMARY SCHOOLS KHULLI RAKHAVANI REHSE.

BAOU- BEd Entrance Test Merit List & Result

BAOU- BEd Entrance Test Merit List & Result
Click Here

Gunotsav Related News

Gunotsav Related News,Gunotsav Will be held on 20,21,22/11 in Gujarat

Read Notification:Click Here

GPSC Update on 28/10/2014

GPSC Important Advertisement Regarding Recruitment of Chief officer Nagarpalika

GPSC Important Notification of Chief Officer NagarPalika Recruitment 2013-14

Notification:Click Here

હિન્દુ-મુસ્લિમની આવી એકતા કદાચ બીજા કોઇ ગામમા જોવા નહીં મળે ખૂબ જ રસપ્રદ માહિતી




gujarat map
મુસ્લિમ બહુમતી ધરાવતાં ગામનું નામ રામાયણ અને મહાભારત હોય તે કદાચ માનવામાં આવે નહીં પણ આ સત્ય હકીકત છે. ૧૦૮૮માં ગુહાઇ જળાશય યોજના નિર્માણ થતાં છ ગામો ડૂબમાં ગયાં ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતોમાં લોકો વસ્યાં જેને રામાયણ અને મહાભારત નામ અપાયું. આ બંન્નો ગામો જાણે કોમી એકતાની એવી મિસાલ બની રહ્યાં છેકે, કયારેય મુસ્લિમ બહુમતી હોવા છતાંયે રામાયણ કે મહાભારત નામ બદવાનો પ્રયાસ કરાયો નથી બલ્કે આ નામ પ્રત્યે ખુદ મુસ્લિમો ગર્વ સાથે કહી રહ્યાં છેકે, રામાયણ અને મહાભારત એ અમારી આગવી ઓળખ બની ચૂક્યાં છે. આ ગામોની વિશેષતા એછેકે, હિન્દુ મતદારો જ મુસ્લિમ સરપંચને ચૂંટી કાઢે છે અને ગ્રામ પંચાયતનો વહીવટ સોંપે છે.

રામાયણ અને મહાભારત નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ હકીકત છે. ગ્રામજનોનું કહેવું છેકે, ગુહાઇ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતાં રહીશોએ ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતો સ્થાપી. ત્યાં એક ટેકરીને વર્ષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ. આજેય રામાયણના બોર્ડ સાથે એસટી બસ આ ગામમાં રોજ અવરજવર કરે છે. લોકો રામાયણ અને મહાભારતના નામે જ પત્ર વ્યવહાર પણ કરે છે. જોકે, આ બંન્ને ગામની પંચાયત તો પ્રતાપગઢના નામે છે.

સરપંચ જાકીરભાઇ મનસુરીનું કહેવું છેકે, અમારી ગામમાં એવી કોમી એકતા છેકે, ૧૫૧ કુંડીનો મહાયજ્ઞા હોય કે પૌરાણિક મહાકાળીના મંદિરમાં દશેરા સહિતની પૂજા હોય, મુસ્લિમ બિરાદરો દુધ-પાણી સહિતની સુવિધાની વ્યવસ્થા કરે છે. મેળો હોય તો પાર્કિગ સહિતના કામગીરીમાં સેવા આપે છે. હિન્દુ કે મુસ્લિમના ધર્મગુરૃનું ગામમાં આગમન થયું હોય તો બંન્ને કોમના લોકો અચૂક જઇને સ્વાગત કરે છે. ગામમાં કોઇપણ વિવાદ થાય ગ્રામજનો ભેગા મળીને પોલીસ કેસ ન થાય તે રીતે ઉકેલ લાવે છે. મુસ્લિમો કહે છેકે, રામાયણ - મહાભારત નામ હોય તો વાંધો શું છે. આ નામોએ અમારી એવી ઓળખ ઉભી કરી છેકે, આખાયે સાબરકાંઠામાં આટલું નામ લો તો તમે અહીં પહોંચી જાવ.
ગ્રામજનો વિજળી વેરો, સફાઇ વેરો, પાણી વેરો સહિતના તમામ વેરા નિયમિત રીતે ભરે છે. ગામમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાણી સમિતી બનાવાઇ છે. આ જ પ્રમાણે સ્કુલ મોનિરટીંગ સમિતી પણ બનાવાઇ છે જે શાળામાં કેવું બાળકોને શિક્ષણ અપાય છે તેનુ ધ્યાન રાખે છે. મોટાભાગના મુસ્લિમ પરિવારો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલાં છે. દુધ મંડળીમાં રોજ ત્રણ હજાર લિટર દૂધ ભરાવાય છે. જોકે, ગામમાં રોડની સમસ્યા છે કેમકે, મહાકાળી મંદિરમાં મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવે છે પણ ઘણી રજૂઆતો છતાંયે રોડ વસાહત બન્યાંના આટલા વર્ષો બાદ પણ બની શક્યો નથી.આમ, આ ગામ ખરા અર્થમાં કોમી એકતાનું ઉદાહરણ બની રહ્યું છે.

Oil India Recruitment 2014 for Project Assistant Post

Oil India Limited Recruitment Notification For Project Assistant Posts. More Detailed Like Educational Qualifications, Age Limit, Selection Procedure etc are mentioned below.

OIL Recruitment Details :

Total Number of Posts : 02 

Posts Name : Project Assistant 

Educational Qualification : 
Candidates should have done B.E / B.Tech / Engineering Degree / Diploma (Electrical / Mechanical Engineering) or its equivalent qualification. 

Age Limit : 
Age should be between 18 to 45 Years As On 30-10-2014. Age relaxations will be applicable as per the govt rules. 

Selection Process : 
Will be Selected Based on Performance In Interview.

How To Apply
Candidates are required to attend Walkin Interview along with relevant tdocuments to the following Address before or on 30-10-2014.

Rajasthan Project, OIL House,
2-A, District Shopping Centre,
Saraswati Nagar, Basni,
Jodhpur, Rajasthan - 342005 .

Important Date : 
Receiving of Application Last Date : 30-10-2014 

Notification:Click Here

Junagadh Agriculture University JRF/Technical Assistant Recruitment 2014

Junagadh Agriculture University JRF/Technical Assistant Recruitment 2014
Post Name:

1.Junior Reserch Fellow
2.Technical Assistant


JRF Notiifcation:Click Here
Technical Assistant Notification:Click Here

Interview Date:29/10/2014

Anand Agricultural University Research Assistant Vacancy

Anand Agricultural University Research Assistant Vacancy
Post Name:Research Assistant 
No.of Post:01
Walk in Interview:03/11/2014
Notification:click Here

CCC THEORY QUESTION-ANSWERS.