Feb 25, 2015

ગુજરાત BUDGET: સરદાર સરોવર માટે 9 હજાર, સ્ટેચ્યુ ઓફ યુનિટિને 915 કરોડ, મેટ્રો માટે રૂ. 611 કરોડ

ગાંધીનગર : નાણાં મંત્રી સૌરભ પટેલે ગુજરાતનું વર્ષ 2015-16નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું છે. બજેટનું કદ 1,39,139 કરોડ જે ગત વર્ષ 2014-15 વર્ષના બજેટ કરતા લગભગ 10 ટકા જેટલો વધારો સૂચવે છે. બજેટમાં વાર્ષિક યોજનાનું કદ 79,295 કરોડ છે. જે ગત વર્ષ કરતા 11 ટકા વધારે છે. રાજ્યનું આ બજેટ 125 કરોડની એકંદર પુરાંત તેમજ 9308 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે.

બજેટના મુખ્ય મુદ્દા

-વાર્ષિક યોજનાનું કદ 79295.11 કરોડ
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 611 કરોડ
-સરદાર સરોવર યોજના માટે 9 હજાર કરોડની જોગવાઈ
-નર્મદા ડેમ પર ગેટ મુકવા 216 કરોડ
-સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે 915 કરોડની જોગવાઈ
-સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે 2102 કરોડ
-ગ્રામીણ વિકાસ માટે 2238 કરોડની જોગવાઈ
-સામાજિક યોજનાઓ 38,484 કરોડની ફાળવણી, કુલ ફાળવણીમાં 48.53 ટકા હિસ્સો
- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(NULM) અને ઉમ્મીદ યોજના માટે રૂ. 53.12 કરોડ
- મિશન મંગલમ(અર્બન) યોજના માટે 31.40 કરોડ
-કલ્પસર યોજના માટે 4 હજાર કરોડ
-સબમાઈનોર કેનાલો માટે 2100 કરોડ

કરવેરાની દરખાસ્તો

-ઈમિટેશન જ્વલેરી પર વેરો 5 ટકાથી ઘટાડીને 1 એક ટકા કરવાની દરખાસ્ત
-ગર્ભે નિરોધક ગોળીઓ પર સંપૂર્ણ વેરા માફી
-અમદાવાદ અને વડોદરા સિવાયના એવિએશન ટર્બાઈન ફ્લૂએલ પરની ડ્યુટી ઘટાડાઈ
-ઈસબગુલ પર સંપૂર્ણ વેરામાફી
-ટેકનિકલ ટેક્સટાઈલમાં રો મટિરિયલ પર 5 ટકાના દર

કૃષિ અને સહકાર વિભાગ ક્ષેત્રે જોગવાઈ

-કૃષિ અને સહકાર વિભાગ માટે કુલ 4878.20 કરોડ
-રાષ્ટ્રીય કૃષિ વિકાર યોજના હેઠળ 601 કરોડ
-કૃષિ સંશોધન અને શિક્ષણ હેઠળ કૃષિ યુનિવર્સિટી માટે 346.59 કરોડ
-ખેતીની જમીનમાં જળ સંરક્ષણની કામગીરી માટે 254.68 કરોડ
-નવી ઓર્ગેનિક ફાર્મિગ પોલિસી અમલમાં મુકવા 10 કરોડ
-ખેડૂતોને નવા ટ્રેક્ટર માટે સહાય માટે 120 કરોડ
-સિંચાઈ માટે 13937 કરોડની જોગવાઈ

આરોગ્ય ક્ષેત્રે જોગવાઈ

-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 7821.63 કરોડ
-મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના પેટે 120 કરોડ
-અંતરિયાળ ગામો સુધી આરોગ્ય કેન્દ્રોનો વ્યાપ વધારવા નવા 1035 પેટા આરોગ્ય કેન્દ્ર, 130 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 32 સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાના આયોજન માટે 38.19 કરોડ
-108 ઈમરજન્સી સેવામાં 110 નવી એમ્બ્યુલસન પુરી પાડવા માટે 16.50 કરોડ
-રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં લેબોરેટરી અને રેડિયોલજીના આધુનિક ઉપકરણો માટે 231.70 કરોડ
-રાજ્યની 10 હોસ્પિટલો ખાતે હેમોડાયાલિસિસ યુનિટ શરૂ કરવા 1.50 કરોડ

સામાજિક સહાય ક્ષેત્રે જોગવાઈ

-વિધવા સહાય યોજના હેઠળ 1.25 લાખ લાભાર્થીઓ માટે 177.18 કરોડ
-140 વર્તમાન મહિલા અદાલતો તતા 20 નવી મહિલા અદાલતો માટે 44.31 કરોડ
-વૃધ્ધ પેન્શન યોજના હેઠળ 5.50 લાખ લાભાર્થીઓ માટે 286.86 કરોડ
-નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે 48.52 કરોડ
-વિકલાંગ પેન્શન યોજના માટે 50 કરોડ

શિક્ષણ ક્ષેત્રે જોગવાઈ

-શિક્ષણ વિભાગ હેઠળ કુલ 22797.79 કરોડની જોગવાઈ
-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે 1122.94 કરોડ
-સૌરાષ્ટ્રમાં એક નવી યુનિવર્સિટી, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, મહીસાગર સહિતના આદિજાતિ વિસ્તારોને આવરી લેતી એક નવી યુનુવર્સિટી માટે 55 કરોડ
-જે તાલુકાઓમાં એક પણ કોલેજ નથી ત્યા કોલેજ શરૂ કરવાનું આયોજન
-લીલીયા, બરવાળા, ગારિયાધાર, ઉમરપાડા, ખંભાળીયા, સાંતલપુર, મોરવા-હડફ, માંડલ, પાટડી અને ક્વાંટ ખાતે નવી કોલેજ માટે 20 કરોડ

આદિજાતી વિકાસ ક્ષેત્રે જોગવાઈ

-આદિજાતી વિકાસ માટે કુલ 9690.53 કરોડનું આયોજન઼
-ધોરણ પાંચ સુધી કન્યાઓને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
- ધોરણ આઠ સુધી કુંમારોને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
-પ્રિ મેટ્રિક સ્કોલરશીપ માટે કુલ 178.75 કરોડ
-આશ્રમશાળા માટે વિદ્યાર્થીદીઠ 1500 રૂપિયાની સહાય, કુલ જોગવાઈ 36.30 કરોડ
-આદિજાતી વિસ્તારોમાં રસ્તાઓ માટે 50 કરોડ

પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે જોગવાઈ

- સરદાર આવાસ યોજના માટે રૂ. 616.25 કરોડ
-બીપીએલ કુંટુંબોને આવાસ સહાય માટે ઇન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 254.76 કરોડ
- સાગરલક્ષ્મી પ્રોજેક્ટ રૂ. 9.20 કરોડ
પાણી પુરવઠો
- ગ્રામ્ય પીવાના પાણી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 532 કરોડ
- વનબંધુ કલ્યાણ યોજના માટે રૂ. 445 કરોડ
-વન અને પર્યાવરણ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠલ કુલ જોગવાઈ રૂ. 1126 કરોડ
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ગરમ પાણીની સગવડ માટે રૂ. 5 કરોડ
- ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માટે 64.58 કરોડ
-નેશનલ સાયક્લોન રિસ્ક મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ. 60 કરોડ
- ટ્રાફિક સમસ્યા હલ કરવા 1500 વધારાની જગ્યા ભરવા માટે રૂ. 21.84 કરોડની જોગવાઇ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠળ રૂ. 10269.74 કરોડ
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 3069.79 કરોડ
- શહેરી ગરીબોને વાજબી કિંમતે ઘર આપવા મુખ્યમંત્રી ગૃહ યોજાના માટે રૂ. 1100 કરોડ
- આગામી વર્ષમાં અંદાજે બે લાખ નવા મકાનોનું આયોજન
- સ્લમ રિહેબીલિટેશનની પીપીપી યોજના અંતર્ગત અંદાજે 50 હજાર આવાસોનું આયોજન
-સ્માર્ટ સિટી માટે અર્બન ડેવલપમેન્ટ મિશન માટે રૂ. 575 કરોડ
-પંચાયત હસ્તકના રસ્તા પહોળા કરવા 175 કરોડ
-કિસાનપથ યોજના હેઠળ 70 કરોડ
-નવા જિલ્લાઓ તથા તાલુકાઓમાં સેવા સદન માટે 143 કરોડ
-અમદાવાદમાં બહુમાળી મકાન તથા સરકારી કર્મચારીઓ માટે મકાન બાંધવા 60.89 કરોડ

ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે જોગવાઈ

-ઉર્જા ક્ષેત્ર માટે 6660 કરોડ
-ખેડૂતો. ગ્રામ પંચાયતો, ગરીબ પરિવારોને વીજળી બિલમાં રાહત માટે 4470 કરોડ
-સિક્કા અને ભાવનગરમાં નવાં વીજમથખો દ્વારા 1000 મેગા વોટ વીજ ઉત્પાદન
-42,700 ગરીબ પરિવારોને વિના મૂલ્યે વીજ જોડાણ
-એક લાખથી વધુ નવાં કૃષિ જોડાણો માટે 1158.13 કરોડ
-સાગર ખેડૂ યોજના હેઠળ 425 કરોડ
-કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ 150 કરોડ
-25 નવાં સીઓએનજી સ્ટેશન, 1.75 લાખ નવાં પીએનજી દજોડાણ
-ખેડૂતોને સોલાર પંપથી સિંચાઈ માટે 60 કરોડ
-ખેડૂત પરિવરોને સોલાર ઉર્જા માટે 50 કરોડ

માર્ગ અને મકાન ક્ષેત્રે જોગવાઈ

-માર્ગ અને મકાન વિભાગનની કુલ જોગવાઈ 8297 કરોડ
-કામ ચાલુ છે તેવા 30 પુલો તથા નવા પુલો માટે 170 કરોડ
-બેટ દ્વારકાને જોડતો પુલ
-વડોદરા-અંકલેશ્વર રોડ માટે 50 કરોડ
-ઘોરીમાર્ગોને દ્વિમાર્ગીય કરવા 282 કરોડ
-રસ્તા અને આરઓબી માટે 135 કરોડ
-ગુજરાત સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ હેઠળ 407કરોડ
-રસ્તાઓનું રીસરફેશિંગ કરવા માટે 491 કરોડ
-આદિજાતી વિસ્તારમાં 250થી ઓછી વસ્તીનાં ગામોને જોડવા માટે 68 કરોડ
  

બદ્રી કેદાર યાત્રા એટલે પ્રવાસ સાથે ભક્તિનો સંગમ

હિમ આચ્છાદિત પર્વતો, સ્થાપત્ય અને ઈશ્વર આરાધનાનો લાભ એટલે ચાર ધામ યાત્રા. બદરીનાથ-કેદારનાથના પવિત્ર મંદિરો પ્રાચીનકાળથી જ ભારતીય જનતાના હૃદયમાં ભક્તિ-ભાવનાને જાગૃત રાખી રહ્યા છે.
પૌરાણિક કથા અનુસાર ભગીરથ રાજાની પ્રાર્થના અને તપથી પ્રસન્ન થઈને દેવી ગંગાએ પૃથ્વી પર અવતરણ કરવા વિચાર્યુ. ગંગાનો પ્રચંડ પ્રવાહ ધરતી ઝીલી શકશે નહીં તેવું લાગતા શિવજીને ગંગાને જીલવા પ્રાર્થના કરી. શિવજીએ જટામાં ઝીલી લઈને ગંગાને નદીના સ્વરૂપમાં પૃથ્વી પર બાર ધારામાં વહેતી કરી. આમ ગંગા ધારાઓમાં વિભક્તથઈને પૃથ્વી પર પવિત્ર માના રૂપે અવતરિત થઈ.
ચાર મુખ્ય ધારાઓ અલકનંદા, મંદાકિની, ભગીરથી તથા યમુનાના સ્થળ મુખ્ય તીર્થ ગણાયા. તે'ચારધામ'ના નામે ઓળખવા લાગ્યા. બદરીનાથ અલકનંદાના તટ પર જે ભગવાન વિષ્ણુને સર્મિપત છે. કેદારનાથ મંદાકિનીના તટ પર જે ભગવાન શિવને સર્મિપત છે.
બંને મંદિરો ઉચ્ચ હિમાચ્છાદિત પર્વતો પર અનોખા પ્રાકૃતિક સૌંદર્યની વચમાં, વિસ્તૃત ઘાસના મેદાનથી ઢંકાયેલી ઘાટીમાં આવેલાં છે.
બદરીનાથના જોવા લાયક સ્થળોમાં શ્રી બદરીનાથજી મંદિર, તપ્તકુંડ, સૂર્યકુંડ, નારદકુંડ, માતા મૂર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આસપાસના સ્થળોમાં માનાગ્રામ, વ્યાસ ગુફા- ગણેશ ગુફા- ભીમપુલ- વસુધારા પ્રપાત, પુષ્પઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, હેમકુંડ સાહિબ, જોશીમઠ, દેવ પ્રયાગ,  ગ્વાલધામ, ચમોલી, અને ગોવિંદઘાટ જોવા લાયક સ્થળો છે.
આકાશ માર્ગે દહેરાદૂન સુધી જઈ શકાય છે. ત્યાંથી પછી આગળ જવાય છે. નજીકનું રેલ સ્ટેશન ઋષિકેશ છે  તે ઋષિકેશ - હરદ્વાર તથા અન્ય શહેરો સાથે સડકમાર્ગે જોડાયેલા છે.
કેદારનાથ  જવા માટે બદરીનાથથી માર્ગ રૂદ્રપ્રયાગ બાજુ વળી જાય છે અને મંદાકિની ઘાટી સુધી જાય છે. ગૌરીકુંડથી પછી કેદારનાથ માટેનો રસ્તો શરૂ થાય છે.
કેદારનાથમાં જોવાલાયક સથળોમાં કેદારનાથ મંદિર, આદિ શંકરાચાર્યની સમાધિ, ભૈરવનાથ મંદિર મુખ્ય છે. નજીકના સ્થળોમાં ગાંધી સરોવર, વાસુકી તાલ, ગૌરીકુંડ, સોનાપ્રયાગ, ત્રિયુગી નારાયણ, ગુપ્તકાશી, કખીમઠ, અને અગસ્ત્ય સુનિ  આવેલા છે.
હિમાલયના ચાર ધામની યાત્રા ઉનાળા દરમિયાન જ કરી શકાય છે બદ્રીનાથ કેદારનાથના મંદિરો  નવેમ્બરથી મે સુધી બંધ રહે છે


CCC Practical Papers on 25-02-2015

Paper:1

1 Seat Number Nu folder Tema team Nam nu folder
2 drive janavu
3 rashtradhvaj dorvano tene save kari farithi JPEG filema save Karvano hato
4 wallpaper change karo
5 outlook ma 5000 post office 10 divasnu reminder
6 mail marj vishay gerhajar raheva babat no hato te 5 ne mokalavano hato

Paper :2

1.bethak no.folder tema nam nu folder
2.nam na folderma deta folder tema lettar folder deta folderni size
3.paintma rashtradhvaj dori kalar puravu
4.wallpaper scrin sever time 2 minit
5.15000 bank lone reminder
6.mail merge ma 5 Contact  umeri janmdivasni ujavanino mail marg karo ane data source sev karo

Info By:Whats App Groups

Open Job Fair 2015 (1000+ Vacancies) ,Mehsana,Gujarat

The objective of this fair to provide a platform to students for obtaining jobs. Altogether 100+ companies from different sectors will participate in this event. In this fair the companies will be recruiting BTech, Diploma, MTech, ME , BE, MCA, PGDM, MBA, BBA, BCOM & BCA, BSC etc. students from various institutions.

A prior registration is applicable for this Open job fair event. There is no registration charge for students or Institutes. Registration is totally free for the candidates.

Date & Time : Fri Feb 27 2015 at 09:00 am to Sun Mar 01 2015 at 06:00 pm
  
Venue : Merchant Education Campus, Mehsana Visnagar Road, Basna, Mehsana, India

Download Information  Brochure : Click Here


Registration:


GPSC Updates on 25-02-2015

District Rural Development Agency,Gandhinagar Various Posts Recruitment 2015

Posts:
District Level:
1.Deputy Executive Engineer
No.of post:01 post
Educational Qualification:B.E Civil
Pay Scale:Rs.16,500/- Per month
2.M.I.S Operator:
No.of post:01 post
Educational Qualification:Graduate,MS Office
Pay scale:Rs.7800/-Per Month
3.Jr.Accountant Assistant
Educational Qualification:B.Com
Pay Scale:Rs.7800/- per month
4.Technical Assistant
No.of Post:02 posts
Educational Qualification:Diploma Civil
Pay Scale:13,500/- per month

Taluka Level:
1,Jr Funds coordinator:01 post
No.of posts"02 posts
Educational Qualification:B.Com/M.Com
Pay Scale:Rs.13,200/-
2.GramSevak
No.of Post:01 post
Educationa Qualification:BRS
Pay Scale:Rs.7800/-

Clean india Scheme :
1.Engineer/Supervisior:01 post
2.Account Assistant:01 post
3.Assistant Clerk:01 post

Last Date:20-03-2015

Official Notification & Application form:Click Here

HTAT (Head Teacher) Recruitment 2014-15, 1st Round Final Merit List /Call Letters Available

Check Your Merit/Call Letters :Click Here

Download Gujarat Rozgaar Samachar E-Paper 25-02-2015

Gujarat Information Department has Published Gujarat Rozgaar Samachar of the day of 25-02-2015.Download Gujarat Rozgaar Samachar For Govt.jobs of Gujarat. 

Download Gujarat Rozgaar Samachar E Paper :Click Here

GVK EMRI Recruitment 2015

Kendriya Vidyalaya DIU(U.T) Teachers Recruitment 2015

Post Name:TGTs for Hindi,English,Maths,Science,Social CScinec,Sanskrit,Primary Teachers,Coached for Games,Art & Craft and Computer Instructor

Educational Qualification:Graduation(for TGTs)& in +2 (for PRTs) with B.ed/PTC 

Pay Scale:
TGTs:Rs.31,250/- Per Month
PRTs :Rs.26,250/-Per Month

Walk in interview Date:09 March 2015
Venue:Collectrorate Office,DIU

Advertisement:Click Here

Kadi Nagarpalika Various Posts Recruitment 2015

Posts:
1.Municipal Engineer(Haidrolic):01 Post
2.Municipal Engineer :01 Posts
3.Town Planer:01 Post

Last Date:05-03-2015

Advertisement:Click Here

Tharad NagarPalika(BK) Oditor Posts Recruitment 2015

Post Name:Oditor
Educational Qualification:B.Com/Govt .Valid Computer Course
Pay Scale:Rs.7800/- Fix Per Month
Age Limit:21 to 30 Years as on date:09-03-20154
Walk in Interview date:09-03-2015
Venue:Tharad Nagarplika,Tharad
Advertisement:Click Here

TRUTIYA QUARTER NA QMTs PATRAKO BHARVA BABAT

NMMS -2014 પરીણામ જાહેર

GAUN SEVA BIN SACHIVALAY CLERK જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાલય કારકુનની જગ્યાના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ.

(૧) બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૨૧.૧૨.૨૦૧૪ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની સદર લેખિત પરીક્ષાનું પરીણામ તા.૨૩/૨/૨૦૧૫ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્‍યા ૨૪૪૭ ના પાંચ ગણા જેટલા ઉમેદવારો ભાગ-ર, ની કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી(કાર્યક્ષમતા) કસોટી માટે લાયક ઠરેલ છે. કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી( કાર્યક્ષમતા)કસોટી, ભાગ-૨નો અભ્‍યાસક્રમ નીચે મુજબ છે. (ખ) ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી : પેપરઃર, ગુણઃ૧૦૦, સમયઃ ૧ કલાક ૩૦ મીનીટ. ૧ ગુજરાતી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ ૨ અંગ્રેજી ટાઇપીંગ કસોટી ર૦ ગુણ ૩ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેકટીકલ કસોટી. ૬૦ ગુણ કુલ ૧૦૦ ગુણ નોંધ: (૧) ઉપર ૩(ત્રણ્) માં દર્શાવેલ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટીનો અભ્યાસક્રમ એપેન્ડીક્ષ "F" **મુજબનો રહેશે. (૨) ટાઇપીંગની ઝડપ, ચોકસાઇ સાથે કલાકના ૫૦૦૦ કી.ડીપ્રેશન્સ (key depressions) થી ઓછી નહીં, તેટલી હોવી જોઇશે. (ગ) લઘુત્તમ લાયકી ધોરણ: મેરીટ યાદી તૈયાર કરવા માટેનું લાયકી ધોરણ મંડળ ઠરાવશે. પરંતુ પરીક્ષા નિયમોની જોગવાઇ મુજબ, કોઇપણ સંજોગોમાં અનામત કેટેગરી સહિતની તમામ કેટેગરીના ઉમેદવારો માટે લધુત્તમ લાયકી ધોરણ, દરેક કસોટી માટે કુલ ગુણના ૪૦ % ગુણ રહેશે. ભાગ-૧ ની લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે. (ઘ) (૧) કારકુનની જગ્‍યા માટેની મેરીટ યાદી ભાગ ૧ : લેખિત કસોટી : ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્ન૫ત્ર તથા ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી, બંનેમાં મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. (૨) આ જાહેરાત હેઠળની જગ્‍યા માટે મૌખીક કસોટી (ઇન્‍ટરવ્‍યુ) લેવામાં આવશે નહીં.
ખાસ નોંધ: તા.૨૩/૨/૨૦૧૫ના રોજ બહાર પાડવામાં આવેલ ભાગ-૧ની લેખિત પરીક્ષાના પરિણામને અનુલક્ષીને જે ઉમેદવાર તેમના પરિણામની પુન:ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓએ રૂ.૫૦/-ની ફી મંડળની કચેરીમાં રોકડેથી અથવા “સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર”ની તરફેણનો પે-ઓર્ડર/બેંક ડ્રાફ્ટ/ભારતીય પોસ્ટલ ઓર્ડરથી ફી ભરીને તા.૧૧/૩/૨૦૧૪ સુધી સાદા કાગળ ઉપર નામ, સરનામુ, બેઠક નંબર, ફીની વિગત સાથે મંડળની કચેરીને અરજી કરી શકશે. ** જાહેરાત ક્રમાંક ૩૮/૨૦૧૫ નો ફકરો ૯ પસંદગી પ્રક્રીયા દર્શાવે છે. કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટીનો અભ્યાસક્રમ એપેન્ડીક્ષ "F" અને સમગ્ર જાહેરાત જોવા માટે આ લીન્ક પર જવા વિનંતી અહીં ક્લિક કરો (૨) ગુજરાતી ટાઇપીંગ ટેસ્‍ટ તથા અંગ્રેજી ટાઇપીંગ ટેસ્‍ટ મંડળ દ્વારા કોમ્‍પ્‍યુટર ઉપર યોજવામાં આવશે. (૩) રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના તા.૨૨/૮/૨૦૦૮ના ઠરાવ ક્રમાંકઃ જીયુજે/૨૦૦૬/૧૧૭૯/આઇટી ની સૂચનાઓથી સરકારશ્રીએ Ms Office 2003 Indic અને Ms Office 2007 Indic વર્ઝનને ગુજરાતી ભાષાના કોમન સોફ્ટવેર તરીકે સરકારે અધિકૃત સોફ્ટવેર ગણેલ છે. રાજ્ય સરકારની આ નીતિને અનુલક્ષીને કારકુન કમ ટાઇપીસ્ટ (ગુજરાતી) અને ટાઇપીસ્ટ (ગુજરાતી) ના ઉમેદવારોનો ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ આ સોફ્ટવેર (Indic IME)મારફત લેવામાં આવશે (૪) સદર Indic IME સોફ્ટવેર ફ્રી સોફ્ટવેર છે. ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી આ સોફ્ટવેર સહેલાઇથી ડાઉનલોડ કરી શકાશે. ઉદાહરણરૂપે તેવી એક લીન્ક નીચે છે જેનો પણ ઉપયોગ કરી શકાય. http://www.bhashaindia.com/gujarati/Pages/home.aspx (૫) સદર Indic IME ફ્રી સોફ્ટવેરને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે બે મિનિટ જેટલો જ સમય લાગે છે. આ સોફ્ટવેર અંગેની વધુ વિગતો ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી સરળતાથી મળી શકે તેમ છે. અથવા તો નીચેની લીન્ક પરથી પણ વિગતો ઉપલબ્ધ થઇ શકશે. http://www.bhashaindia.com/SiteCollectionDocuments/Downloads/IME/Indic3/helpfiles/Gujarati%20Indic%20Input%203-User%20Guide.pdf (૬) આ સોફ્ટવેરમાં નીચે મુજબનાં આઠ(૮) કી-બોર્ડ ઉપલબ્‍ધ છે. 1. Gujarati Transliteration 2. Gujarati Typewriter 3. Gujarati Typewriter(G) 4. Gujarati Inscript 5. Gujarati Indica 6. Remigntan Indica 7. Special Characters. 8. Gujarati Terafont 1. જેઓ બ-ક-મ-ન દ્વારા પધ્ધતિસર ટાઇપીંગ શીખીને ટાઇપ કરતાં હોય તેમના માટેનું કી-બોર્ડ, 2. જેઓ ગુજરાતી શબ્દોના ઉચ્ચાર પ્રમાણે અંગ્રેજીના સ્પેલીંગ બનાવીને અંગ્રેજી કી-બોર્ડ (a s d f g…) મારફત ગુજરાતી ટાઇપીંગ કરતા હોય તેમના માટેનુ; કી-બોર્ડ, 3. ડીઓઇ તરીકે ઓળખાતા ગુજરાતી ભાષાના એક અલગ કી બોર્

SAURASHTRA UNIVERSITY EXTERNAL B.A ./B.Com. Sem. 4 & M.A./M.Com. Sem. 2 ના પરીક્ષા ફોર્મ DATE.

SOCIAL SCIENCE BHARTI :- BANASKANTHA JILLA NI JAGYAO NU LIST.

SOCIAL SCIENCE BHARTI :- SABARKANTHA JILLA NI JAGYAO NU LIST.

POLICE BHARTI :-QUALIFY STATUS OF PHYSICAL TEST. (NOT OFFICIAL )

SOCIAL SCIENCE BHARTI :- BHAVNAGAR JILLA NI SCHOOLS NU LIST.

SOCIAL SCIENCE BHARTI :- AHMEDABAD JILLA NI JAGYAO NU LIST.


KUTCH-BHUJ :- SIXAK SETU YOJANA:- 1 TAS NA RS. 50 APASHE.

JAM-KHAMBHALIYA :- VARSH-2015 NI STHANIK RAJA PARIPATRA.

ડો પ્રતાપસિંહ ચાૈહાણ ને સાૈરાષ્ટ્ર યૂનીવરસીટી ના વાઇસ ચાન્સેલર તરીકે નિમણુંક થતા હાર્દિક અભિનંદન.

BHAVNAGAR :- PRIMARY SCHOOLS MA 678 SIXAKO NI GHAT.

GANDHINAGAR :-CONTRACT BASE JOB..FOR GRADUATE.

EDUCATIONAL NEWS UPDATES

Feb 24, 2015

BRC, CRC BHARTI STHAGIT RAKHVA BABAT ......!

Indian Overseas Bank Recruitment(IOB) 2015

Indian Overseas Bank Recruitment Notification For Senior Manager Posts. More Detailed Information Regarding Educational Qualifications, Age Limit, Selection Procedure etc are mentioned below.

IOB Recruitment Details :

Total Number of Posts : 100 posts

Posts Name : Senior Manager 

Age Limit : 
Age should be between 26 to 35 Years. Age relaxations will be applicable as per the govt rules. 

Educational Qualification : 
Candidates should have done MBA / PG Diploma (Management) / CAIIB / Diploma or its equivalent qualification. 

Selection Process : 
Will be Selected Based on Performance In Written Exam and Interview.

Pay Scale - Rs. 25700 - 31500/- .

Application Fee : 
For General/OBC Candidates to pay Rs. 600/- & For All Other Candidates (PH/ST/SC) to pay Rs. 100/-

How To Apply : 
Candidates may fill the online application through official website http://www.iob.in. After submitting the application send hard copy of application along with relevant documents to the following Address .

Address -
Assistant General Manager,
Human Resources Development Department,
Indian Overseas Bank, Central Office,
No. 763, Anna Salai, Chennai – 600002 .

Important Date : 
Registration of Online Application Last Date : 14-03-2015 

Official Notification:Click Here


Doordarshan News (DD News) Recruitment 2015

Doordarshan News (DD News) Recruitment 2015 : DD News invite application for Anchor, Correspondent, Editor Jobs in Delhi. Candidates having required educational qualification may apply before last date of 09/03/2015.  
Total No. of Posts : 21 
Posts Name : 
Senior Anchor-Cum-Correspondents (English) / Output Coordinators – 04
Anchor-Cum-Correspondents (English) – 04
Correspondent (English) – 04
Deputy Assignment Editor – 02
Senior Promo Motion Graphics Artists – 01
Senior Promo Editor – 01
Text Monitor (Bilingual) – 05
How To Apply : Candidates seeking News Anchor, Correspondent, Editor jobs in Delhi for the above mention posts may send application along with all required documents to the address given in notification below.
Address : The Assistant Director (HR), DD News Room No.416 Tower-B, Doordarshan Bhawan Mandi House, Copernicus Marg New Delhi Pin 110001

Last date to receive application form : 09/03/2015

Official Notification & Application Form:Click Here


Air India Limited Recruitment 2015 for Cabin Crew Post

Air India Limited Recruitment Notification For Cabin Crew Posts. More Detailed Information Regarding Educational Qualifications, Age Limit, Selection Procedure etc are mentioned below.

Air India Limited Recruitment Details :

Total Number of Posts : 100 posts

Posts Name : Cabin Crew 

Age Limit :
Age should be between 18 to 32 Years. Age relaxations will be applicable as per the govt rules. 

Educational Qualification : 
Candidates should have done 12th or its equivalent qualification from a recognized university. 

Selection Process
Will be Selected Based on Performance In Interview.

How To Apply
Candidates are required to attend walkin interview along with relevant documents to the following Address before or on 27th and 28th February 2015.

Address -
Executive Director (NR)'s Office Complex, 
Air India Limited, 
Northern Region, IGI Airport, Terminal-1, 
Near Old Lufthansa Hanger, JAL Road, 
New Delhi-110037.

Notification:Click Here

Application Form:Click Here

Telecom Regulatory Authority of India (TRAI) Recruitment 2015

Telecom Regulatory Authority of India (TRAI) Recruitment 2015 : Telecom Regulatory Authority of India (TRAI), New Delhi invite application for Advisor (Financial & Economic Analysis) Posts. Candidates those have educational qualification of bachelor degree may apply before last date of 15/03/2015.
Post Name : Advisor (Financial & Economic Analysis)
Age Limit: 56 years as on 15/03/2015
Educational Qualification: Degree in Telecommunications / Engineering / Accountancy / Commerce / Finance / Economics / Science / Humanities / Liberal Arts / Law / Management / Consumer Affairs with relevant experience.
Pay Scale : 37400 - 67000 + 10000 GP
How To Apply : Candidates seeking jobs in Delhi for the above mention posts may send application along with all required documents to the address given in notification below.
Address : To, The Senior Research Officer (A&P), Telecom Regulatory Authority of India, Mahanagar Doorsanchar Bhawan, Jawaharlal Nehru Marg, Old Minto Road, Next to Zakir Hussian College, New Delhi Pin 110002
Last Date To Receive Application Form : 15/03/2015
Official Notification:Click Here
Application Form:Click Here


Final Answer key: CCI Head Clerk/Senior Clerk/Office Suprintendant

CCI Head Clerk(Advt.No.:2012-3) Final Answer key:Click Here

CCI Senior Clerk(Advt No.2012-2) Final Answer key:Click Here

CCI Office Suprintendant(Advt No.2012-1) Final Answer key:Click Here

GTU CCC 6th Phase (Second Round ) Hall Ticket Available

Download GTU CCC Hall Ticket : Click Here

On Air Energy Quiz Competition 2014 for Primary/Secondary schools Result Declared

Check Primary Schools Result:Click Here

Check Secondary Schools Result :Click Here

VADODARA :- HTAT (ONLY MAHILA) TALIM PARIPATRA.

SSC NA INTERNAL MARKS MUKVA BABAT BISAG TALIM BABAT PARIPATRA.

HTAT BHARTI CASE NEXT DATE OF LISTENING 24/2/2015.

SURENDRNAGAR :- S.S. BHARTI NI JAGYAO NU LIST.

BREAKING NEWS :- JILLA VIBHAJAN NO PRASN HOY TYA CRC-BRC BHARTI STHAGIT.

JUNAGADH :- BRC/CRC INTERVIEW MOKUF.

BIN SACHIVALAY CLERK CATEGORY WISE CUT OFF MARKS DETAILS.

GTU CCC PHASE-6 HALL TICKET DOWNLOAD START.

બિન સચિવાલય કારકુન સંવર્ગની ભાગ​-૧ ની કસોટીમાં સફળ થયેલા અને ભાગ​-૨ ની કસોટી માટે પસંદગી પામેલા ઉમેદવારોની યાદી

EDUCATIONAL NEWS UPDATES

પ્રાથમિક શિક્ષણનું માળખું ધરમૂળથી બદલાશે : શિક્ષકો પણ ડ્રેસ પહેરી આવશે

-પરિવર્તન|
પ્રાથમિક શાળાઓમાં દર મહિને ગુણોત્સવ યોજવા ભલામણ
-શિક્ષક મોબાઇલ સાથે 3 વખત ઝડપાય તો પગાર કાપવા સૂચન
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તન કરવા માટે પાંચ શિક્ષણશાસ્ત્રીઓની રચાયેલી કમિટિએ ગુજરાત સરકારને વિવિધ ભલામણો કરી છે. જેમાં શિક્ષકો માટે ભણાવતી વખતે જીન્સ કે ટિ-શર્ટને બદલે એક સમાન ડ્રેસ કોડ યુનિફોર્મ અમલી કરવાથી લઇ શાળાઓમાં દર મહિ‌ને ગુણોત્સવ યોજવા અને તેના પરિણામના આધારે શિક્ષકોની બદલી કરવાની ભલામણ કરવામાં આવી છે.
પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોને શાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની ભલામણ છે. તો યુનિફોર્મ પણ રાખવા સૂચન કરાયું છે. મોબાઇલ સાથે જો એક જ શિક્ષક ત્રણ વાર ઝડપાય જાય તો તેનો પગાર કાપી લેવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે જે દર વર્ષે ગુણોત્સવ યોજાય છે તે દર મહિ‌ને યોજવા અને તેના પરિણામ પરથી શિક્ષકોની બદલીના ઓર્ડર કરવા ભલામણ કરવામાં આવી છે. ગુણોત્સવના પરિણામના આધારે શાળાઓનું રેન્કિંગ કરવું. તેના રિઝલ્ટ જેવા આવે તે પ્રમાણે શાળાને ગ્રાન્ટ આપવી. તો તમામ શાળાઓનું નિયમિત ચેકિંગ કરવું અને જ્યાં ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની લાગે તે તત્કાલ બંધ કરી દેવાની ભલામણ પણ આ સમિતિએ કરી છે.
અન્ય ફેરફારો સૂચવાયા છે તેમાં વિદ્યાર્થી‍ઓને ધો.1થી જ અંગ્રેજી અને હિ‌ન્દી ભાષાનું જ્ઞાન મળતું થાય તે માટે ધો.1થી જ આ બન્ને ભાષાનું જ્ઞાન આપવા ભલામણ કરવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તો સરકારને લેવાનો છે. આ અહેવાલમાં તો 100થી વધુ સૂચનો કરવામાં આવ્યાં છે. જેમાં ઉચ્ચત્તર પ્રાથમિક અને ખાસ તો ધો.8માં એક મહિ‌નામાં બે વખત પરીક્ષા લેવામાં આવે. દર 15 દિવસે પરીક્ષા લેવાથી ખબર પડશે કે વિદ્યાર્થી‍ ક્યા વિષયમાં કેટલો કાચો છે. હવે રાજ્ય સરકારની ર્કોટમાં દડો આવી ગયો છે.
ધો.1થી અંગ્રેજી અને હિન્દી ભણાવવા સૂચન ગુજરાત રાજ્યમાં કુલ 42,445 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને તેમાં ધો.1થી ધો.8માં કુલ 92 લાખ જેટલા વિદ્યાર્થી‍ઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં ધો.1થી ધો.5 પ્રાથમિક અને ધો.૬થી ધો.8 ઉચ્ચત્તર પ્રાથમિક ગણવામાં આવે છે.જેમાં અત્યારે ધો.4થી હિ‌ન્દી અને અંગ્રેજી ભાષા ભણાવવામાં આવે છે પણ હવેથી તે ધો.1થી ભણાવવી તેવું સૂચન કરાયું છે.
રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં દેખાવ સુધરશે અત્યારે સરેરાશ ગુજરાતી વિદ્યાર્થી‍ રાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નબળો પડતો હોવાની માન્યતા છે. તેમાં સુધારો થાય અને હિ‌ન્દી પણ સુધરે તે હેતુથી ધો.1માં હિ‌ન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવાની ભલામણ કરવામાં આવી છે. આથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી‍ઓ સારૂ અંગ્રેજી બોલતા, લખતા અને સમજતા થશે તેવું મંતવ્ય છે.
ખાનગી શાળાઓ તરફ ધસારો જબ્બર વધ્યો ગુજરાત રાજ્યમાં ખાસ તો સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનુ સ્તર નીચુ ગયું છે તેની સાબિતી ધો.1થી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી‍ઓના આંકડા જ કહી આપે છે. ઇ.સ.1999-2000માં રાજ્યની સરકારી શાળાઓમાં કુલ 81.34 લાખ બાળકો હતા તે ઇ.સ.2011-12માં ઘટીને 60.32 લાખ થઇ ગઇ હતી. આ 20 લાખથી વધુ બાળકો ખાનગી શાળાઓ તરફ વળ્યા હતા. જેને ઉંચી ફીથી લઇ ભણતરનો વધારાનો બોજ ઉચકવો પડયો હતો.

SSC Marks Data Entry Trainung